માર્ચ ૨૨
Appearance
૨૨ માર્ચનો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૮૧મો(લિપ વર્ષ દરમ્યાન ૮૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૮૪ દિવસ બાકી રહે છે.
મહત્ત્વના બનાવો
[ફેરફાર કરો]- ૧૭૩૯ – નાદિર શાહે દિલ્હી પર કબજો કરી મયૂરાસનની ચોરી કરી.
- ૧૮૮૮ – ફૂટબોલ લીગની સ્થાપના.
- ૧૮૯૫ – લ્યુમેઇર બંધુઓ (Auguste and Louis Lumière) દ્વારા પ્રથમ વખત ચલચિત્રનું (ખાનગી) પ્રદર્શન યોજાયું.
- ૧૯૯૩ – ઇન્ટેલ કોર્પોરેશન દ્વારા પ્રથમ પેન્ટિયમ ચિપ (૮૦૫૮૬) મુકવામાં આવી. જે ૬૦ મેગાહર્ટ્ઝ (MHz) ક્લોક સ્પીડ, ૧૦૦+ MIPS અને ૬૪ બીટ ડેટા પાથ ધરાવતી હતી.
- ૧૯૯૫ – કોસ્મોનોટ વલેરી પોલિઆકોવ અંતરિક્ષમાં ૪૩૮ દિવસનો વિક્રમ સ્થાપીને પૃથ્વી પર પરત ફર્યા.
- ૧૯૯૭ – ધૂમકેતુ "હેલ-બોપ" પૃથ્વીની નજીકતમ અંતરે પહોંચ્યો.
- ૨૦૨૦ – વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કોવિડ–૧૯ ના ફેલાવા સામે લડવાના પ્રયાસમાં જનતા કર્ફ્યુની જાહેરાત કરી.
જન્મ
[ફેરફાર કરો]અવસાન
[ફેરફાર કરો]- ૨૦૦૪ – વી.એમ. તારકુંડે, ભારતીય વકીલ અને નાગરિક અધિકાર કાર્યકર્તા (જ. ૧૯૦૯)
- ૨૦૦૫ – જેમિની ગણેશન, ભારતીય ફિલ્મ અભિનેતા (જ. ૧૯૨૦)
- ૨૦૦૭ – યુ.જી.કૃષ્ણમુર્તિ, ભારતીય તત્વચિંતક (જ. ૧૯૧૮)
- ૨૦૧૪ – યશવંત વિઠોબા ચિત્તલ, ભારતીય લેખક (જ. ૧૯૨૮)
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- (BBC) બી.બી.સી.: આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૭-૦૩-૦૩ ના રોજ વેબેક મશિન