લખાણ પર જાઓ

ગુજરાતનાં હવાઈમથકો

વિકિપીડિયામાંથી
નકશો
ગુજરાતનાં હવાઈમથકો


ગુજરાત રાજ્યમાં કુલ ૧૮ હવાઈમથકો આવેલાં છે. આ હવાઈમથકોનું સંચાલન અને માલિકી એરપોર્ટ્સ ઓથોરીટી ઓફ ઇન્ડિયા, ભારતીય વાયુસેના, ગુજરાત સરકાર અથવા ખાનગી કંપનીઓ હેઠળ છે.[][] ગુજરાતમાં ત્રણ આંતરરાષ્ટ્રીય હવાઈમથકો, નવ સ્થાનિક હવાઈમથકો, બે ખાનગી હવાઈમથકો અને ત્રણ સંરક્ષણ હવાઈમથકો છે. ગુજરાત સ્ટેટ એવિએશન ઇન્ફ્રાસ્ટ્રક્ચર કંપની લિમિટેડ (ગુજસેઇલ)ની સ્થાપના ગુજરાત સરકાર દ્વારા ગુજરાતમાં ઉડ્ડયન માળખાના વિકાસને પ્રોત્સાહન આપવા માટે કરવામાં આવી હતી.[]

પરિભાષાઓની સમજૂતિ

[ફેરફાર કરો]

આ સૂચિમાં નીચેની માહિતી શામેલ છે:

  1. સેવામાં આવરી લેવાતો વિસ્તાર - નગર અથવા શહેર જ્યાં હવાઈમથક સ્થિત છે. આ વિસ્તાર હંમેશા ચોક્કસ સ્થાન ન પણ હોઈ શકે કારણ કે કેટલાક હવાઈમથકો જે તે વિસ્તારને આવરી લે છે તે નગર/શહેરની પરિઘમાં સ્થિત છે.
  2. ICAO – ઇન્ટરનેશનલ સિવિલ એવિએશન ઓર્ગેનાઇઝેશન દ્વારા આપવામાં આવેલી ચાર અક્ષરની સંજ્ઞા (એરપોર્ટ કોડ). ભારત માટે ICAO સંજ્ઞાઓ VA (પશ્ચિમ ઝોન - મુંબઈ કેન્દ્ર), VE (પૂર્વ ઝોન - કોલકાતા કેન્દ્ર), VI (ઉત્તર ઝોન - દિલ્હી કેન્દ્ર) અને VO (દક્ષિણ ઝોન - ચેન્નાઈ કેન્દ્ર) અક્ષરોથી શરૂ થાય છે.
  3. IATA - ઇન્ટરનેશનલ એર ટ્રાન્સપોર્ટ એસોસિએશને આપેલી ત્રણ અક્ષરની સંજ્ઞા (એરપોર્ટ કોડ).
  4. હવાઈમથકનો પ્રકાર - હવાઈમથકનો પ્રકાર, જેમાં એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા દ્વારા વપરાતી પરિભાષાનો સમાવેશ થાય છે.[] નીચે આપેલા પ્રથમ કોષ્ટક મુજબ:
  5. હવાઈમથક કાર્યાત્મક સ્થિતિ - નીચેના બીજા કોષ્ટક મુજબ હવાઈમથકની કાર્યાત્મક સ્થિતિ:
હવાઈમથક પ્રકાર વર્ણન
આંતરરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક બંને યાતાયાત સંભાળતું હોય એવું હવાઈમથક.
આંતરરાષ્ટ્રીય (CE) સિવિલ એન્ક્લેવ હવાઈમથક મુખ્યત્વે ભારતીય સશસ્ત્ર દળોના ઉપયોગમાં માટે હોય છે પરંતુ આંતરરાષ્ટ્રીય અને સ્થાનિક યાતાયાતને નિયંત્રિત કરવા માટે અલગ વ્યાવસાયિક ટર્મિનલ પણ ધરાવે છે.
કસ્ટમ્સ કસ્ટમ ચેકિંગ અને ક્લિયરન્સ સુવિધા સાથેનું એરપોર્ટ અને આખા વર્ષ દરમિયાન સ્થાનિક યાતાયાતનું સંચાલન કરે છે. આમાંનાં કેટલાંક કસ્ટમ્સ એરપોર્ટ પરથી ખૂબ જ મર્યાદિત સંખ્યામાં આંતરરાષ્ટ્રીય ઉડાનોનું મર્યાદિત સમય માટે સંચાલન થાય છે.
સ્થાનિક માત્ર સ્થાનિક (ડોમેસ્ટિક) યાતાયાતનું સંચાલન કરતું હોય તેવું હવાઈમથક.
સ્થાનિક (CE) સિવિલ એન્ક્લેવ હવાઈમથક મુખ્યત્વે ભારતીય સશસ્ત્ર દળોના ઉપયોગમાં માટે હોય છે પરંતુ સ્થાનિક યાતાયાતને નિયંત્રિત કરવા માટે અલગ વ્યાવસાયિક ટર્મિનલ પણ ધરાવે છે.
રાજ્ય/ખાનગી રાજ્ય સરકાર અને/અથવા ખાનગી સંસ્થાઓનાં નિયંત્રણ હેઠળનું હવાઈમથક. વ્યક્તિઓ, ટ્રસ્ટો અને કોર્પોરેશનોની માલિકીનું હવાઈમથક, એરફિલ્ડ અથવા એરસ્ટ્રીપ માત્ર ખાનગી ઉપયોગ માટે છે.
સંરક્ષણ ભારતીય સશસ્ત્ર દળોના નિયંત્રણ હેઠળનું એક એરફિલ્ડ જ્યાં વ્યાવસાયિક અને ખાનગી ઉડાનોનું સંચાલન થતું નથી. એરફોર્સ સ્ટેશનો, નેવલ એર સ્ટેશનો અને એરફોર્સ ટ્રેનિંગ સુવિધાઓ સિવાય અહીં સૂચિબદ્ધ છે.
હવાઈમથક કાર્યાત્મક સ્થિતિ વર્ણન
કાર્યરત સૂચવે છે કે હવાઈમથક જાહેર ઉપયોગ માટે સક્રિય વ્યાવસાયિક સેવા ધરાવે છે.
બંધ સૂચવે છે કે હવાઈમથક હવે વ્યાવસાયિક સેવા માટે કાર્યરત નથી.
પ્રસ્તાવિત અથવા બાંધકામ હેઠળ સૂચવે છે કે હવાઈમથક પ્રસ્તાવિત છે અથવા બાંધકામ હેઠળ છે.

હવાઈમથકોની સૂચિ

[ફેરફાર કરો]

સૂચિમાં તેમની સંબંધિત ICAO અને IATA સંજ્ઞા સાથે આંતરરાષ્ટ્રીય, સ્થાનિક, સંરક્ષણ અને બિન-કાર્યરત એરપોર્ટનો સમાવેશ થાય છે.

સેવાનો વિસ્તાર હવાઈમથકનું નામ IATA ICAO હવાઈમથકનો પ્રકાર કાર્યરત માલીકી/સંચાલન Ref(s)
અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ આંતરરાષ્ટ્રીય હવાઈમથક AMD VAAH આંતરરાષ્ટ્રીય હા AAI અને અદાણી ગ્રુપ []
અંબાજી અંબાજી હવાઈમથક સ્થાનિક પ્રસ્તાવિત AAI []
અમરેલી અમરેલી વિમાનમથક XAM રાજ્ય/ખાનગી હા ગુજરાત સરકાર []
અંકલેશ્વર અંકલેશ્વર હવાઈમથક સ્થાનિક બાંધકામ હેઠળ AAI []
ભાવનગર ભાવનગર હવાઈમથક BHU VABV સ્થાનિક હા AAI []
ભુજ ભુજ હવાઇમથક BHJ VABJ સ્થાનિક (CE) હા MoD અને AAI []
બોટાદ બોટાદ હવાઈમથક સ્થાનિક પ્રસ્તાવિત AAI []
દહેજ દહેજ હવાઈમથક સ્થાનિક પ્રસ્તાવિત []
દાહોદ દાહોદ હવાઈમથક સ્થાનિક પ્રસ્તાવિત AAI []
ડીસા ડીસા હવાઇ મથક VADS સ્થાનિક (CE) બાંધકામ હેઠળ MoD અને AAI [૧૦]
ધોળાવીરા ધોળાવેરા હવાઈમથક સ્થાનિક પ્રસ્તાવિત AAI []
ધોલેરા ધોલેરા આંતરરાષ્ટ્રીય હવાઈમથક આંતરરાષ્ટ્રીય બાંધકામ હેઠળ AAI [૧૧]
ધોરડો ધોરડો હવાઈમથક સ્થાનિક પ્રસ્તાવિત AAI []
દ્વારકા દ્વારકા હવાઈમથક સ્થાનિક (CE) પ્રસ્તાવિત MoD અને AAI [૧૨]
જામનગર જામનગર હવાઈમથક JGA VAJM સ્થાનિક (CE) હા MoD અને AAI [૧૩]
જુનાગઢ કેશોદ હવાઈમથક IXK VAKS સ્થાનિક હા AAI [૧૪]
કંડલા કંડલા હવાઈમથક IXY VAKE સ્થાનિક હા AAI [૧૫]
કેવડિયા કેવડિયા હવાઈમથક સ્થાનિક પ્રસ્તાવિત AAI [૧૬]
માંડવી માંડવી હવાઈમથક રાજ્ય/ખાનગી હા ગુજરાત સરકાર [૧૬]
મહેસાણા મહેસાણા હવાઈમથક રાજ્ય/ખાનગી હા ગુજરાત સરકાર [૧૭]
મીઠાપુર મીઠાપુર એરસ્ટ્રીપ IN-0106 રાજ્ય/ખાનગી હા ટાટા કેમિકલ્સ []
મોરબી મોરબી હવાઈમથક સ્થાનિક પ્રસ્તાવિત AAI [૧૮]
મુન્દ્રા મુન્દ્રા હવાઈમથક VAMA રાજ્ય/ખાનગી હા અદાણી ગ્રુપ [૧૯]
નલિયા નલિયા એરફોર્સ સ્ટેશન VANY સંરક્ષણ હા IAF (MoD ) [૨૦]
પાલીતાણા પાલીતાણા હવાઈમથક સ્થાનિક પ્રસ્તાવિત AAI [૧૮]
પોરબંદર પોરબંદર હવાઈમથક PBD VAPR સ્થાનિક હા AAI [૨૧]
રાજકોટ રાજકોટ ઈન્ટરનેશનલ હવાઈમથક HSR VAHS આંતરરાષ્ટ્રીય હા AAI [૨૨]
રાજકોટ હવાઈમથક RAJ VARK સ્થાનિક હા AAI
રાજપીપલા રાજપીપળા હવાઈમથક સ્થાનિક પ્રસ્તાવિત AAI [૧૮]
રાજુલા રાજુલા હવાઈમથક સ્થાનિક પ્રસ્તાવિત AAI [૧૮]
સિદ્ધપુર સિદ્ધપુર હવાઈમથક સ્થાનિક પ્રસ્તાવિત AAI [૧૮]
સુરત સુરત આંતરરાષ્ટ્રીય હવાઈમથક STV VASU આંતરરાષ્ટ્રીય હા AAI [૨૩]
વડોદરા વડોદરા હવાઈમથક BDQ VABO કસ્ટમ્સ હા AAI [૨૪]
વડનગર વડનગર હવાઈમથક સ્થાનિક પ્રસ્તાવિત AAI [૧૮]

ગુજરાત સરકાર પાસે ચાડ બેટ, ધ્રાંગધ્રા, વાંકાનેર, વઢવાણ, રાધનપુર , ખંભાળિયા, મોરબી , પરસોલી અને લીમડીમાં ખાતે આવેલ અન્ય બિન-કાર્યરત હવાઈપટ્ટી અને હવાઈમથકોની માલિકી છે.[૨૫][૨૬] તેમાંથી મોટા ભાગના બ્રિટિશ ભારતના સમયગાળા દરમિયાન અગાઉના રજવાડાઓ દ્વારા વિકસાવવામાં આવ્યા હતા. ભારતીય વાયુસેનાની માલિકીની બિન-કાર્યરત સંરક્ષણ હવાઈપટ્ટી કચ્છના ખાવડા ખાતે આવેલી છે.[]

ગુજસેલ દ્વારા મોરબી અને પાલિતાણા, અંબાજી, દ્વારકા અને ધોળાવીરા જેવા પ્રવાસન અને તીર્થસ્થાનોમાં નવા એરફિલ્ડનું આયોજન કરવામાં આવી રહ્યું છે.[૨૭] ૨૦૧૬માં, ગુજરાત સરકારે પ્રાદેશિક પહેલના ભાગરૂપે મહેસાણા, સુરત, ભાવનગર, જામનગર, પોરબંદર, કેશોદ, જૂનાગઢ, અમરેલી, ભુજ, કંડલા, ડીસા, માં સ્થિત ૧૧ હવાઈમથકો અને રનવેને સુધારવા માટે કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રાલય સાથે સમજૂતી કરાર (એમઓયુ) કર્યો હતો.[૨૮] એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયાએ ધોલેરા ખાતે આંતરરાષ્ટ્રીય એરપોર્ટની યોજના બનાવી છે અને રાજપીપળા ખાતે ડોમેસ્ટિક એરપોર્ટની દરખાસ્ત કરી છે.[૨૯][૩૦][૩૧]

ગેલેરી

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Airports | Gujarat State Aviation Infrastructure Company Limited". gujsail.gujarat.gov.in. મેળવેલ 2019-05-21. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  2. "Gujarat Civil Aviation Policy 2010" (PDF). Government of Gujarat. મૂળ (PDF) માંથી 18 August 2013 પર સંગ્રહિત. મેળવેલ 19 April 2012. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  3. ૩.૦ ૩.૧ ૩.૨ ૩.૩ "Gujarat | Gujarat State Aviation Infrastructure Company Limited". gujsail.gujarat.gov.in. મૂળ માંથી 2019-05-21 પર સંગ્રહિત. મેળવેલ 2019-05-21. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  4. "Airport Authority of India". Aai.aero. 2015-01-14. મૂળ માંથી 18 June 2014 પર સંગ્રહિત. મેળવેલ 2017-04-17. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ); Unknown parameter |url-statusની= ignored (મદદ)
  5. "Ahmedabad Airport | Gujarat State Aviation Infrastructure Company Limited". gujsail.gujarat.gov.in. મૂળ સંગ્રહિત માંથી 2019-05-21 પર સંગ્રહિત. મેળવેલ 2019-05-21. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  6. ૬.૦ ૬.૧ ૬.૨ ૬.૩ ૬.૪ ૬.૫ Nair, Avinash (2023-12-06). "Gujarat to get 11 new airports". BusinessLine (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 2023-12-07 પર સંગ્રહિત. મેળવેલ 2023-12-07. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  7. "Bhavnagar Airport | Gujarat State Aviation Infrastructure Company Limited". gujsail.gujarat.gov.in. મેળવેલ 2019-05-21. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  8. "Bhuj Airport | Gujarat State Aviation Infrastructure Company Limited". gujsail.gujarat.gov.in. મેળવેલ 2019-05-21. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  9. "Gujarat govt plans to develop 11 new airports". The Economic Times. 2011-03-07. ISSN 0013-0389. મૂળ માંથી 2023-08-28 પર સંગ્રહિત. મેળવેલ 2023-08-28. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  10. "Deesa Airport | Gujarat State Aviation Infrastructure Company Limited". gujsail.gujarat.gov.in. મેળવેલ 2019-05-21. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  11. "Dholera airport work in full swing". The Times of India. 2023-03-24. ISSN 0971-8257. મૂળ માંથી 2023-08-28 પર સંગ્રહિત. મેળવેલ 2023-08-28. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  12. "New Planned Airfields | Gujarat State Aviation Infrastructure Company Limited". gujsail.gujarat.gov.in. મૂળ સંગ્રહિત માંથી 2017-12-26 પર સંગ્રહિત. મેળવેલ 2019-05-21. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  13. "Jamnagar Airport | Gujarat State Aviation Infrastructure Company Limited". gujsail.gujarat.gov.in. મેળવેલ 2019-05-21. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  14. "Keshod Airport | Gujarat State Aviation Infrastructure Company Limited". gujsail.gujarat.gov.in. મેળવેલ 2019-05-21. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  15. "Kandla Airport | Gujarat State Aviation Infrastructure Company Limited". gujsail.gujarat.gov.in. મેળવેલ 2019-05-21. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  16. ૧૬.૦ ૧૬.૧ "Mandvi Airport | Gujarat State Aviation Infrastructure Company Limited". gujsail.gujarat.gov.in. મેળવેલ 2019-05-21. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  17. "Mehsana Airport | Gujarat State Aviation Infrastructure Company Limited". gujsail.gujarat.gov.in. મૂળ સંગ્રહિત માંથી 2019-05-21 પર સંગ્રહિત. મેળવેલ 2019-05-21. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  18. ૧૮.૦ ૧૮.૧ ૧૮.૨ ૧૮.૩ ૧૮.૪ ૧૮.૫ Nair, Avinash (2023-12-06). "Gujarat to get 11 new airports". BusinessLine (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 2023-12-07 પર સંગ્રહિત. મેળવેલ 2023-12-07. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  19. "Mundra Airport | Gujarat State Aviation Infrastructure Company Limited". gujsail.gujarat.gov.in. મેળવેલ 2019-05-21. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  20. "Naliya Airport | Gujarat State Aviation Infrastructure Company Limited". gujsail.gujarat.gov.in. મેળવેલ 2019-05-21. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  21. "Porbandar Airport | Gujarat State Aviation Infrastructure Company Limited". gujsail.gujarat.gov.in. મેળવેલ 2019-05-21. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  22. "Rajkot Airport | Gujarat State Aviation Infrastructure Company Limited". gujsail.gujarat.gov.in. મેળવેલ 2019-05-21. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  23. "Surat Airport | Gujarat State Aviation Infrastructure Company Limited". gujsail.gujarat.gov.in. મેળવેલ 2019-05-21. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  24. "Vadodara Airport | Gujarat State Aviation Infrastructure Company Limited". gujsail.gujarat.gov.in. મેળવેલ 2019-05-21. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  25. "Gujarat | Gujarat State Aviation Infrastructure Company Limited". gujsail.gujarat.gov.in. મૂળ માંથી 2019-05-21 પર સંગ્રહિત. મેળવેલ 2019-05-21. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  26. "Khambhaliya Airport | Gujarat State Aviation Infrastructure Company Limited". gujsail.gujarat.gov.in. મેળવેલ 2019-05-21. {{cite web}}: Check date values in: |access-date= (મદદ)[હંમેશ માટે મૃત કડી]
  27. "New Planned Airfields | Gujarat State Aviation Infrastructure Company Limited". gujsail.gujarat.gov.in. મૂળ સંગ્રહિત માંથી 2017-12-26 પર સંગ્રહિત. મેળવેલ 2019-05-21. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  28. Dave, Vimukt (2016-09-01). "Gujarat signs up for regional connectivity scheme, to overhaul 11 airports". Business Standard India. મૂળ માંથી 2018-01-05 પર સંગ્રહિત. મેળવેલ 2019-05-21. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  29. "Airstrip proposed near Statue of Unity". The Times of India. October 22, 2018. મૂળ માંથી October 23, 2018 પર સંગ્રહિત. મેળવેલ May 22, 2019. {{cite news}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  30. "MoUs inked for airports at Dholera, Ankleshwar". Times of India. 20 January 2019. મૂળ સંગ્રહિત માંથી 21 January 2019 પર સંગ્રહિત. મેળવેલ 21 January 2019. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)
  31. "6 years on, ground work on Dholera airport yet to start". The Indian Express (Indian Englishમાં). 2019-02-22. મૂળ સંગ્રહિત માંથી 2019-04-18 પર સંગ્રહિત. મેળવેલ 2019-05-22. {{cite web}}: Check date values in: |access-date=, |date=, and |archive-date= (મદદ)