યોગીજી મહારાજ

વિકિપીડિયામાંથી
યોગીજી મહારાજ
યોગીજી મહારાજ
અંગત
જન્મ
ઝીણા ભગત

ધર્મહિંદુ
કારકિર્દી માહિતી
ગુરુશાસ્ત્રીજી મહારાજ[૧][૨]
વેબસાઇટwww.baps.org
સન્માનોબ્રહ્મસ્વરૂપ ગુરુ

યોગીજી મહારાજ સ્વામિનારાયણ સંપ્રદાયના સંત અને ભગવાન સ્વામિનારાયણના ચતુર્થ આધ્યાત્મિક અનુગામી હતા.

તેમનો જન્મ સૌરાષ્ટ્રના ધારી ગામે એક લોહાણા વેપારી પરિવારમાં થયો હતો. તેમણે ૧૬ વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરીને સ્વામિનારાયણ સંપ્રદાયના સંત તરીકે દીક્ષા લીધી અને સાધુ જ્ઞાનજીવનદાસજી નામ ધારણ કર્યું. તેઓ'યોગી'ના હુલામણાં નામે જાણીતા હતા.

"ભગવાન સૌનું ભલું કરો"[૩] તેમનો મંત્ર હતો.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "Interviews". BAPS (અંગ્રેજીમાં). મેળવેલ 2023-05-31.
  2. "Mahant Swami Maharaj". BAPS (અંગ્રેજીમાં). મેળવેલ 2023-05-31.
  3. "Spiritual Lineage". pramukhswami.org. મેળવેલ 2023-05-16.