રામસર સંમેલન

વિકિપીડિયામાંથી
રામસર સંમેલનનો લોગો

રામસર સંમેલન એ જળચર પક્ષીઓના વસવાટ માટેના આંતરરાસષ્ટ્રીય અગત્યતા ધરાવતા જળપ્લાવીત ક્ષેત્રના સંરક્ષણ અને સંવર્ધન માટે મળેલા સંમેલનનું નામ છે. આ સંમેલન જળપ્લાવિત ક્ષેત્રો માટેના સંમેલન તરીકે પણ ઓળખાય છે. સહુ પ્રથમ વખત આ સંમેલન ઈરાન દેશના રામસર શહેરમાં મળ્યુ હોવાથી એનું નામ રામસર સંમેલન પડ્યું છે.[૧]

ગુજરાતમાં રામસર સાઈટ જાહેર થયેલા ક્ષેત્રોની યાદી[ફેરફાર કરો]

  1. ખીજડીયા પક્ષી અભયારણ્ય (૨૦૨૧)
  2. થોળ પક્ષી અભયારણ્ય (૨૦૨૧)
  3. નળ સરોવર પક્ષી અભયારણ્ય (૨૦૧૨)
  4. વઢવાણા પક્ષી અભયારણ્ય (૨૦૨૧)

કરાર પર હસ્તાક્ષર કરનારા દેશોની વિગત[ફેરફાર કરો]

કરાર પર હસ્તાક્ષર કરનારા દેશોની વિગત[૨]
દેશ પ્રવેશ તારીખ[૩] રામસર સ્થળોની સંખ્યા વિસ્તાર
હેક્ટર્સ એકર્સ
આલ્બેનિયા 29 February 1996 98,181 242,610
અલ્જીરિયા 4 March 1984 ૫૦ 3,032,813 7,494,240
એન્ડોરા 23 November 2012 6,870 17,000
અંગોલા 10 October 2021 0 0
એન્ટિગુઆ અને બર્બુડા 2 October 2005 3,600 8,900
આર્જેન્ટીના 4 September 1992 ૨૩ 5,714,016 14,119,640
આર્મેનિયા 6 November 1993 493,511 1,219,490
ઓસ્ટ્રેલિયા 21 December 1975 ૬૬ 8,307,694 20,528,760
ઓસ્ટ્રિયા 16 April 1983 ૨૩ 124,968 308,800
અઝરબૈજાન 21 September 2001 99,560 246,000
બહામાસ 7 June 1997 32,600 81,000
બહેરીન 27 February 1998 6,810 16,800
બાંગ્લાદેશ 21 September 1992 611,200 1,510,000
બાર્બાડોસ 12 April 2006 33 82
બેલારુસ 25 August 1991 ૨૬ 777,895 1,922,220
બેલ્જિયમ 4 July 1986 46,944 116,000
બેલિઝ 22 August 1998 23,592 58,300
બેનિન 24 May 2000 2,587,342 6,393,460
ભૂતાન 7 September 2012 1,225 3,030
બોલીવિયા 27 October 1990 ૧૧ 14,842,405 36,676,380
બોસ્નિયા અને હર્ગેગોવેનિયા 1 March 1992 57,192 141,320
બોત્સવાના 9 April 1997 5,537,400 13,683,000
બ્રાઝિલ 24 September 1993 ૨૭ 26,794,455 66,210,540
બલ્ગેરિયા 24 January 1976 ૧૧ 49,397 122,060
બુર્કિના ફાસો 27 October 1990 ૨૫ 1,940,481 4,795,030
બરુંડી 5 October 2002 78,515 194,010
કમ્બોડીયા 23 October 1999 85,235 210,620
કેમેરુન 20 July 2006 827,060 2,043,700
કેનેડા 15 May 1981 ૩૭ 13,086,767 32,338,110
કેપે વર્ડે 18 November 2005 2,300 5,700
સેન્ટ્રલ આફિક્રન રીપબ્લિક 5 April 2006 376,300 930,000
ચાડ 13 October 1990 12,405,068 30,653,590
ચીલી 27 November 1981 ૧૬ 363,927 899,280
ચીન 31 July 1992 ૬૪ 73,269,526 181,052,940
કોલમ્બિયા 18 October 1998 760,340 1,878,800
કોમોરોસ 9 June 1995 16,030 39,600
કોંગો 18 October 1998 ૧૪ 13,813,865 34,134,800
કોસ્ટારિકા 27 April 1992 ૧૨ 569,742 1,407,860
કોટે ડિ'આઇવરી 27 June 1996 127,344 314,670
ક્રોએશિયા 25 June 1991 93,590 231,300
ક્યુબા 12 August 2001 1,188,411 2,936,630
સાયપ્રસ 11 November 2001 1,107 2,740
ઝેક રિપબ્લિક 1 January 1993 ૧૪ 60,207 148,770
ઉત્તર કોરિયા 16 January 2018 7,241 17,890
ડેમોક્રેટિક રીપબ્લિક ઓફ કોંગો 18 May 1996 11,906,617 29,421,890
ડેન્માર્ક 2 January 1978 ૪૩ 2,335,939 5,772,230
જીબુટી 22 March 2003 3,000 7,400
ડોમિનિકન રિપબ્લિક 15 September 2002 135,097 333,830
ઇક્વાડોર 7 January 1991 ૧૯ 1,064,483 2,630,390
ઇજિપ્ત 9 September 1988 415,532 1,026,800
અલ સાલ્વાડોર 22 May 1999 228,719 565,180
ઇક્વિરેટરલ ગિએના 2 October 2003 136,000 340,000
ઇસ્ટોનિયા 29 July 1994 ૧૭ 306,481 757,330
ઇશ્વાતિની 15 June 2013 1,183 2,920
ફિઝી 11 August 2006 135,515 334,860
ફિનલેન્ડ 21 December 1975 ૪૯ 799,518 1,975,650
ફ્રાન્સ 1 December 1986 ૫૨ 3,751,519 9,270,210
ગેબોન 30 April 1987 3,001,769 7,417,530
ગામ્બિયા 16 January 1997 31,244 77,210
જ્યોર્જીયા 7 June 1997 36,010 89,000
જર્મની 26 June 1976 ૩૫ 869,265 2,148,000
ઘાના 22 June 1988 176,134 435,240
ગ્રીસ 21 December 1975 ૧૦ 163,501 404,020
ગ્રેનેડા 22 September 2012 518 1,280
ગ્વાટેમાલા 26 October 1990 628,592 1,553,280
ગિએના 18 March 1993 ૧૬ 9,065,446 22,401,200
ગિએના-બિસાઉ 14 May 1990 1,189,633 2,939,650
હોન્ડુરાસ 23 October 1993 ૧૨ 298,761 738,250
હંગરી 11 August 1979 ૨૯ 260,668 644,120
આઇસલેંડ 2 April 1978 128,666 317,940
ભારત 1 February 1982 ૭૫ 1,083,322 2,676,950
ઇન્ડોનેશિયા 8 August 1992 1,372,976 3,392,700
ઇરાન 21 December 1975 ૨૫ 1,488,624 3,678,470
ઈરાક 17 February 2008 537,900 1,329,000
આયર્લેન્ડ 15 March 1985 ૪૫ 66,994 165,550
ઇઝરાયલ 12 March 1997 366 900
ઇટલી 14 April 1977 ૫૭ 73,982 182,810
જમૈકા 7 February 1998 37,847 93,520
જાપાન 17 October 1980 ૫૨ 154,696 382,260
જોર્ડન 10 May 1977 13,472 33,290
કઝાખસ્તાન 2 May 2007 ૧૦ 3,188,557 7,879,100
કેન્યા 5 October 1990 265,449 655,940
કિરિબાતી 3 August 2013 1,033 2,550
કુવૈત 5 September 2015 50,948 125,900
કિર્ગિસ્તાન 12 March 2003 679,408 1,678,850
લાઓ 28 October 2010 14,760 36,500
લાટવિયા 25 November 1995 150,318 371,440
લેબેનાન 16 August 1999 1,075 2,660
લેસોથો 1 November 2004 434 1,070
લાઇબેરિયા 2 November 2003 95,879 236,920
લિબિયા 5 August 2000 83 210
લિચેન્ટેઇન 6 December 1991 101 250
લિથુઆનિયા 20 December 1993 65,581 162,050
લક્ઝમ્બર્ગ 15 August 1998 17,213 42,530
મડાગાસ્કર 25 January 1999 ૨૧ 2,147,911 5,307,600
માલાવી 14 March 1997 286,356 707,600
મલેશિયા 10 March 1995 134,182 331,570
માલી 25 September 1987 4,204,640 10,389,900
માલ્ટા 30 January 1989 117 290
માર્શલ ટાપુઓ 13 November 2004 70,119 173,270
મોરિશિયાના 22 February 1983 1,240,600 3,066,000
મોરિશિયસ 30 September 2001 401 990
મેક્સિકો 4 November 1986 ૧૪૨ 8,657,057 21,392,050
મોનેકો 20 December 1997 23 57
મંગોલિયા 8 April 1998 ૧૧ 1,439,530 3,557,200
મોન્ટેનેગ્રો 3 June 1996 21,627 53,440
મોરોક્કો 20 October 1980 ૩૮ 316,086 781,070
મોઝામ્બિક 3 December 2004 4,534,872 11,205,910
મ્યાનમાર 17 March 2005 278,679 688,630
નામિબિયા 23 December 1995 676,564 1,671,830
નેપાળ 17 April 1988 ૧૦ 60,561 149,650
નેધરલેન્ડ 23 September 1980 ૫૪ 914,219 2,259,080
ન્યૂઝીલેન્ડ 13 December 1976 67,186 166,020
નિકારાગુઆ 30 November 1997 406,852 1,005,350
નાઇઝર 30 August 1987 ૧૪ 7,534,289 18,617,630
નાઇજીરીયા 2 February 2001 ૧૧ 1,076,728 2,660,650
ઉત્તર મેસેડોનિયા 8 September 1991 46,821 115,700
નોર્વે 21 December 1975 ૬૩ 909,134 2,246,520
ઓમાન 19 August 2013 161 400
પાકિસ્તાન 23 November 1976 ૧૯ 1,343,627 3,320,170
પાલાઉ 18 February 2003 500 1,200
પનામા 26 November 1990 220,737 545,450
પાપુઆ ન્યૂ ગીની 16 July 1993 594,924 1,470,090
પારાગ્વે 7 October 1995 785,970 1,942,200
પેરુ 30 March 1992 ૧૪ 6,789,685 16,777,680
ફિલિપીન્ઝ 8 November 1994 247,684 612,040
પોલેન્ડ 22 March 1978 ૧૯ 152,964 377,980
પોર્ટુગલ 24 March 1981 ૩૧ 132,487 327,380
દક્ષિણ કોરિયા 28 July 1997 ૨૪ 20,214 49,950
મોલ્ડોવા 20 October 2000 94,705 234,020
રોમાનિયા 21 September 1991 ૨૦ 1,177,748 2,910,280
રશિયન ફેડરેશન 11 February 1977
(સોવિયત યુનિયન તરીકે)
૩૫ 10,323,767 25,510,580
રવાન્ડા 1 April 2006 6,736 16,650
સેન્ટ લુઇ 19 June 2002 85 210
સામોઆ 6 February 2005 5,489 13,560
સાઓ તોમે એન્ડ પ્રિન્સિપી 21 December 2006 23 57
સેનેગલ 11 November 1977 157,137 388,290
સર્બિયા 27 April 1992
(યુગોસ્લાવિયા તરીકે)
૧૧ 130,411 322,250
સેશેલ્સ 22 March 2005 44,025 108,790
સિએરા લિઓન 13 April 2000 295,000 730,000
સ્લોવાકિયા 1 January 1993 ૧૪ 40,697 100,560
સ્લોવેનિયા 25 June 1991 8,205 20,270
દક્ષિણ આફ્રિકા 21 December 1975 ૨૭ 571,089 1,411,190
દક્ષિણ સુદાન 10 October 2013 5,700,000 14,000,000
સ્પેન 4 September 1982 ૭૬ 313,083 773,640
શ્રીલંકા 15 October 1990 198,172 489,690
સુદાન 7 May 2005 2,489,600 6,152,000
સુરિનામ 22 November 1985 12,000 30,000
સ્વીડન 21 December 1975 ૬૮ 665,474 1,644,420
સ્વિત્ઝરલૅન્ડ 16 May 1976 ૧૧ 14,690 36,300
સિરિયા 5 July 1998 10,000 25,000
તાજિકિસ્તાન 18 November 2001 94,600 234,000
થાઇલેન્ડ 13 September 1998 ૧૫ 405,219 1,001,320
ટોગો 4 November 1995 1,210,400 2,991,000
ટ્રિનિડાડ અને ટોબેગો 21 April 1993 15,919 39,340
ટ્યુનિશિયા 24 March 1981 ૪૨ 844,685 2,087,260
તુર્કી 13 November 1994 ૧૪ 184,487 455,880
તુર્કમેનિસ્તાન 3 July 2009 267,124 660,080
યુગાન્ડા 4 July 1988 ૧૨ 454,303 1,122,610
યુક્રેન 1 December 1991 ૫૦ 802,604 1,983,280
યુ.એ.ઇ. 29 December 2007 ૧૦ 39,166 96,780
યુ. કે. 5 May 1976 ૧૭૫ 1,283,040 3,170,500
ટાન્ઝાનિયા 13 August 2000 4,868,424 12,030,140
યુ.એસ.એ. 18 December 1986 ૪૧ 1,884,551 4,656,830
ઉરુગ્વે 22 September 1984 435,837 1,076,980
ઉઝબેકિસ્તાન 8 February 2002 590,400 1,459,000
વાનટાઉ 4 November 2019 0 0
વેનેઝુએલા 23 November 1988 265,668 656,480
વિયેતનામ 20 January 1989 120,549 297,880
યમન 8 February 2008 580 1,400
ઝાંબિયા 28 December 1991 4,030,500 9,960,000
ઝિમ્બામ્વે 3 May 2013 453,828 1,121,430

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "રામસર સંમેલનનું અધિકૃત જાળસ્થળ". રામસર.ઓર્ગ. મેળવેલ 2022-02-03.
  2. "Contracting Parties to the Ramsar Convention on Wetlands". The Ramsar Convention on Wetlands. 13 February 2013. મૂળ માંથી 21 February 2013 પર સંગ્રહિત. મેળવેલ 20 February 2013. CS1 maint: discouraged parameter (link)
  3. આ એ દેશમાં કરાર અમલી બન્યાની તારીખ છે, કરારની તારીખ નથી.