અગ્નિ
Appearance
અગ્નિ | |
---|---|
તેજવર્તુળ સાથે ઘેટાં પર બેઠેલાં અગ્નિ | |
મંત્ર | ઓમ અગનિદેવાય નમ: |
શસ્ત્ર | દંડ |
વાહન | ઘેટું[૩] |
જીવનસાથી | સ્વાહા[૪] |
અગ્નિ (સંસ્કૃત: अग्नि) એક હિન્દુ દેવતા છે. તે અગ્નિ અથવા આગના ભગવાન છે. ઋગ્વેદમાં ઇન્દ્ર તથા વરૂણની સાથે અગ્નિને પણ મહાન દેવ ગણવામાં આવ્યા છે. તેઓ અગ્નિ લોકમાં સગુણ રૂપે રહે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ George M. Williams (૨૦૦૮). Handbook of Hindu Mythology. Oxford University Press. પૃષ્ઠ 48. ISBN 978-0-19-533261-2.
- ↑ Wendy Doniger O'Flaherty (૧૯૯૪). Hindu Myths. Penguin Books. પૃષ્ઠ ૯૭. ISBN 978-0-14-400011-1.
- ↑ Alexandra Anna Enrica van der Geer (૨૦૦૮). Animals in Stone: Indian Mammals Sculptured Through Time. BRILL Academic. પૃષ્ઠ ૩૨૪. ISBN 90-04-16819-2.
- ↑ Antonio Rigopoulos (૧૯૯૮). Dattatreya: The Immortal Guru, Yogin, and Avatara: A Study of the Transformative and Inclusive Character of a Multi-faceted Hindu Deity. State University of New York Press. પૃષ્ઠ ૭૨. ISBN 978-0-7914-3696-7.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |