નાગાલેંડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.2) (રોબોટ હટાવ્યું: as:নাগালেণ্ড
નાનું r2.7.2+) (રોબોટ ઉમેરણ: oc:Nagaland
લીટી ૭૯: લીટી ૭૯:
[[nn:Nagaland]]
[[nn:Nagaland]]
[[no:Nagaland]]
[[no:Nagaland]]
[[oc:Nagaland]]
[[or:ନାଗାଲାଣ୍ଡ]]
[[or:ନାଗାଲାଣ୍ଡ]]
[[pa:ਨਾਗਾਲੈਂਡ]]
[[pa:ਨਾਗਾਲੈਂਡ]]

૧૨:૫૬, ૧ જૂન ૨૦૧૨ સુધીનાં પુનરાવર્તન

ભારતના નકશામાં નાગાલેંડ રાજ્ય
ભારતના નકશામાં નાગાલેંડ રાજ્ય

નાગાલેંડ ભારતના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગીની રાજ્યોમાંનું એક રાજ્ય છે. તેનું પાટનગર કોહિમા શહેર ખાતે આવેલું છે. આ રાજ્યનું સૌથી મોટું શહેર દીમાપુર છે. ત્યાંની મુખ્ય ભાષાઓ નાગામીઝ ભાષા તેમ જ અંગ્રેજી ભાષા છે.

આ રાજ્યની વિધાનસભામાં ૬૦ બેઠકો આવેલી છે.


નાગાલેંડ રાજ્યના જિલ્લાઓ

નાગાલેંડ રાજ્યની યુવતી
નાગાલેંડ રાજ્યની યુવતી

નાગાલેંડ રાજ્યમાં કુલ ૧૧ જિલ્લાઓ છે.