નાગાલેંડ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું રોબોટ ફેરફાર: ml:നാഗാലാ‌ൻഡ്
નાનું રોબોટ ઉમેરણ: pa:ਨਾਗਾਲੈਂਡ
લીટી ૬૭: લીટી ૬૭:
[[nn:Nagaland]]
[[nn:Nagaland]]
[[no:Nagaland]]
[[no:Nagaland]]
[[pa:ਨਾਗਾਲੈਂਡ]]
[[pam:Nagaland]]
[[pam:Nagaland]]
[[pl:Nagaland]]
[[pl:Nagaland]]

૧૭:૦૪, ૧૮ ફેબ્રુઆરી ૨૦૧૦ સુધીનાં પુનરાવર્તન

ભારતના નકશામાં નાગાલેંડ રાજ્ય
ભારતના નકશામાં નાગાલેંડ રાજ્ય

નાગાલેંડ ભારતના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગીની રાજ્યોમાંનું એક રાજ્ય છે. તેનું પાટનગર કોહિમા શહેર ખાતે આવેલું છે. આ રાજ્યનું સૌથી મોટું શહેર દીમાપુર છે. ત્યાંની મુખ્ય ભાષાઓ નાગામીઝ ભાષા તેમ જ અંગ્રેજી ભાષા છે.

આ રાજ્યની વિધાનસભામાં ૬૦ બેઠકો આવેલી છે.


નાગાલેંડ રાજ્યના જિલ્લાઓ

નાગાલેંડ રાજ્યની યુવતી
નાગાલેંડ રાજ્યની યુવતી

નાગાલેંડ રાજ્યમાં કુલ ૧૧ જિલ્લાઓ છે.