માર્ચ ૧૨
Appearance
૧૨ માર્ચ નો દિવસ ગ્રેગોરીયન પંચાંગ મુજબ વર્ષનો ૭૧મો (લિપ વર્ષ દરમ્યાન ૭૨મો) દિવસ છે. આ દિવસ પછી વર્ષ પુરું થવામાં ૨૯૪ દિવસ બાકી રહે છે.
મહત્વની ઘટનાઓ
[ફેરફાર કરો]- ૧૯૩૦ - દાંડી સત્યાગ્રહ (દાંડી કુચ)નો અમદાવાદથી પ્રારંભ
જન્મ
[ફેરફાર કરો]- ૧૯૦૭ - કનુભાઈ દેસાઈ, ગુજરાતી સાહિત્યકાર.
- ૧૯૩૭ - ગુણવંત શાહ, ગુજરાતી સાહિત્યકાર અને ચિંતક.
- ૧૯૬૦ - ગુજરાત ગૌરવ શ્રી મુકેશ આચાર્ય
અવસાન
[ફેરફાર કરો]- ૨૦૧૦ - પી. સી. વૈદ્ય, જાણીતા ગાંધીવાદી, શીક્ષણવિદ, વિદ્વાન ગણિતશાસ્ત્રી અને ભૌતિકશાસ્ત્રવિદ્
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- બી.બી.સી.(BBC): આજનો દિવસ સંગ્રહિત ૨૦૦૬-૦૭-૧૨ ના રોજ વેબેક મશિન
વિકિમીડિયા કૉમન્સ પર March 12 વિષયક વધુ દ્રશ્ય-શ્રાવ્ય માધ્યમો (Media) ઉપલબ્ધ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |