સ્વામીની વાતો
Appearance
(ગુણાતીતાનંદ સ્વામીની વાતો થી અહીં વાળેલું)
સ્વામીની વાતો | |
---|---|
સ્વામીની વાતો ગ્રંથનું મુખપૃષ્ઠ | |
માહિતી | |
ધર્મ | હિંદુ ધર્મ |
લેખક | ભગતજી મહારાજ |
ભાષા | ગુજરાતી |
સ્વામીની વાતો સ્વામિનારાયણ સંપ્રદાયનો એક ગ્રંથ છે. આ ગ્રંથમાં ગુણાતીતાનંદ સ્વામીની કથાવાર્તાઓ, પ્રવચનો અને ઉપદેશો સંગ્રહિત થયેલા છે, જે ભગવાન સ્વામિનારાયણ એ ઉદ્બોધેલા વચનામૃત ઉપરનું ભાષ્ય છે. આ ગ્રંથ સ્વામિનારાયણ સંપ્રદાયનો રહસ્ય ગ્રંથ છે.[૧]
સંપાદકો
[ફેરફાર કરો]સ્વામીની વાતોનું સંપાદન ભગતજી મહારાજ, સ્વામી જાગાભક્ત, ઠક્કર નારણ પ્રધાન, હરિશંકરભાઈ રાવળ, સદ્ગુરુ બાલમુકુન્દદાસ સ્વામી, સદાશંકર અમરજી, શામજીભાઈ વગેરેએ કર્યું છે.[૧]
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "Anirdesh Swamini Vato". www.anirdesh.com. મેળવેલ 2023-05-13.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |