જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન
જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન | |
---|---|
કુમાઊ વિસ્તાર, ભારતમાં આવેલ એક આરક્ષીત-જંગલ-વિસ્તાર | |
આઈ.યુ.સી.એન. શ્રેણી ૨ (રાષ્ટ્રીય ઉદ્યાન) | |
![]() જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનમાં નો એક નર હાથી | |
સ્થાપના | 1936 |
મુલાકાતીઓ | 500,000[૧] (in 1999) |
નિયામક સંસ્થા | Project Tiger, Government of Uttarakhand, Wildlife Warden, Corbett National Park |
www |
જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાનએ ભારતનો સૌથી જુનો રાષ્ટ્રીય ઉદ્યાન છે. તે ભારત આઝાદ થયું એના પહેલાથી અસ્તિત્વ ધરાવે છે. તેની સ્થાપના ૧૯૩૬માં એ વિસ્તારમાં વસતા ભારતિય વાધની વસતિને સંરક્ષણ આપવા માટે થઇ હતી. હાલની સ્થિતિ પ્રમાણે તે ઊત્તરાખંડ રાજ્યના નૈનિતાલ જીલ્લામાં આવેલ છે. વિશ્વ-વિખ્યાત શીકારી, ટ્રેકર અને પર્યાવરણ-સંરક્ષણવિદ્ જીમ કોર્બેટની યાદમાં આ રાષ્ટ્રીય ઉદ્યાનનું નામ જીમ કોર્બેટ રાષ્ટ્રીય ઉદ્યાન રાખવામાં આવ્યુ છે. ભારત સરકારના "પ્રોજેક્ટ ટાઇગર" અભિયાન તળે આ પાર્કને સૌથી પહેલા મુકવામાં આવ્યો હતો.
ઇતિહાસ[ફેરફાર કરો]
ભૂગોળ[ફેરફાર કરો]
હવામાન[ફેરફાર કરો]
વન્ય-જીવન[ફેરફાર કરો]
વન્ય-સૃષ્ટી | |||||
---|---|---|---|---|---|
![]() |
![]() |
![]() |
![]() |
![]() | |
ચિત્તલ પ્રકારનું હરણ | સાબર પ્રકારનું હરણ | જંગલી હાથી | બદામી માછીમાર ઘુવડ | સોનેરી શીયાળ | નાનો લીલો પત્રિંગો |
![]() | |||||
પલાસનો માછીમાર ગરૂડ |
પરિસ્થિતી તાદામ્ય પ્રવાસન[ફેરફાર કરો]
અન્ય આકર્ષણો[ફેરફાર કરો]
સ્થળ[ફેરફાર કરો]
પડકાર[ફેરફાર કરો]
ભૂતકાળના પડકાર[ફેરફાર કરો]
હાલના પડકાર[ફેરફાર કરો]
આ પણ જૂવો[ફેરફાર કરો]
સંદર્ભ[ફેરફાર કરો]
- ↑ "An Assessment of Tourism in Corbett National Park". Wildlife Institute of India. મૂળ માંથી 2007-11-05 પર સંગ્રહિત. મેળવેલ 2007-10-12. Unknown parameter
|coauthors=
ignored (|author=
suggested) (મદદ)