લખાણ પર જાઓ

સીતા માતા વન્યજીવ અભયારણ્ય

વિકિપીડિયામાંથી
સીતા માતા વન્યજીવ અભયારણ્ય
અભયારણ્યનું એક દૃશ્ય
વિસ્તાર૪૨૨.૯૫ ચોરસ કિલોમીટર
સ્થાપનાનવેમ્બર ૧, ૧૯૭૯

સીતા માતા વન્યજીવ અભયારણ્ય એક વન્યજીવ અભયારણ્ય છે, જે ભારત દેશના રાજસ્થાન રાજ્યના દક્ષિણ - પૂર્વી ભાગમાં આવેલ પ્રતાપગઢ જિલ્લામાં આવેલ છે.[] ૨ નવેમ્બર ૧૯૭૯ના રોજ રાજસ્થાન અધિસૂચના નંબર એફ સરકાર દ્વારા આ વિસ્તારને સંરક્ષિત વન વિસ્તાર તરીકે જાહેર કરેલ છે. []અહીં ખૂબ જ ગાઢ જંગલ આવેલ છે અને આ વિકાસશીલ જિલ્લાના કુલ જમીન વિસ્તારના અંદાજે ૪૦% વિસ્તાર, જે ૪૨૨.૯૫ ચોરસ કિલોમીટર ધરાવે છે . []તે પ્રતાપગઢ જિલ્લાનું મુખ્ય પર્યટન આકર્ષણ છે. અહીંની જમીન ત્રણ અલગ અલગ માળખાંઓનો સંગમ છે - માળવાનો ઉચ્ચપ્રદેશ, વિંધ્યાચળની ટેકરીઓ અને અરવલ્લી પર્વતશ્રેણી છે.

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-07-12 પર સંગ્રહિત. મેળવેલ 2017-05-30. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)
  2. http://www.rajasthanwildlife.com/wild-life/SitaMataWildlifeSanctuary.htm
  3. "આર્કાઇવ ક .પિ". મૂળ માંથી 2015-07-12 પર સંગ્રહિત. મેળવેલ 2017-05-30. {{cite web}}: Check date values in: |access-date= and |archive-date= (મદદ)

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]