લદ્દાખ
લડાખ | |
---|---|
કેન્દ્રશાસિત પ્રદેશ | |
સમઘડી દિશામાં: રંગડુમ ગામ, સુરુ ખીણ, શ્યોક નદી, ઝંસ્કાર ખીણ. | |
ભારતમાં લડાખ | |
અક્ષાંશ-રેખાંશ: 34°10′12″N 77°34′48″E / 34.17000°N 77.58000°E | |
દેશ | ભારત |
કેન્દ્રશાસિત પ્રદેશ | ૩૧ ઓક્ટોબર ૨૦૧૯[૧] |
પાટનગર | લેહ,[૨] Kargil[૩] |
જિલ્લાઓ | ૨ |
મહત્તમ ઊંચાઇ (સલ્તોરો કાંગરી[૪]) | ૭,૭૪૨ m (૨૫૪૦૦ ft) |
ન્યૂનતમ ઊંચાઇ (સિંધુ નદી) | ૨,૫૫૦ m (૮૩૭૦ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૨,૭૪,૨૮૯ |
ભાષાઓ | |
• અધિકૃત | હિંદી, અંગ્રેજી |
• બોલાતી ભાષાઓ | લડાખી ભાષા, ઉર્દૂ |
સમય વિસ્તાર | UTC+૦૫:૩૦ (IST) |
ISO 3166 ક્રમ | IN-LA |
વાહન નોંધણી | LA 17[૫] |
વેબસાઇટ | ladakh |
લદ્દાખ અથવા લદાખ ભારતનાં જમ્મુ અને કાશ્મીર રાજ્યમાંથી બનેલ કેન્દ્રશાસિત પ્રદેશ છે. જેનું સૌથી મોટું શહેર લેહ છે. લદ્દાખ ઉતરમાં કારાકોરમ અને દક્ષિણમાં હિમાલયનાં પર્વતો વચ્ચે આવેલ છે.[૭] લદ્દાખનો અર્થ "ઉંચા ઘાટોની ભૂમિ" પણ થાય છે. લદ્દાખ તેનાં પહાડી સૌંદર્ય અને સંસ્કૃતિ માટે જાણીતું છે. ૧૯૭૪ પછી અહીં ભારત સરકારનાં પ્રયત્નોથી પ્રવાસન ઉધોગમાં સારો એવો વિકાસ થયો છે.
અહીંની ઇન્ડો-આર્યન અને તિબેટિયન વંશની[૮][૯] લદ્દાખી પ્રજાનો મોટો ભાગ બૌદ્ધ ધર્મ અને અમુક શિયા મુસ્લીમ ધર્મ પાળે છે. અહીં તિબેટિયન સંસ્કૃતિનાં બહોળા ફેલાવાને કારણે ક્યારેક આને "નાનાં તિબેટ" તરીકે પણ ઓળખાવાય છે. ઘણાં તિબેટિયનોનું લાંબા સમયથી માનવું હતું કે, બાકીનાં કાશ્મીર કરતાં આ પ્રદેશ ધાર્મિક અને સાંસ્કૃતિક રીતે ખૂબ જ અલગ પડતો હોઈ, લદ્દાખને "કેન્દ્ર શાસિત પ્રદેશ" જાહેર કરવો જોઇએ. જેને ધ્યાનમાં લઈને ભારત સરકારે ૫ ઓગસ્ટ, ૨૦૧૯ના રોજ જમ્મુ-કાશ્મીરને વિશેષાધિકાર આપતી બંધારણની કલમ ૩૭૦ અને ૩૫એ ને હટાવી અને કાશ્મીર રાજ્યને બે કેન્દ્રશાસિત ભાગમાં વહેંચી નાખવાનો નિર્ણય લીધો. તેના અંતર્ગત બે કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા: જમ્મુ-કાશ્મીર અને લદ્દાખ.
કાશ્મીરમાં વિધાનસભા છે, જ્યારે લદ્દાખમાં વિધાનસભા નથી. જમ્મુ-કાશ્મીરમાં ૨૦ જિલ્લાઓ છે અને લદ્દાખમાં લેહ અને કારગિલ બે જિલ્લાઓ છે.
ભૂગોળ
[ફેરફાર કરો]અહીંના "કારાકોરમ ઘાટ", "ખરદુંગ લા" ("લા" = ઘાટ), "લછુલુંગ લા" તથા "તાંગલાંગ લા" મુખ્ય ઘાટો છે.
છબીઓ
[ફેરફાર કરો]-
પેન્સી લા
-
શિંગો લા
-
થિકસે મઠનો આગળનો દેખાવ
-
લિકિર મઠ
-
લેહ નજીક હિમાલય અને વૃક્ષો
-
ઝંસ્કારના માર્ગ તરફ ઓમ મણી પદ્મે હ્મ લખેલા પથ્થરો
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2019-08-09 પર સંગ્રહિત. મેળવેલ 2019-10-31.
- ↑ "Ladakh Gets Civil Secretariat". 17 October 2019.
- ↑ Excelsior, Daily (12 November 2019). "LG, UT Hqrs, Head of Police to have Sectts at both Leh, Kargil: Mathur". મેળવેલ 17 December 2019.
- ↑ "Saltoro Kangri, India/Pakistan". peakbagger.com. મેળવેલ 9 August 2019.
- ↑ "આર્કાઇવ ક .પિ" (PDF). મૂળ (PDF) માંથી 2020-11-30 પર સંગ્રહિત. મેળવેલ 2020-06-25.
- ↑ "MHA.nic.in". MHA.nic.in. મૂળ માંથી 8 December 2008 પર સંગ્રહિત. મેળવેલ 21 June 2012.
- ↑ The Gazetteer of Kashmir and Ladák published in 1890 Compiled under the direction of the Quarter Master General in India in the Intelligence Branch in fact unequivocally states inter alia in pages 520 and 364 that Khotán is "a province in the Chinese Empire lying to the north of the Eastern Kuenlun (Kun Lun) range, which here forms the boundary of Ladák" and "The eastern range forms the southern boundary of Khotán, and is crossed by two passes, the Yangi or Elchi Díwan, crossed in 1865 by Johnson and the Hindútak Díwan, crossed by Robert Schlagentweit in 1857".
- ↑ Jina, Prem Singh (૧૯૯૬). Ladakh: The Land and the People. Indus Publishing. ISBN 81-7387-057-8.
- ↑ "In Depth-the future of Kashmir". BBC News. મેળવેલ ૧૬ એપ્રિલ ૨૦૧૩.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |