દુર્ગા

વિકિપીડિયામાંથી
દુર્ગા, અંબા
અજેય
માતૃત્વની દેવી
અનિષ્ટ ઉપર શુભનો વિજય
દુર્ગા મહિષાસુરમર્દિની, મહિષાસુર (પાડાના સ્વરૂપનો રાક્ષસ-ભેંસાસુર)નો વધ કરનારી.
જોડાણોશક્તિ, દેવી, ગૌરી, ભગવતી, અંબા, કાળી, પાર્વતી, ત્રિપુર સુંદરી, ભવાની, શાકંભરી
રહેઠાણકૈલાસ, મણિદ્વીપ, સર્વલોક
મંત્રॐ दुं दुर्गायै नमः / ૐ દું દુર્ગાય નમઃ
ॐ ऐं ह्रीं क्लीं चामुण्डायै विच्चे / ૐ ઐં હ્રિં ક્લિં ચામુંડાયૈ વિચ્ચૈ
શસ્ત્રોખડગ, ત્રિશૂલ, ધનુષ્ય, શંખ, ચક્ર, ગદા
વાહનવાઘ કે સિંહ
ક્ષેત્રસમગ્ર ભારત
ઉત્સવોનવરાત્રી
વ્યક્તિગત માહિતી
જીવનસાથીશિવ[૧]
બાળકોગણેશ, કાર્તિકેય

દુર્ગાઅંબાનું એક સ્વરૂપ છે. અંબા કે દુર્ગા એ શાક્ત્ય સંપ્રદાય (શક્તિ/દેવીના ઉપાસકો)માં માતાનું સ્વરૂપ છે. તેમના અનેક નામો છે, શિવની પત્ની તરીકે પાર્વતીના નામે પણ ઓળખાય છે. શાક્ત્ય સંપ્રદાય અને હિંદુ શાસ્ત્રોમાં શક્તિના અનેક અવતારો વર્ણવ્યા છે અને મૂખ્ય નવ સ્વરૂપો, કે જે નવદુર્ગા તરીકે વર્ણવવામાં આવે છે. નવદુર્ગા શૈલપુત્રી, બ્રહ્મચારિણી, ચંદ્રઘંટા, ક્રૂષ્માંડા, સ્કંદમાતા, કાત્યાયની, કાલરાત્રિ, મહાગૌરી અને સિદ્ધિદાત્રી છે.[૨]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. Tracy Pintchman (૨૦૧૪). Seeking Mahadevi: Constructing the Identities of the Hindu Great Goddess. State University of New York Press. પૃષ્ઠ ૮૬. ISBN 978-0-7914-9049-5.
  2. "What are the 108 Names of Goddess Durga?". About.com Religion & Spirituality. મૂળ માંથી 2017-01-03 પર સંગ્રહિત. મેળવેલ ૧૮ જુન ૨૦૧૬. Check date values in: |access-date= (મદદ)