બૅંગલોર

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search

કર્ણાટક દક્ષિણ ભારતમાં આવેલાં ચાર રાજ્યોમાંનું એક છે. આ રાજ્યનું પાટનગર બૅંગલોર શહેરમાં આવેલું છે.

બેંગલોર રાષ્ટ્રીય ધોરી માર્ગ, હવાઈ માર્ગ તેમ જ રેલ્વે માર્ગ દ્વારા દેશના અન્ય ભાગો સાથે જોડાયેલ હોવાથી અહીં પહોંચવા માટે વિવિધ પ્રકારની અદ્યતન સેવાઓ મળી રહે છે.