નાગાલેંડ
Appearance
નાગાલેંડ | |
---|---|
રાજ્ય | |
ઉપરથી: કોહિમા તરફ જતો રસ્તો, કાપામોડ્ઝુ શિખર (ફેક જિલ્લો), હોર્નબિલ તહેવાર | |
અક્ષાંશ-રેખાંશ (કોહિમા): 25°40′N 94°07′E / 25.67°N 94.12°E | |
દેશ | ભારત |
સ્થાપના | ૧ ડિસેમ્બર ૧૯૬૩† |
રાજધાની | કોહિમા |
સૌથી મોટું શહેર | દિમાપુર |
જિલ્લાઓ | ૧૨ |
સરકાર | |
• ગવર્નર | પદ્મનાભ આચાર્ય |
• મુખ્ય મંત્રી અને નાયબ મુખ્ય મંત્રી | નેઇફિઉ રીઓ (NDPP)[૧] અને યાનંથુન્ગો પેટ્ટોન (ભાજપ)[૨] |
• સંસદીય બેઠકો | રાજ્ય સભા ૧ લોક સભા ૧ |
વિસ્તાર | |
• કુલ | ૧૬,૫૭૯ km2 (૬૪૦૧ sq mi) |
વિસ્તાર ક્રમ | ૨૬મો |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૧૯,૮૦,૬૦૨ |
• ક્રમ | ૨૫મો |
• ગીચતા | ૧૧૯/km2 (૩૧૦/sq mi) |
સમય વિસ્તાર | UTC+૦૫:૩૦ (IST) |
પિનકોડ | ૭૯૭૦૦૧ - ૭૯૮૬૨૭[૩] |
ISO 3166 ક્રમ | IN-NL |
HDI | ૦.૭૭૦ (ઉચ્ચ) |
HDI ક્રમ | ૪થો (૨૦૦૫) |
સાક્ષરતા | ૮૦.૧૧% (૧૫મો) |
અધિકૃત ભાષા | અંગ્રેજી |
વેબસાઇટ | nagaland.gov.in/ |
^† ૧૯૬૨માં આસામમાંથી તેની રચના થઇ હતી. |
નાગાલેંડ ભારતના પૂર્વ ભાગમાં આવેલ સાત ભગિની રાજ્યોમાંનું એક રાજ્ય છે. તેનું પાટનગર કોહિમા શહેર છે. આ રાજ્યનું સૌથી મોટું શહેર દીમાપુર છે. ત્યાંની મુખ્ય ભાષાઓ નાગામીઝ ભાષા તેમજ અંગ્રેજી ભાષા છે. આ રાજ્યની વિધાનસભામાં ૬૦ બેઠકો છે.
નાગાલેંડ રાજ્યના જિલ્લાઓ
[ફેરફાર કરો]નાગાલેંડ રાજ્યમાં કુલ ૧૧ જિલ્લાઓ છે.
- કૈફાઇર જિલ્લો
- કોહિમા જિલ્લો
- જુન્હેમોટો જિલ્લો
- દીમાપૂર જિલ્લો
- ટ્વેનસાંગ જિલ્લો
- પેરેન જિલ્લો
- ફેક જિલ્લો
- મોકોક્ચુન્ગ જિલ્લો
- મોન જિલ્લો
- લોન્ગલેન્ગ જિલ્લો
- વોખા જિલ્લો
સંસ્કૃતિ
[ફેરફાર કરો]-
પરંપરાગત યુદ્ધ ગણવેશમાં નાગાલેંડનો યુવક
-
નાગાલેંડ રાજ્યની યુવતિ
-
લોંગવા ગામ, નાગાલેન્ડનો એક આદિવાસી
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Neiphiu Rio sworn in as Nagaland Chief Minister, becomes 1st Nagaland leader to take oath outside Raj Bhavan". The New Indian Express. 8 March 2018.
- ↑ "BJP to get deputy CM post in Nagaland". Times of India. 6 March 2018.
- ↑ Department of Posts, Ministry of Communications, Government of India. "Village/Locality based Pin mapping as on 16th March 2017". data.gov.in. મેળવેલ 24 June 2018.CS1 maint: multiple names: authors list (link)
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |