તેલંગાણા
Appearance
તેલંગાણા తెల౦గాణ تلنگانہ | |
---|---|
ભારતનું રાજ્ય | |
ભારતમાં તેલંગાણાનું સ્થાન | |
દેશ | India |
વિસ્તાર | દક્ષિણ ભારત |
રચના | ૨ જૂન, ૨૦૧૪ |
રાજધાની અને મોટું શહેર | હૈદરાબાદ |
જિલ્લાઓ | ૧૦ |
સરકાર | |
• રાજ્યપાલ | ઈ.એસ.એલ.નરસિંહન |
• મુખ્યમંત્રી | કે.ચંદ્રશેખર રાવ (ટી.આર.એસ.) |
• ધારાસભા | દ્વિગૃહી (૧૧૯ + ૪૦ બેઠકો) |
• લોકસભાની બેઠકો | ૧૭ |
• ઉચ્ચ ન્યાયાલય | હૈદરાબાદ ઉચ્ચ ન્યાયાલય |
વિસ્તાર | |
• કુલ | ૧,૧૪,૮૪૦ km2 (૪૪૩૪૦ sq mi) |
વિસ્તાર ક્રમ | ૧૨મો |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૩,૫૨,૮૬,૭૫૭ |
• ક્રમ | ૧૨મો |
સમય વિસ્તાર | UTC+05:30 (ભારતીય માનક સમય) |
ISO 3166 ક્રમ | IN-xx (not assigned) |
વાહન નોંધણી | TG [૧][૨] |
સાક્ષરતા | ૬૬.૪૬% |
અધિકૃત ભાષા | તેલુગુ ઉર્દૂ |
વેબસાઇટ | telangana.gov.in |
તેલંગાણા /θɛlənˈɡɑːnə/ (listen) દક્ષિણ ભારતમાં આવેલું એક રાજ્ય છે.
આંધ્રપ્રદેશનું દ્વિભાજન
[ફેરફાર કરો]ફેબ્રુઆરી ૨૦૧૪માં, ઉત્તર-પશ્ચિમ આંધ્રપ્રદેશના દસ જિલ્લાઓને ભેળવી અને તેલંગાણા રાજ્યની રચના માટે, આંધ્રપ્રદેશ પુનઃરચના કાનૂન, ૨૦૧૪ (Andhra Pradesh Reorganisation Act, 2014) નામે કાયદો ભારતીય સંસદમાં પસાર કરવામાં આવ્યો હતો.[૩] દસ વર્ષ માટે બંન્ને રાજ્યની સહિયારી રાજધાની તરીકે હૈદરાબાદને રાખવામાં આવ્યું છે.[૪] નવું રાજ્ય તેલંગાણા ૨ જૂન ૨૦૧૪ના રોજ, ભારતના રાષ્ટ્રપતિની મંજૂરી પછી અસ્તિત્વમાં આવ્યું.[૫] બંધારણમાં ફેરફાર કરવાથી બચવા માટે, બેઉ રાજ્યોના નામ "તેલંગાણા" અને "આંધ્ર પ્રદેશ" રાખવામાં આવ્યા.[૬][૭]
તેલંગાણાના જિલ્લાઓ
[ફેરફાર કરો]નીચેના ૧૦ જિલ્લાઓ તેલંગાણા રાજ્યમાં આવેલા છે.[૮]
- અદિલાબાદ જિલ્લો
- કરીમનગર જિલ્લો
- ખમ્મમ જિલ્લો
- મહેબૂબનગર જિલ્લો
- મેદક જિલ્લો
- નાલગોંડા જિલ્લો
- નિઝામાબાદ જિલ્લો
- વારંગલ જિલ્લો
- રંગારેડ્ડી જિલ્લો
- હૈદરાબાદ જિલ્લો
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ http://www.deccanchronicle.com/140513/nation-current-affairs/article/telangana-number-plates-bear-tg-registration
- ↑ Telangana govt, depts to have new web addresses
- ↑ "Telangana bill passed by upper house". Times of India. મેળવેલ ૨૦ ફેબ્રુઆરી ૨૦૧૪.
- ↑ http://www.bellevision.com/belle/index.php?action=topnews&type=8551
- ↑ "Telangana state formation gazette". The New Indian Express. મૂળ માંથી 2014-07-06 પર સંગ્રહિત. મેળવેલ ૧૪ મે ૨૦૧૪.
- ↑ "The Gazette of India : The Andhra Pradesh Reorganization Act, 2014" (PDF). Ministry of Law and Justice. Government of India. ૧ માર્ચ ૨૦૧૪. મેળવેલ ૨૩ એપ્રિલ ૨૦૧૪.
- ↑ "The Gazette of India : The Andhra Pradesh Reorganization Act, 2014 Sub-section" (PDF). ૪ માર્ચ ૨૦૧૪. મૂળ (PDF) માંથી 2014-03-27 પર સંગ્રહિત. મેળવેલ ૨૩ એપ્રિલ ૨૦૧૪.
- ↑ telangana.gov.in TelanganaDistricts
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- તેલંગાણા સરકારનું અધિકૃત વેબપોર્ટલ સંગ્રહિત ૨૦૧૪-૦૬-૦૫ ના રોજ વેબેક મશિન
- તેલંગાણા સરકારની અધિકૃત વેબસાઈટ
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |