વિભીષણ
Appearance
વિભીષણ | |
---|---|
લંકાનો રાજા | |
પુરોગામી | રાવણ |
જન્મ | લંકા |
જીવનસાથી | સરમા |
વંશજ | ત્રિજાત |
રાજવંશ | પુલત્સ્ય |
પિતા | વિશરવા |
માતા | કૈકેસી |
ધર્મ | હિંદુ ધર્મ |
વિભીષણ મહાકાવ્ય રામાયણમાં લંકાના રાજા રાવણનો ભાઇ હતો.[૧] રાક્ષસ હોવા છતાં વિભીષણે રાવણને સીતાહરણ પછી સીતાને રામને પાછી સોંપી દેવા માટે જણાવ્યું હતું, તેમ ન કરતાં વિભીષણ લંકા છોડીને રામની સેનામાં ભળી ગયો હતો. રાવણ વધ પછી રામે વિભીષણને લંકાનો રાજા બનાવ્યો હતો અને અયોધ્યા પરત ફર્યા હતા.
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Ravana | King Ravana - Viral Sri Lanka". 3 January 2020. મૂળ માંથી 4 ઑગસ્ટ 2018 પર સંગ્રહિત. મેળવેલ 24 January 2020. Check date values in:
|archive-date=
(મદદ)
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |