કુશધ્વજ
Appearance
કુશધ્વજ | |
---|---|
માહિતી | |
જીવનસાથી | ચંદ્રભાગા |
બાળકો | શ્રુતકીર્તિ, માંડવી (પુત્રીઓ) |
કુશધ્વજ (જેઓ કુશભોજન તરીકે પણ ઓળખાય છે) જનક રાજાના નાના ભાઇ હતા. ભારતીય ઉપખંડના સૌથી મહત્વના તથા પ્રાચીન એવા હિંદુ ધર્મના સૌથી વધુ મહત્વ ધરાવતા મહાકાવ્ય ગ્રંથ રામાયણમાં વર્ણવ્યા મુજબ મિથિલાના રાજા જનકની પુત્રી સીતા, કે જેઓ રામાયણના મુખ્ય પાત્ર રામની પત્ની હતા. કુશધ્વજની બે પુત્રીઓ માંડવી અને શ્રુતકીર્તિના લગ્ન રામના નાના ભાઈઓ ભરત અને શત્રુઘ્ન (અનુક્રમે) સાથે થયા હતા.[૧][૨]
આ પણ જુઓ
[ફેરફાર કરો]સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ H. L. Luthra (૧૯૮૮). Tales from Kalidasa. Ediciones Gamma S.A. પૃષ્ઠ ૧૫. ISBN 9788120902282.
- ↑ Lakshmi Lal (૧૯૮૮). The Ramayana. Orient Longman. પૃષ્ઠ ૨૦. ISBN 9780861318056.