લખાણ પર જાઓ

અક્ષયકુમાર (રામાયણ)

વિકિપીડિયામાંથી
અક્ષયકુમાર
અક્ષયકુમાર
વ્યક્તિગત માહિતી
માતા-પિતા
સહોદરઇન્દ્રજીત
અતિકાયા

અક્ષયકુમાર (સંસ્કૃત: अक्षयकुमार), જે અક્ષય તરીકે પણ જાણીતો છે, રાવણનો સૌથી નાનો પુત્ર અને ઇન્દ્રજીતનો ભાઇ હતો. રામાયણ પ્રમાણે જ્યારે હનુમાને જ્યારે સીતા સાથેની મુલાકાત પછી અશોક વાટિકાને નષ્ટ કરવાનું શરુ કર્યું ત્યારે રાવણે અક્ષય કુમારને રાક્ષસોની સેનાના સેનાપતિ તરીકે હનુમાનને પકડવા માટે મોકલ્યો હતો. ત્યારે તેની ઉંમર ૧૬ વર્ષ હતી. હનુમાન સાથેના યુદ્ધ દરમિયાન હનુમાને તેનો વધ કર્યો હતો.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]