લખાણ પર જાઓ

કિર્તન

વિકિપીડિયામાંથી
ભક્તોની સાથે સંકિર્તન કરી રહેલા ચૈતન્ય મહાપ્રભુ
શીખ કિર્તન
હિંદી ભાષામાં કિર્તન

કિર્તન કે સંકિર્તન (કન્નડ: ಕೀರ್ತನೆ; મરાઠી: कीर्तन; બંગાળી: কীর্তন; પંજાબી: ਕੀਰਤਨ; હિંદી: कीर्तन; તેલુગુ: కీర్తన; તમિલ: கீர்த்தனை) એટલે ગાયન અને સંગીત સાથેનું ઇશ્વરનું ગુણવર્ણન; ભજન; સ્તુતિ.[] કિર્તન એ હિંદુ ધર્મ, શીખ ધર્મ અને કંઈક અંશે બૌદ્ધ ધર્મમાં ઉપાસનાનું મહત્વનું અંગ છે.

ગૌડીય વૈષ્ણવ પરંપરામાં નગર સંકિર્તનનો પ્રચાર-પ્રસાર કરનાર ચૈતન્ય મહાપ્રભુ ખુબ જાણીતું નામ છે. આ સંપ્રદાયનાં ભક્તો હરે કૃષ્ણ મંત્રનું સંકિર્તન કરતા હોય છે.

સંદર્ભો

[ફેરફાર કરો]