લખાણ પર જાઓ

હિંદુ દેવી દેવતાઓ

વિકિપીડિયામાંથી
ગણેશ પંચાયતન, શિવ (ઉપર ડાબે), દેવી (ઉપર જમણે), વિષ્ણુ (નીચે ડાબે) અને સૂર્ય (નીચે જમણે) સાથે ગણેશ (વચ્ચે)

હિંદુ ધર્મ ભારતીય ઉપખંડનો પ્રભાવી ધર્મ છે. તેમાં ત્રણ મુખ્ય પરંપરાઓનો સમાવેશ થાય છે, શૈવ, વૈષ્ણવ અને શાક્ત.[૧] તેના અનુયાયીઓ ક્રમશ: શિવ, વિષ્ણુ અને દેવીને પોતાના મુખ્ય આરાધ્ય દેવ માને છે. અન્ય મોટાભાગનાં દેવી-દેવતાઓ કાં તો આ દેવતાઓ સાથે સંકળાયેલા છે અને કાં તો એના વિવિધ સ્વરૂપ કે અવતાર છે. હિંદુ ધર્મ એ વિશ્વનો સૌથી જુનો ધર્મ ગણાય છે, અને ઘણાં શ્રદ્ધાળુઓ તેને "સનાતન ધર્મ" તરીકે ઓળખાવે છે.[૨]

નોંધ અને સંદર્ભો

[ફેરફાર કરો]
  1. Nath 2001, p. 31.
  2. Knott 1998, p. 5.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]