હિંદુ ધર્મમાં ઉપાસના
આ લેખ અથવા વિભાગ હજુ નિર્માણ હેઠળ છે, અથવા તેમાં મોટા ફેરફારો અથવા વિસ્તૃતિ થઇ રહી છે. તેમાં યોગ્ય ફેરફારો કરીને મદદ કરવા માટે તમને નિમંત્રણ છે. જો આ લેખ અથવા વિભાગ માં કેટલાંક દિવસ માટે સંપાદન ન થાય તો, આ ઢાંચો હટાવવો. જો તમે આ ઢાંચો મૂક્યો હોય અને લેખ પર સક્રિય રીતે ફેરફારો કરતા હોવ તો આ ઢાંચાને {{in use}} ઢાંચા વડે બદલવા વિનંતી છે.
આ લેખ પર InternetArchiveBot (ચર્ચા | યોગદાનો) દ્વારા છેલ્લે સંપાદન થયું હતું. (તાજું કરો) |
હિંદુ ધર્મમાં ઉપાસના એ કોઈ એક કે વધુ દેવી દેવતા પ્રત્યેનું ભક્તિકર્મ છે. સામાન્ય રીતે એને ભક્તિ કે ભક્તિમય પ્રેમ કહી શકાય. હિંદુ ધર્મમાં ઉપાસના એ મુખ્ય કે કેન્દ્રસ્થ ક્રિયા કહી શકાય. ઉપાસના એ મૂળ સંસ્કૃત શબ્દ છે જેની વ્યુત્પત્તિ જોઈએ તો, ઉપ=નજીક અને આસ (આસન)=બેસવું, અર્થાત નજીક બેસવું એવો થાય છે. તત્વતઃ અહીં એનો અર્થ ઈશ્વરીય શક્તિ કે ઇષ્ટદેવનું સ્મરણ; ધ્યાન ધરવું એવો થાય છે. અંગ્રેજી કે સંસ્કૃત કુળથી અલગ એવી અન્ય ભાષાઓમાં એનો ચોક્કસ અર્થ સમજાવવો અઘરો પડે છે.
ઉપાસનાને વધુ ઊંડાણથી સમજીએ તો, ઉપાસના એટલે આરાધના સેવા ભક્તિ આદિથી કરવામાં આવતી ધ્યાન વગેરે પ્રક્રિયા ઈશ્વર સાથેનો સંબંધ. ઈશ્વરની મરજીને અધીન થવાની મનની વૃત્તિ.
ઉપાસનાના પ્રકાર
[ફેરફાર કરો]- સામાન્ય રીતે ઉપાસનાના બે પ્રકાર મનાયા છે; પ્રતીક એટલે કે મૂર્તિની ઉપાસના અને અહંગ્રહ એટલે હું બ્રહ્મ છું એવી ઉપાસના.
- કેવલાદ્વૈતના મતે ઉપાસનાના ત્રણ પ્રકાર વર્ણવાયા છે: કર્મોપાસના, આત્મોપાસના અને જ્ઞાનોપાસના. સારાં કાર્ય કરવાં, નીતિ પાળવી તે કર્મોપાસના. અંત:કરણથી ઈશ્વરનું સ્મરણ, પૂજન અને ધ્યાન કરવું તે આત્મોપાસના. શાસ્ત્રના જ્ઞાનથી સ્વરૂપને ઓળખવું તે જ્ઞાનોપાસના.
- વિશિષ્ટાદ્વૈત મત પ્રમાણે ઉપાસનાના પાંચ પ્રકાર ગણાવાય છે: અભિગમન, ઉપાદાન, ઇજ્યા, સ્વાધ્યાય અને યોગ. દેવસ્થાનમાં સાફસૂફી કરવી તે અભિગમન, ગંધ પુષ્પાદિ પૂજાસામગ્રી મેળવવી તે ઉપાદાન, પૂજન તે ઇજ્યા, મંત્ર જપ સૂક્તાદિ પાઠ તે સ્વાધ્યાય અને અંતર્યામીનું ધ્યાન તે યોગ.
- વેદશાસ્ત્ર પ્રમાણે ઉપાસનાના પાંચ ભેદ દર્શાવાય છે: (૧) નિર્ગુણ ઉપાસના, (૨) સગુણ પંચોપાસના એટલે વિષ્ણુ, સૂર્ય, શક્તિ, ગણપતિ અને શિવની ઉપાસના, (૩) લીલા વિગ્રહ ઉપાસના અર્થાત્ અવતાર ઉપાસના, (૪) ઋષિ, દેવતા અને પિતૃ ઉપાસના અને (૫) ભૂતપ્રેતાદિની તામસિક ઉપાસના.[૧]
દેવી દેવતાઓ
[ફેરફાર કરો]હિંદુ ધર્મમાં મૂર્તિના સ્વરૂપે વિશાળ સંખ્યામાં દેવી દેવતાઓની પૂજા કરવામાં આવે છે. આ દેવી દેવતાઓ બ્રહ્મસ્વરૂપ, ઈશ્વરીય અવતાર કે પછી નોંધપાત્ર શક્તિશાળી મહાત્માઓ હોઈ શકે છે. અલગ અલગ દેવતા પ્રત્યેની શ્રદ્ધા કે માન્યતા આલગ અલગ સંપ્રદાય કે તત્વજ્ઞાન પ્રમાણે બદલાય છે. મહદાંશે આ દેવી દેવતાઓની વિભાવના મનુષ્ય કે અંશતઃ મનુષ્યરૂપની મૂર્તિ સ્વરૂપે કરાઈ હોય છે. આ દેવી દેવતાઓ ભિન્ન જણાતા છતાં સરવાળે તો તે એક જ બ્રહ્મ કે ઈશ્વરનું સ્વરૂપ ગણાય છે. અને આ દેવસ્વરૂપ કે તેની પૂજા અર્ચના અંતે તો એ એકમાત્ર ઈશ્વરીય તત્વ સાથેના સંવાદરૂપ જ ગણાય છે.
મૂર્તિ
[ફેરફાર કરો]હિંદુધર્મમાં, મૂર્તિ એટલે, ચિત્ર કે ધાતુ, પથ્થર, લાકડું, હાથીદાંત વગેરેની બનાવેલી શરીરપ્રતિમા, પૂતળું, બાવલું, જેવા શિલ્પ સ્વરૂપે, દૈવીઆત્માને વ્યક્ત કરતું (મૂર્ત) સ્વરૂપ. દૈવી ભક્તિમાર્ગમાં મૂર્તિપૂજાના માધ્યમે ઈશ્વર સાથે વ્યક્તિગતપણે ઊંડો પ્રેમસંબંધ જોડવાની લાગણી મધ્યસ્થ હોય છે. મૂર્તિને ઈશ્વરનું સ્વરૂપ માની ભક્ત તેની સેવાપૂજા કરે છે, સવારે મૂર્તિને જગાડે છે, સ્નાન, શણગાર, ભોજન, પ્રસાદ, આરતિ, શયન જેવી વિધિઓ દ્વારા મૂર્તિના માધ્યમે ઈશ્વર સાથેનો પોતાનો પ્રેમસંબંધ અને ભક્તિભાવ વ્યક્ત કરવાનો આશય હોય છે.[૨] આર્ય સમાજ [૩] અને બ્રહ્મોસમાજ જેવા કેટલાંક હિંદુ સંપ્રદાયો મૂર્તિપૂજાને નકારે છે, અને તેને ’ઢિંગલા ઢિંગલીના ખેલ’ સાથે સરખાવે છે.
પૂજા
[ફેરફાર કરો]Pūjā or alternative transliteration Pooja (Sanskrit: reverence, honour, adoration, or worship) is a religious ritual performed by Hindus as an offering to various deities, distinguished persons, or special guests. It is done on a variety of occasions and settings, from daily puja done in the home, to temple ceremonies and large festivals, or to begin a new venture.[૪] Puja is modeled on the idea of giving a gift or offering to a deity or important person and receiving their blessing (Ashirbad). The puja ritual is performed by Hindus worldwide.
આરતી
[ફેરફાર કરો]આરતી મુખ્યત્વે પાંચ રીતે કરવામાં આવે છે, જેમાં પ્રથમ દીવો વડે, બીજો પાણીથી ભરેલા શંખથી, ત્રીજો ધોયેલા કપડાથી, ચોથો આંબાના પાન અને પીપળા વગેરેથી અને પાંચમી પ્રણામ એટલે કે પાંચ ભાગ. શરીરના (મગજ, હૃદય, બંને. ખભા, હાથ અને ઘૂંટણ) આ રીતે પાંચ આત્માઓનું પ્રતીક કરતી આરતીને માનવ શરીરના પાંચ આત્માઓનું પ્રતીક માનવામાં આવે છે.
ભગવાનની ઉપાસનામાં આરતીનું શા માટે મહત્વ છે સંગ્રહિત ૨૦૨૨-૦૨-૨૬ ના રોજ વેબેક મશિન
આરતી એ પૂજાની પદ્ધતિ છે, જેના પર પૂજાનું પૂર્ણ ફળ પ્રાપ્ત થાય છે અને દેવતાની કૃપા વરસે છે, એવું કહેવામાં આવ્યું છે કે જો કોઈ વ્યક્તિ મંત્ર વગેરે જાણતો ન હોય તો તે પૂજાનું પૂર્ણ ફળ મેળવી શકે છે. – ભક્તિ સાથે વિધિ.
ભગવાનની પૂજા માટેની આરતી સામાન્ય રીતે ઘરોમાં સવારે અને સાંજે કરવામાં આવે છે પરંતુ તે દિવસભરમાં એકથી પાંચ વખત કરી શકાય છે અને આરતી હંમેશા મોટા અવાજમાં અને સમાન લયમાં ગવાય છે.પરંતુ સમગ્ર વાતાવરણ પૂજા સ્થળ ભક્તિમય બને છે અને મન હળવું થાય છે.
આરતી કરવાનો યોગ્ય સમય કયો છે
[ફેરફાર કરો]પૂજાનો એક મહત્વપૂર્ણ ભાગ એ દેવતાઓની આરતી છે અને દરેક ધાર્મિક વિધિ પૂર્ણ થયા પછી, તે વિધિથી સંબંધિત ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે, જો કે હિંદુ ધર્મમાં, પાઠ પૂજાને લઈને ઘણા નિયમો આપવામાં આવ્યા છે.
જો તમે આ નિયમોનું પાલન કરો છો, તો તમને પૂજાનું ફળ ચોક્કસપણે મળે છે, તેથી તમારે આરતી કરવા માટે પણ યોગ્ય સમય પસંદ કરવો જોઈએ.
શા માટે ઉભા રહી આરતી કરવામાં આવે છે?
[ફેરફાર કરો]આરતી એ હિંદુ ધર્મની ખૂબ જ મહત્વપૂર્ણ અને પ્રાચીન પરંપરા છે અને તેના વિના પૂજા અધૂરી માનવામાં આવે છે, તેથી હંમેશા પૂજા અથવા પ્રાર્થના સમાપ્ત થયા પછી જ આરતી કરવી શ્રેષ્ઠ માનવામાં આવે છે.અથવા થોડું વાળીને કરવું વધુ સારું માનવામાં આવે છે.
પરંતુ જો તમારા સ્વાસ્થ્ય અને તબિયતમાં કોઈ પ્રકારની સમસ્યા હોય, જેના કારણે તમે ઉભા રહીને આરતી કરી શકતા નથી, તો તમે બેસીને પણ આરતી કરી શકો છો, જો કે સૌથી મહત્વની બાબત તમારી શારદા છે, એવું નથી કે તમે ભગવાનની પૂજા કરો. તમે ઊભા હો કે બેઠા હોવ, ભગવાન પ્રત્યે તમારી ભક્તિ સૌથી મહત્ત્વની છે!
દર્શન
[ફેરફાર કરો]Darśana or Darshan is a Sanskrit term meaning "sight" (seeing or beholding;), vision, apparition, or glimpse. It is most commonly used for theophany - "manifestation / visions of the divine" in Hindu worship, e.g. of a deity (especially in image form), or a very holy person or artifact. One could also "receive" darshana or a glimpse of the deity in the temple, or from a great saintly person, such as a great guru.[૫]
હોમ, હવન અને યજ્ઞ
[ફેરફાર કરો]Homa (also known as homam or havan) is a Sanskrit word which refers to any ritual in which making offerings into a consecrated fire is the primary action.[૬] At present, the words homa/homam and havan are interchangeable with the word Yagna.[૭]
Yagya is a ritual of sacrifice derived from the practice of Vedic times. It is performed to please the gods or to attain certain wishes. An essential element is the sacrificial fire - the divine Agni - into which oblations are poured, as everything that is offered into the fire is believed to reach the gods. A Vedic (Śrauta) yajna is typically performed by an adhvaryu priest reciting Vedic verses. Usually, there will be one or three fires in the centre of the offering ground. Among the items offered as oblations in the yajna include large quantities of ghee, milk, grains, cakes or soma. The duration of a yajna depends on the type; some can last a few minutes, hours or days and some even last for years. Some yajnas are performed privately, others with a large number of people in attendance.
વસ્તુઓ અને દ્રવ્યો
[ફેરફાર કરો]Substances that are commonly used in Hindu worship include ghee, incense, kumkum, Marigold, milk, sandalwood, tulsi and vibhuti. Among objects used are the altar, banana leaves, bhog, coconuts, diya (oil lamps), fly-whisks, garlands, prasad, shankha (conch) and tilaka.
પ્રસાદ
[ફેરફાર કરો]Prasād is a mental condition of generosity, as well as a material substance that is first offered to a deity and then consumed.[૮] Literally, a gracious gift. The prasad has the deity's blessing residing within it. In contemporary Hindu religious practice in India, the desire to get prasada and have darshan are the two major motivations of pilgrimage and temple visits.[સંદર્ભ આપો]
તિલક
[ફેરફાર કરો]The tilaka, tilak or tika is a mark worn on the forehead and in some cases to the upper part of the head. Tilaka may be worn on a daily basis or for special religious occasions only, depending on different customs. The tilaka symbolizes the third eye, or mind's eye, associated with many Hindu gods, and the idea of meditation and spiritual enlightenment. In the past, tilakas were usually worn by gods, priests, ascetics, or worshippers, but is now a common practice for most Hindus. It can express which Hindu tradition one follows. It may be made with sandalwood paste, ashes (vibhuti), kumkum, sindoor, clay, or other substances.
વૃક્ષપૂજા
[ફેરફાર કરો]There are three species of sacred trees, pipal, banyan, and neem. The trunks of the neem trees will be wrapped in decorative red cloth that has been offered to a goddess and a brass human mask will be added to the tree. Decorative paint is applied to the face, while garlands of marigolds and jasmine flowers are strung around the tree. People worship the neem tree as Shitala for good health and protection from dangerous sicknesses. Tree worshipers tend to gravitate towards one tree in particular that they feel a connection with as an intimate individual. [૯]
ભજન
[ફેરફાર કરો]A Bhajan is any type of Indian devotional song. It has no fixed form: it may be as simple as a mantra or kirtan or as sophisticated as the dhrupad or kriti with music based on classical ragas and talas.[૧૦] It is normally lyrical, expressing love for the Divine. The name, a cognate of bhakti, meaning religious devotion, suggests its importance to the bhakti movement that spread from the south of India throughout the entire subcontinent in the Moghul era.
કિર્તન
[ફેરફાર કરો]Kirtan (Sanskrit: "to repeat"[૧૧]) is call-and-response chanting or "responsory" performed in India's devotional traditions.[૧૨] A person performing kirtan is known as a kirtankar. Kirtan practice involves chanting hymns or mantras to the accompaniment of instruments such as the harmonium, tablas, the two-headed mrdanga or pakawaj drum, and karatal hand cymbals.
મંત્ર
[ફેરફાર કરો]A mantra is a sound, syllable, word, or group of words that is considered capable of "creating transformation" (cf. spiritual transformation).[૧૩] Its use and type varies according to the school and philosophy associated with the mantra.[૧૪] Mantras originated in the Vedic tradition of India. The most basic mantra is Aum, which in Hinduism is known as the "pranava mantra," the source of all mantras.
Mantra japa was a concept of the Vedic sages that incorporates mantras as one of the main forms of puja, or worship, whose ultimate end is seen as moksha (liberation). Essentially, mantra japa means repetition of mantra,[૧૫] and it has become an established practice of all Hindu streams. It involves repetition of a mantra over and over again, usually in cycles of auspicious numbers (in multiples of three), the most popular being 108.
વ્રત
[ફેરફાર કરો]In the context of Hinduism, the term vrata (pronunciation: vrat or brat) denotes a religious practice to carry out certain obligations with a view to achieve divine blessing for fulfillment of one or several desires. Etymologically, vrata, a Sanskrit word (and also used in several Indo-European languages), means to vow or to promise.[૧૬] A vrata may consist of one or more of several actions. Such actions may include complete or partial fasting on certain specific days; a Yatra (pilgrimage) to a particular place or places; a visit, darśana and puja at a particular temple or temples; recitation of mantras and prayers; performing yajnas.
તહેવારો
[ફેરફાર કરો]Hindus observe sacred occasions by festive observances. All festivals in Hinduism are predominantly religious in character and significance. Many festivals are seasonal. Some celebrate harvest and birth of God or heroes. Many are dedicated to Shiva and Parvati, Vishnu and Lakshmi and Brahma and Saraswati[૧૭]
યાત્રા
[ફેરફાર કરો]Yātrā ('journey', 'procession') generally means pilgrimage to holy places such as confluences of sacred rivers, places associated with Hindu epics such as the Mahabharata and Ramayana, and other sacred pilgrimage sites.[૧૮] Tīrtha-yātrā refers to a pilgrimage to a holy site, and is generally undertaken in groups. One who goes on a yatra is known as a yatri. A yatra is a kamya ritual; it is desirable, but not obligatory, for a Hindu to perform it. One can go on a yatra for a variety of reasons, including festivals, to perform rituals for one's ancestors, or to obtain good karma. To traditional Hindus, the journey itself is as important as the destination, and the hardships of travel serve as an act of devotion in themselves.[૧૯] Visiting a sacred place is believed by the pilgrim to purify the self and bring one closer to the divine.[૨૦]
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ ’ઉપાસના’-ભગોમં
- ↑ Klostermaier, Klaus. Hinduism: A Beginner’s Guide. 2nd. Oxford: OneWorld Publications, 2007.
- ↑ Naidoo, Thillayvel (1982). The Arya Samaj Movement in South Africa. Motilal Banarsidass. પૃષ્ઠ 158. ISBN 81-208-0769-3.
- ↑ Lindsay Jones, સંપાદક (2005). Gale Encyclopedia of Religion. 11. Thompson Gale. પૃષ્ઠ 7493–7495. ISBN 0-02-865980-5.
- ↑ Encyclopædia Britannica (2011). darshan.
- ↑ Glossary of: Svoboda, Robert (1993). Aghora II: Kundalini. Las Vegas: Brotherhood of Life. ISBN 0-914732-31-5. મૂળ માંથી 2015-05-07 પર સંગ્રહિત. મેળવેલ 2015-05-14.
- ↑ Mehta, Kiran K. (2008). Milk, Honey, and Grapes. Mumbai: Kiran K. Mehta. પૃષ્ઠ 103. ISBN 1-4382-0915-0.
- ↑ Glossary of Sanskrit Terms in Integral Yoga Literature
- ↑ Haberman, David L. "Faces in the trees." Journal For The Study Of Religion, Nature And Culture 4, no. 2 (June 1, 2010): 173-190. ATLA Religion Database with ATLASerials, EBSCOhost (accessed February 4, 2014).
- ↑ David Courtney: http://www.chandrakantha.com/articles/indian_music/bhajan.html સંગ્રહિત ૨૦૨૧-૦૩-૧૫ ના રોજ વેબેક મશિન
- ↑ MacDonell, A. A. (2004). A practical Sanskrit Dictonary. Delhi: Motilal Banarsidass.
- ↑ "Kirtan". મૂળ માંથી 2009-11-01 પર સંગ્રહિત. મેળવેલ 2015-05-14. સંગ્રહિત ૨૦૦૯-૦૮-૨૧ ના રોજ વેબેક મશિન
- ↑ Feuerstein, G. The Deeper Dimension of Yoga. Shambala Publications, Boston, MA. 2003.
- ↑ What is a Mantra? http://www.meditationden.com/questions/what-is-a-mantra/
- ↑ A Dictionary of Hinduism, Margaret and James Stutley (Munshiram Manoharlal Publishers) 2002, p.126
- ↑ Verma, Manish (2000). Fasts and festivals of India. Diamond Pocket Books. ISBN 81-7182-076-X. CS1 maint: discouraged parameter (link)
- ↑ Amulya Mohapatra; Bijaya Mohapatra (1 December 1995). Hinduism: Analytical Study. Mittal Publications. ISBN 978-81-7099-388-9. મેળવેલ 10 November 2011.
- ↑ Juergensmeyer, Mark (2006). The Oxford Handbook of Global Religions. U.S.: Oxford University Press. ISBN 0-19-513798-1. CS1 maint: discouraged parameter (link)
- ↑ Fowler, Jeaneane D. (1997). "Yatra: Pilgrimage". Hinduism: Beliefs and Practices. Sussex Academic Press. ISBN 1-898723-60-5.
- ↑ Timothy, Dallen J.; Daniel H. Olsen (2006). Tourism, Religion and Spiritual Journeys. Routledge. ISBN 0-415-35445-5. CS1 maint: discouraged parameter (link)
વધુ વાંચો
[ફેરફાર કરો]- Fuller, C. J. (2004). The Camphor Flame: Popular Hinduism and Society in India. Princeton University Press, New Jersey. ISBN 0-691-12048-X.
- Huyler, Stephen P. (2002). Meeting God: Elements of Hindu Devotion. Yale University Press, New Haven. ISBN 0-300-08905-8.