હૈદરાબાદ
Appearance
હૈદરાબાદ | |
---|---|
મેટ્રો | |
ટોચના જમણેથી ડાબે: ચારમિનાર, શહેરનું એક દ્રશ્ય, હુસૈન સાગર તળાવ, ગોલકોંડા કિલ્લો, ચૌમહલ્લા મહેલ અને બિરલા મંદીર | |
અન્ય નામો: મોતીઓનું શહેર | |
અક્ષાંશ-રેખાંશ: 17°22′N 78°29′E / 17.37°N 78.48°E | |
દેશ | ભારત |
રાજ્ય | તેલંગાણા |
વિસ્તાર | દક્ષિણ ભારત, દખ્ખણ |
જિલ્લાઓ | હૈદરાબાદ જિલ્લો, રંગા રેડ્ડી જિલ્લો, મેડચલ-મલ્કાજગિરિ જિલ્લો, સંગારેડ્ડી જિલ્લો |
સ્થાપના | ઇ.સ. ૧૫૯૧ |
સ્થાપક | મહમંદ કુલી કુત્બ શાહ |
સરકાર | |
• પ્રકાર | મેયર-કાઉન્સિલ |
• માળખું | ગ્રેટર હૈદરાબાદ મ્યુનિસિપલ કોર્પોરેશન હૈદરાબાદ મેટ્રોપોલિટન ડેવલોપમેન્ટ ઓથોરિટી |
• લોક સભા સભ્યો | અસાદુદ્દીન ઓવિસી બંદારુ દત્તાત્રેય કોંડા વિશ્વેશ્વર રેડ્ડી મલ્લા રેડ્ડી |
• મેયર | બોંથુ રામ મોહન |
• ડેપ્યુટી મેયર | બાબા ફાસી ઉદ્દીન |
• પોલીસ કમિશ્નર | એમ. મહેન્દર રેડ્ડી |
વિસ્તાર | |
• મેટ્રો | ૬૫૦ km2 (૨૫૦ sq mi) |
• મેટ્રો | ૭,૧૦૦ km2 (૨૭૦૦ sq mi) |
ઊંચાઇ | ૫૪૨ m (૧૭૭૮ ft) |
વસ્તી (૨૦૧૧) | |
• મેટ્રો | ૬૮,૦૯,૯૭૦ |
• ક્રમ | ૪થો |
• ગીચતા | ૧૦,૪૭૭/km2 (૨૭૧૪૦/sq mi) |
• મેટ્રો વિસ્તાર | ૭૭,૪૯,૩૩૪ |
• મેટ્રો ક્રમાંક | ૬ઠ્ઠો |
ઓળખ | હૈદરાબાદી, ડેક્કાની |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
પિનકોડ | ૫૦૦ xxx, ૫૦૧ xxx, ૫૦૨ xxx. |
ટેલિફોન વિસ્તાર ક્રમ | +૯૧–૪૦, ૮૬૮૫, ૮૪૧૩, ૮૪૧૪, ૮૪૧૫, ૮૪૧૭, ૮૪૧૮, ૮૪૫૩, ૮૪૫૫ |
વાહન નોંધણી | TS 07 થી TS 14 |
GDP/PPP | $૪૦–૭૪ બિલિયન |
અધિકૃત ભાષાઓ | તેલુગુ, ઉર્દૂ |
માનવ વિકાસ સૂચાંક | ઉચ્ચ |
વેબસાઇટ | www |
હૈદરાબાદ દક્ષિણ ભારતના તેલંગાણા અને આંધ્ર પ્રદેશ રાજ્યનું સરકારી પાટનગર છે. હૈદરાબાદ (તેલુગુ: హైదరాబాదు,ઉર્દૂ: حیدر آباد) આ રાજ્યના તેલંગાણા વિસ્તારમાં આવેલું છે.
હૈદરાબાદ રાષ્ટ્રીય ધોરી માર્ગ, હવાઈ માર્ગ તેમ જ રેલ્વે માર્ગ દ્વારા દેશના અન્ય ભાગો સાથે જોડાયેલ હોવાથી અહીં પહોંચવા માટે વિવિધ પ્રકારની અદ્યતન સેવાઓ મળી રહે છે. હૈદરાબાદ નગર તેની પ્રાચિન સંસ્કૃતિ માટે જાણીતું છે.
આ લેખ ભૂગોળ વિષયક લેખ નાનો છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |