મૌલાના આઝાદ

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો
અબુલ કલામ આઝાદ
Maulana Abul Kalam Azad.jpg
અબુલ કલામ આઝાદ
જન્મની વિગત ૧૧ નવેમ્બર ૧૮૮૮
મક્કા, સાઉદી અરેબીયા
મૃત્યુની વિગત ૨૨ ફેબ્રુઆરી ૧૯૫૮
દિલ્હી, ભારત
રાષ્ટ્રીયતા ભારતીય
હુલામણું નામ મૌલાના આઝાદ
વ્યવસાય પત્રકાર
વતન ભારત
ધર્મ ઇસ્લામ

મૌલાના અબુલ કલામ મહિય્યુદ્દિન અહેમદ ( ૧૧ નવેમ્બર ૧૯૮૮ - ૨૨ ફેબ્રુઆરી ૧૯૫૮) એક ભારતીય મુસ્લિમ વિદ્વાન અને ભારતીય સ્વતંત્રતા ચળવળના એક વરિષ્ઠ રાજકીય નેતા હતા. તેઓ એક અગ્રણી મુસ્લિમ નેતા હતા જેઓ હિન્દુ-મુસ્લિમ એકતા પર ભાર મુકતા અને કોમી ધોરણે ભારતના ભાગલાના પ્રખર વિરોધી હતા. ભારતની સ્વતંત્રતા બાદ તેઓ ભારત સરકારમાં પ્રથમ શિક્ષણ પ્રધાન બન્યા હતા. તેમણે સ્વતંત્રતા પહેલા કરેલી આગાહી માટે પણ તેઓ જાણીતા છે જેમાં તેમણે કહ્યું હતું કે ભવિષ્યમાં પાકિસ્તાનના ભાગલા પડશે અને ત્યાં લશ્કરી શાસન આવશે. તેમને ભારતનું સર્વોચ્ચ નાગરિક સન્માન(મરણોત્તર) ભારત રત્ન ૧૯૯૨માં આપવામાં આવ્યું હતુ. તેમને સામાન્ય રીતે મૌલાના આઝાદ તરીકે યાદ કરવામાં આવે છે. તેમણે તેમના ઉપનામ (તખ્લ્લુસ) તરીકે આઝાદ નામ અપનાવ્યું હતું. ભારતમાં શિક્ષણનો પાયો સ્થાપિત કરવા માટે નોંધપાત્ર યોગદાન આપવા બદલ સમગ્ર ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિન તરીકે તેમનાં જન્મદિવસની ઉજવણી કરવામાં આવે છે.[૧][૨]

પ્રારંભિક જીવન[ફેરફાર કરો]

ક્રાંતિકારી અને પત્રકાર[ફેરફાર કરો]

કોંગ્રેસ નેતા[ફેરફાર કરો]

ભારત છોડો ચળવળ[ફેરફાર કરો]

ભારત ના ભાગલાં[ફેરફાર કરો]

આઝાદી પછી[ફેરફાર કરો]

વારસો અને પ્રભાવ[ફેરફાર કરો]

આજનું જીવન[ફેરફાર કરો]

સંદર્ભ[ફેરફાર કરો]

  1. "International Urdu conference from Nov. 10". The Hindu. ૭ નવેમ્બર ૨૦૧૦. Retrieved ૧૩ એપ્રિલ ૨૦૧૨. 
  2. Muhammad Chawla, "Maulana Azad and the Demand for Pakistan: A Reappraisal," Journal of the Pakistan Historical Society (July-Sept 2016) 64#3 pp 7-24.