વાલી: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત
Appearance
Content deleted Content added
નાનું સાફ-સફાઇ. |
No edit summary ટેગ્સ: Reverted મોબાઈલ દ્વારા ફેરફાર મોબાઇલ વેબ સંપાદન |
||
લીટી ૧૦: | લીટી ૧૦: | ||
[[શ્રેણી:રામાયણ]] |
[[શ્રેણી:રામાયણ]] |
||
[[શ્રેણી:પૌરાણિક પાત્રો |
[[શ્રેણી:પૌરાણિક પાત્રો] |
૧૮:૨૬, ૩૦ ઓક્ટોબર ૨૦૨૩ સુધીનાં પુનરાવર્તન
હિંદુ મહાકાવ્ય રામાયણ મુજબ, વાનર વાલી કિષકિંધાનો રાજા હતો. વાલી ઇન્દ્રનો પુત્ર અને સુગ્રીવનો મોટો ભાઇ હતો. વાલીનો વધ રામ વડે થયો હતો.
વાલી (સંસ્કૃત: वाली) એ ઘણી ભારતીય ભાષાઓમાં બાલી તરીકે પણ ઓળખાય છે. તેના બીજા નામોમાં ઇન્ડોનેશિયન: Subali, મલય: Balya, યુઆન: Bari, થાઇ: Phali, લાઓ: Palichan નો સમાવેશ થાય છે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |
[[શ્રેણી:પૌરાણિક પાત્રો]