નકુલ: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું Bot: Migrating 16 interwiki links, now provided by Wikidata on d:q1978476 (translate me)
લીટી ૧૦: લીટી ૧૦:
[[Category:પૌરાણિક પાત્રો]]
[[Category:પૌરાણિક પાત્રો]]


{{મહાભારત}}
{{મહાભારત}}ankoliyahardik

૧૨:૪૩, ૨૮ જુલાઇ ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

Nakula in Javanese Wayang

પરંમ સુંદર નકુળ પાડું તથા માદ્રીનો પુત્ર હતો. નકુલ તથા સહદેવ અશ્વિનીકુમાર ના અવતાર માનવામાં આવે છે. તેઓ બન્ને ગૌ તથા અશ્વપાલન મા નિષ્ણાંત હતા. નકુળ હંમેશા પોતાના મોટા ભાઈ ભીમના તોફાનો પર નજર રાખતો.

વનવાસ દરમિયાન જ્યારે યક્ષએ યુધિષ્ઠિર પાસે કોઇ પણ એક ભાઈનુ જીવનદાન માંગવા કહ્યું તો યુધિષ્ઠિરએ નકુળને માંગ્યો કારણકે તે ધર્મનો અવતાર હતા અને તેઓ માતા કુંતી કે માતા માદ્રી વચે ભેદ નહોતા ગણતા.

કડીઓ

ankoliyahardik