ભારતનાં વિશ્વ ધરોહર સ્થળો

વિકિપીડિયામાંથી
‘વિશ્વ ધરોહર સ્થળો સમિતિ’નો લોગો

વિશ્વ ધરોહર સ્થળોની યાદી[ફેરફાર કરો]

આ સ્થળોને યુનેસ્કો(UNESCO)એ ભારત ખાતેનાં વિશ્વધરોહર(World Heritage) સ્થળો જાહેર કરેલ છે.[૧]:

નામ: વિશ્વ ધરોહર સમિતિ દ્વારા નિશ્ચિત
વિસ્તાર: ભારતમાં સ્થળ, રાજ્ય.
સમય: બાંધકામ કે અસ્તિત્વમાં આવ્યાનો સમય
યુનેસ્કો વિગત: વિશ્વ ધરોહર સંદર્ભ ક્રમાંક; વિશ્વ ધરોહરની યાદીમાં સમાવ્યા વર્ષ; સમાવેશનો માનદંડ: માનદંડ (i) થી (vi) એટલે ‘સાંસ્કૃતિક’, જ્યારે (vii) થી (x) એટલે ‘પ્રાકૃતિક’.
Sr.

No.

નામ ચિત્ર વિસ્તાર સમય યુનેસ્કો વિગત
૦૧ કાઝીરંગા નેશનલ પાર્ક Great Indian One-Horned Rhinoceros આસામ ૨૦મી સદી ૩૩૭; ૧૯૮૫; ix, x[૨][૩][૪]
૦૨ માનસ નેશનલ પાર્ક Capped langur in Manas Wildlife Sanctuary in Assam

Manas National Park

ડાંગેર, આસામ ૨૦મી સદી ૩૩૮; ૧૯૮૫; vii, ix, x[૫][૬][૭]
૦૩ મહાબોધી મંદિર Mahabodhi temple and the Bodhi Tree to its left, Bihar બિહાર ઈ.પૂ. ૩જી સદી, ૫મી અને ૬ઠી સદી ઈસ. અને ૧૯મી સદી. ૧૦૫૬ rev; ૨૦૦૨; i,ii, iii, iv, vi[૮][૯]
૦૪ હુમાયુનો મકબરો Front view Delhi

Humayun's Tomb

દિલ્હી ૧૫૭૦ ૨૩૨, ૧૯૯૩, (ii), (iv)[૧૦][૧૧]
૦૫ કુતુબ મિનાર Front view with reflections, central water channel in the 'Chahr Bagh' Garden, Delhi

Alai Darwaza

દિલ્હી ૧૨મી સદીના અંતભાગે ૨૩૩, ૧૯૯૩, (iv)[૧૨][૧૩]
૦૬ લાલ કિલ્લો Red Fort દિલ્હી ૧૬૪૮ ૨૩૧rev, ૨૦૦૭, (i),(ii), (iii), (vi)[૧૪][૧૫]
૦૭ બેસિલિકા ઑફ બોમ જીસસઅને ગોઆનાં અન્ય ચર્ચ Basílica do Bom Jesus, Velha Goa

St Cajetan Goa

ગોઆ ૧૬મી અને ૧૮મી સદી ૨૩૨; ૧૯૮૬; (ii)(iv)(vi)[૧૬][૧૭]
૦૮ ચાંપાનેર, પાવાગઢ Pavgadha hill ગુજરાત પ્રાગઐતિહાસિક અને ૮મીથી ૧૪મી સદી ૧૧૦૪; ૨૦૦૪; iii, iv, v, vi[૧૮][૧૯]
૦૯ હમ્પી Virupaksha temple at Hampi બેલ્લારી જિલ્લો, કર્ણાટક ૧૪મી અને ૧૬મી સદી ૨૪૧ ; ૧૯૮૬; (i)(iii)(iv)[૨૦][૨૧]
૧૦ પત્તાદકલ A panoramic view of Group of monuments at Pattadakal

Virupaksha temple at Pattadakal

બિજાપુર, કર્ણાટક ૮મી સદી ૨૩૯ ; ૧૯૮૭; (i)(iii)(vi)[૨૨][૨૩]
૧૧ સાંચીનો સ્તુપ Sanchi મધ્ય પ્રદેશ ઈ.પૂ. બીજી અને પહેલી સદીથી ઈસ.૧૨મી સદી ૫૨૪; ૧૯૮૯; (i)(ii)(iii)(iv)(vi)[૨૪][૨૫][૨૬]
૧૨ ભીમ બેટકાની ગુફાઓ ભીમ બેટકાના ચિત્રો, મધ્ય પ્રદેશ

ભીમ બેટકાની ગુફાઓ

ભોપાલ, મધ્ય પ્રદેશ ઈ.પૂ. બીજી અને પહેલી સદી ૯૨૫; ૨૦૦૩; (iii) (v)[૨૫][૨૭][૨૮]
૧૩ ખજુરાહો ખજુરાહો મંદિર છત્તરપુર, મધ્ય પ્રદેશ ૯૫૦ થી ૧૦૫૦ ઈસ. ૨૪૦; ૧૯૮૬; (i) (iii)[૨૯][૩૦]
૧૪ અજંતાની ગુફાઓ Ajanta Caves મહારાષ્ટ્ર ઈ.પૂ. બીજી સદીથી છઠી સદી. ૨૪૨; ૧૯૮૩; i, ii, iii, vi[૩૧][૩૨][૩૩]
૧૫ ઇલોરાની ગુફાઓ Kailash temple, Ellora મહારાષ્ટ્ર ૬૦૦ થી ૧૦૦૦ ઈસ. ૨૪૩; ૧૯૮૩; (i)(iii)(vi)[૩૪][૩૫]
૧૬ એલિફન્ટાની ગુફાઓ Elephanta Caves

Trimurti in Elephanta Caves

કોલાબા મુંબઇ, મહારાષ્ટ્ર ૫મી અને ૮મી સદી 244rev; 1987; (i)(iii)[૩૬][૩૭]
૧૭ છત્રપતિ શિવાજી ટર્મિનસ Chhatrapati Shivaji Terminus

Chhatrapati Shivaji Terminus

મુંબઇ, મહારાષ્ટ્ર ૧૮૮૭–૧૮૮૮ ૯૪૫rev; ૨૦૦૪; (ii)(iv)[૩૮][૩૯]
૧૮ કોણાર્ક સૂર્ય મંદિર Front view of Konark Sun Temple પુરી જિલ્લો, ઓરિસ્સા ૧૩મી સદી ૨૪૬; ૧૯૮૪;(i)(iii)(vi)[૪૦][૪૧]
૧૯ કેવલાદેવ નેશનલ પાર્ક Sarus Crane, Keoladeo National Park ભરતપુર, રાજસ્થાન ૧૯૮૧ ૩૪૦; ૧૯૮૫; (x)[૪૨][૪૩]
૨૦ જંતર મંતર Jantar Mantar જયપુર, રાજસ્થાન ૧૭૨૭ અને ૧૭૩૪ ૧૩૩૮; ૨૦૧૦; (iii)(iv)[૪૪][૪૫]
૨૧ ચોલામંડલમ Chola temple sculpture બ્રિહદીસ્વરાર મંદિર, તમિલ નાડુ ૧૧મી અને ૧૨મી સદી ૨૫૦bis; ૧૯૮૭; ((ii)(iii)[૪૬][૪૭]
Airavateshwarar Temple ઐરાવતેશ્વરાર મંદિર, તમિલ નાડુ
Brihadeeswarar Temple બૃહદેશ્વર મંદિર, તમિલ નાડુ
૨૨ મહાબલીપુરમ ચિંગલેપૂર, તામિલનાડુ ૭મી અને ૮મી સદી ૨૪૯; ૧૯૮૪; (i)(ii)(iii)(vi)[૪૮][૪૯]
૨૩ આગ્રાનો કિલ્લો Agra Fort આગ્રા, ઉત્તર પ્રદેશ ૧૬મી સદી ૨૫૧; ૧૯૮૩; iii[૫૦][૫૧]
૨૪ ફતેહપૂર સિક્રી Panch Mahal, Fatehpur Sikri

Buland Darwaza, Fatehpur Sikri Tomb of Salim Chishti, Fatehpur Sikri

આગ્રા, ઉત્તર પ્રદેશ ૧૬મી સદી ૨૫૫; ૧૯૮૬; ii,iii,iv[૫૨][૫૩]
૨૫ તાજ મહેલ Taj Mahal at Sunrise, Uttar Pradesh આગ્રા, ઉત્તર પ્રદેશ ૧૭મી સદી ૨૫૨; ૧૯૮૩;i[૫૪][૫૫]
૨૬ ભારતની પર્વતીય રેલ્વે દાર્જીલીંગ હિમાલયન રેલ્વે, ૧૯૯૯ દાર્જીલીંગ હિમાલયન રેલ્વે (૧૯૯૯), દાર્જિલિંગ, પશ્ચિમ બંગાળ ૧૯મી સદીના અંતભાગ અને ૨૦મી સદીની શરૂઆતમાં. ૯૪૪ter; ૧૯૯૯, ૨૦૦૫, ૨૦૦૮; (i)(iii)(iv)[૫૬][૫૭]
નિલગીરી માઉન્ટેઇન રેલ્વે, ૨૦૦૫ નિલગીરી માઉન્ટેઇન રેલ્વે (૨૦૦૫), ઊટી, તામિલનાડુ
કાલ્કા-શિમલા રેલ્વે, ૨૦૦૮ કાલ્કા-શિમલા રેલ્વે, શિમલા, હિમાચલ પ્રદેશ (૨૦૦૮)
૨૭ નંદાદેવી નેશનલ પાર્ક અને વેલી ઓફ ફ્લાવર્સ નેશનલ પાર્ક Valley of flowers

Nanda Devi in the national park

ચમોલી જિલ્લો, ઉત્તરાખંડ ૧૯૩૯ અને ૧૯૮૨ ૩૩૫bis; ૧૯૮૮, ૨૦૦૫ ;(vii),(x)[૫૮][૫૯]
૨૮ સુંદરવન રાષ્ટ્રીય ઉદ્યાન Sunderbans map

Sundarban mangrove forests Big crocodile in the park

બાંગ્લાદેશ, પશ્ચિમ બંગાળ (ભારત) ૧૯૩૯ અને ૧૯૮૨ ૪૫૨; ૧૯૮૭ ; (ix) અને (x)[૬૦][૬૧]
૨૯ પશ્ચિમ ઘાટ Agasthymalai Peak અગસ્ત્યામલાઈ પર્વતમાળા ૨૦૧૨[૬૨][૬૩][૬૪][૬૫][૬૬]
Periyar National Park પેરિયાર રાષ્ટ્રીય ઉદ્યાન
Anamalai Mountains અનામલાઈ ટેકરીઓ
Nilgiri Hills નીલગિરિની પર્વતમાળા
Talakaveri Valley તળકાવેરી વન્યજીવન અભયારણ્ય (પાંચ વસ્તુઓ)
Kudremukh Hills કુદ્રેમુખ પર્વતમાળા (પાંચ વસ્તુઓ)
Western Ghats, near Matheran, India સહ્યાદ્રિ પર્વતમાળા
૩૦ રાજસ્થાનના પહાડી કિલ્લાઓ ચિત્તોડગઢ ૨૪૭; ૨૦૧૩;(ii)(iii)[૬૭]
kumbhalgarh Fort કુંભલગઢ
Ranthambhore Fort રણથંભોરનો કિલ્લો
Amber-fort આમેરનો કિલ્લો
Jaisalmer-fort જેસલમેરનો કિલ્લો
ગાગરોનનો કિલ્લો
૩૧ રાણકી વાવ Rani ki vav, Patan, Gujarat પાટણ, ગુજરાત ૧૧મી સદી[૬૮] ૨૦૧૪
૩૨ હિમાલયન રાષ્ટ્રીય ઉદ્યાન Great Himalayan National Park,Kullu,Himachal Pradesh, India હિમાચલ પ્રદેશ ૨૦૧૪ [૬૯]

ભારતનાં વિશ્વ ધરોહર સ્થળોનું નકશામાં સ્થાન[ફેરફાર કરો]

ભારતનાં વિશ્વ ધરોહર સ્થળો is located in India
Location of World Heritage Sites within India ()

સંદર્ભ[ફેરફાર કરો]

 1. યુનેસ્કોની યાદી
 2. "Nomination to the World heritage List" (PDF). UNESCO. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૦.
 3. "World Heritage List". Unesco. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૦.
 4. "Kaziranga National Park". UNESCO. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૦.
 5. "Manas Wild Life Sanctuary" (PDF). UNESCO. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૦.
 6. "List of World heritage in danger". UNESCO. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૦.
 7. "Nomination to the World Heritage List" (PDF). Unesco. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૦.
 8. "Mahabodhi Temple Complex at Bodh Gaya". UNESCO. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
 9. "Mahabodhi Temple (India) No.1056rev" (PDF). UNESCO. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
 10. "Humayun's Tomb, Delhi". UNESCO. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
 11. "World Heritage List: Humayun's TombNo. 232" (PDF). UNESCO. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
 12. "Qutb Minar and its Monuments, Delhi". UNESCO. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
 13. "World Heritage List: Qutb Minar and its Monuments, Delh, No. 233" (PDF). UNESCO. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
 14. "Red Fort Complex". UNESCO. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
 15. "Red Fort Complex (Delhi) No. 231 rev" (PDF). UNESCO. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
 16. "Churches and Convents of Goa". UNESCO. મેળવેલ ૭ ઓક્ટોબર ૨૦૧૦.
 17. "Churches and Convents at Goa: World Heritage List N0. 232" (PDF). UNESCO. મેળવેલ ૭ ઓક્ટોબર ૨૦૧૦.
 18. "Champaner-Pavagadh Archaeological Park". UNESCO. મેળવેલ ૭ ઓક્ટોબર ૨૦૧૦.
 19. "Champaner-Pavagadh (India) No. 1101" (PDF). UNESCO. મેળવેલ ૭ ઓક્ટોબર ૨૦૧૦.
 20. "Group of Monuments at Hampi". World Heritage: Unesco.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
 21. "Group of Monuments at Hampi" (PDF). Unesco. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
 22. "Group of Monuments at Pattadakal". World Heritage: Unesco.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
 23. "Group of Monuments at Pattadakal" (PDF). Unesco. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
 24. "Buddhist Monuments at Sanchi" (PDF). UNESCO. મેળવેલ ૨ ઓક્ટોબર ૨૦૧૦.
 25. ૨૫.૦ ૨૫.૧ "List of World heritage in danger". UNESCO. મેળવેલ ૧ ઓક્ટોબર ૨૦૧૦.
 26. "Nomination to the World Heritage List" (PDF). Unesco. મેળવેલ ૨ ઓક્ટોબર ૨૦૧૦.
 27. "Buddhist Monuments at Sanchi" (PDF). UNESCO. મેળવેલ ૨ ઓક્ટોબર ૨૦૧૦.
 28. "Bhimbetka (India)" (PDF). Unesco. મેળવેલ ૨ ઓક્ટોબર ૨૦૧૦.
 29. "Kajuraho Group of Monuments". UNESCO. મેળવેલ ૨ ઓક્ટોબર ૨૦૧૦.
 30. "Kajuraho Group of Monuments" (PDF). Unesco. મેળવેલ ૨ ઓક્ટોબર ૨૦૧૦.
 31. "Ajanta Caves, India: Brief Description, UNESCO World Heritage Site". UNESCO. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
 32. "UNESCO page – Ancient City of Sigiriya". UNESCO.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
 33. "Ajanta Caves: Advisory Body Evaluation" (PDF). UNESCO. પૃષ્ઠ 2. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
 34. "Ellora Caves , India: Brief Description, UNESCO World Heritage Site". UNESCO. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
 35. "Ellora Caves: Advisory Body Evaluation" (PDF). UNESCO. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
 36. "Elephanta Caves" (PDF). Unesco. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
 37. "Elephanta Caves". World Heritage: Unesco.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
 38. "Chhatrapati Shivaji Terminus". World Heritage: Unesco.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
 39. "Chhatrapati Shivaji Terminus" (PDF). Unesco. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
 40. "Sun Temple, Konârak". World Heritage: Unesco.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
 41. "Sun Temple, Konârak" (PDF). Unesco. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
 42. "Keoladeo National Park". UNESCO. મેળવેલ ૭ ઓક્ટોબર ૨૦૧૦.
 43. "Keoladeo National Park No.340" (PDF). UNESCO. મેળવેલ ૭ ઓક્ટોબર ૨૦૧૦.
 44. "Jantar Mantar, Jaipur". UNESCO. મેળવેલ ૭ ઓક્ટોબર ૨૦૧૦.
 45. "Jantar Mantar, Jaipur" (PDF). UNESCO. મેળવેલ ૭ ઓક્ટોબર ૨૦૧૦.
 46. "Great Living Chola Temples". World Heritage: Unesco.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
 47. "Great Living Chola Temples" (PDF). Unesco. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
 48. "Group of Monuments at Mahabalipuram". World Heritage: Unesco.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
 49. "Group of Monuments at Mahabalipuram" (PDF). Unesco. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
 50. "World Heritage List no. 251" (PDF). UNESCO. મેળવેલ ૨ ઓક્ટોબર ૨૦૧૦.
 51. "Agra Fort". UNESCO. મેળવેલ ૨ ઓક્ટોબર ૨૦૧૦.
 52. "World Heritage List no. 255" (PDF). UNESCO. મેળવેલ ૧૬ મે ૨૦૧૧.
 53. "Fatehpur Sikri". UNESCO. મેળવેલ ૧૬ મે ૨૦૧૧.
 54. "Taj Mahal". UNESCO. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
 55. "ICOMOS: World Heritage List-253" (PDF). UNESCO. મેળવેલ ૩ ઓક્ટોબર ૨૦૧૦.
 56. "Mountain Railways of India". World Heritage: Unesco.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
 57. "Mountain Railways of India" (PDF). Unesco. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
 58. "Nanda Devi and Valley of Flowers National Parks". World Heritage: Unesco.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
 59. "Nanda Devi and Valley of Flowers National Parks" (PDF). Unesco. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
 60. "Sundarbans National Park". World Heritage: Unesco.org. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
 61. "Sundarbans National Park" (PDF). Unesco. મેળવેલ ૬ નવેમ્બર ૨૦૧૦.
 62. K. S. Sudhi (૨ જુલાઇ ૨૦૧૨). "Sci-Tech / Energy & Environment : Western Ghats makes it to World Heritage List". The Hindu. મેળવેલ ૩ જાન્યુઆરી ૨૦૧૩.
 63. PTI Jul 2, 2012, 01.23PM IST. "UN designates Western Ghats as world heritage site". The Times of India. મૂળ માંથી 2013-01-31 પર સંગ્રહિત. મેળવેલ ૩ જાન્યુઆરી ૨૦૧૩.CS1 maint: multiple names: authors list (link)
 64. "India - UNESCO World Heritage Centre". Whc.unesco.org. મેળવેલ ૩ જાન્યુઆરી ૨૦૧૩.
 65. "Western Ghats". Whc.unesco.org. મેળવેલ ૩ જાન્યુઆરી ૨૦૧૩.
 66. Clara Lewis, TNN Jul 3, 2012, 04.02AM IST (૩ માર્ચ ૨૦૧૨). "39 sites in Western Ghats get world heritage status". The Times of India. મૂળ માંથી 2012-07-07 પર સંગ્રહિત. મેળવેલ ૩ જાન્યુઆરી ૨૦૧૩.CS1 maint: multiple names: authors list (link)
 67. "Hill Forts of Rajasthan-UNESCO World Heritage Centre". Whc.unesco.org. ૨૧ જૂન ૨૦૧૩.
 68. http://whc.unesco.org/en/list/922
 69. http://whc.unesco.org/en/list/1406