રોહિણી

વિકિપીડિયામાંથી

રોહિણી હિંદુ ધર્મના મહાકાવ્ય ગ્રંથ મહાભારતમાં વર્ણવ્યા મુજબ બલરામની માતા હતી.

જ્યારે બલરામ દેવકીના પેટમા હતા ત્યારે યોગમાયાએ સંકર્ષણની ક્રીયા દ્વારા બલરામને રોહિણીના ગર્ભમા મુક્યો. માટે બલરામનું એક નામ સંકર્ષણની પણ છે.