લખાણ પર જાઓ
ગુજરાતીમાં ટાઈપ કરવા માટે ડાબી બાજુના હાંસિયામાં (કે લેખની ઉપર) ભાષાઓ કે Languages પર (કે તેની બાજુમાં રહેલા પર) ક્લિક કરી Inputમાં ગુજરાતી હેઠળ તમને અનુકૂળ કીબોર્ડ પસંદ કરો.

ગુજરાત વિધાનસભા

વિકિપીડિયામાંથી
(ગુજરાત ધારાસભા થી અહીં વાળેલું)
ગુજરાત વિધાનસભા
૧૫મી વિધાનસભા
Coat of arms or logo
ગુજરાતનું રાજચિહ્ન
પ્રકાર
પ્રકાર
એકસદનીય
કાર્યકાળ મર્યાદાઓ
૫ વર્ષ
નેતૃત્વ
ભૂપેન્દ્ર પટેલ, ભાજપ
૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧ થી
સંરચના
બેઠકો૧૮૨
રાજકીય સમૂહ
સરકાર (૧૫૯)
  •   ભાજપ (૧૫૬)
  •   અપક્ષ (૩)

વિરોધ પક્ષો (૨૩)

ચૂંટણીઓ
ચૂંટણી પદ્ધતિ
સાદી બહુમતી
છેલ્લી ચૂંટણી
૧ અને ૫ ડિસેમ્બર ૨૦૨૨
હવે પછીની ચૂંટણી
ડિસેમ્બર, ૨૦૨૭
બેઠક સ્થળ
Coordinates: 23°13′8″N 72°39′25″E / 23.21889°N 72.65694°E / 23.21889; 72.65694
વિઠ્ઠલભાઈ પટેલ ભવન, ગુજરાત વિધાનસભા, ગાંધીનગર, ગુજરાત
વેબસાઇટ
www.gujaratassembly.gov.in

ગુજરાત વિધાનસભાભારત દેશના ગુજરાત રાજ્યની એક સદનવાળી ધારા સભા છે. તે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આવેલી છે. હાલમાં, ધારાસભાના ૧૮૨ ધારાસભ્યો ગુજરાત રાજ્યનાં ૧૮૨ મતદાન વિસ્તારમાંથી સીધા ચૂંટાઇને આવે છે.

વિધાનસભા અધ્યક્ષ

[ફેરફાર કરો]

ડિસેમ્બર ૨૦૨૨ની ચૂંટણી પછી ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ પદે શંકરભાઇ ચૌધરી અને ઉપાધ્યક્ષ પદે જેઠાભાઇ ભરવાડની નીમણુક થઇ હતી.[]

ભૂતપુર્વ અધ્યક્ષો

[ફેરફાર કરો]
ચૂંટણી વર્ષ વિધાનસભા બહુમત પક્ષ નામ કાર્યકાળ
૧૯૫૭ ૧લી INC કલ્યાણજી વી. મેહતા ૧ મે ૧૯૬૦ - ૧૯ ઓગસ્ટ ૧૯૬૦
માનસિંહજી રાણા ૧૯ ઓગસ્ટ ૧૯૬૦ - ૧૯ માર્ચ ૧૯૬૨
૧૯૬૨ ૨જી ફતેહઅલી પાલેજવાલા ૧૯ માર્ચ ૧૯૬૨ - ૧૭ માર્ચ ૧૯૬૭
૧૯૬૭ ૩જી INC (O) રાઘવજી લેઉવા ૧૭ માર્ચ ૧૯૬૭ - ૨૮ જૂન ૧૯૭૫
૧૯૭૨ ૪થી INC
૧૯૭૫ ૫મી INC (O) કુંદનલાલ ધોળકિયા ૨૮ જૂન ૧૯૭૫ - ૨૮ માર્ચ ૧૯૭૭
મનુભાઈ પાલખીવાલા (કાર્યકારી સ્પીકર) ૨૮ માર્ચ ૧૯૭૭ – ૨૧ એપ્રિલ ૧૯૭૭
JP કુંદનલાલ ધોળકિયા ૨૧ એપ્રિલ ૧૯૭૭ - ૨૦ જૂન ૧૯૮૦
૧૯૮૦ ૬ઠ્ઠી INC નટવરલાલ શાહ ૨૦ જૂન ૧૯૮૦ - ૮ જાન્યુઆરી ૧૯૯૦
૧૯૮૫ ૭મી
કરસનદાસ સોનેરી (કાર્યકારી સ્પીકર) ૮ જાન્યુઆરી ૧૯૯૦ - ૧૯ જાન્યુઆરી ૧૯૯૦
JD બારજોરજી પારડીવાલા ૧૯ જાન્યુઆરી, ૧૯૯૦ - ૧૬ માર્ચ ૧૯૯૦
૧૯૯૦ ૮મી INC શશિકાંત લખાણી ૧૬ માર્ચ ૧૯૯૦ - ૧૨ નવેમ્બર ૧૯૯૦
મનુભાઈ પરમાર (કાર્યકારી સ્પીકર) ૧૨ નવેમ્બર ૧૯૯૦ - ૧૧ ફેબ્રુઆરી ૧૯૯૧
હિમ્મતલાલ મુલાણી ૧૧ ફેબ્રુઆરી ૧૯૯૧ - ૨૧ માર્ચ ૧૯૯૫
૧૯૯૫ 9th BJP હરિશચંદ્ર પટેલ ૨૧ માર્ચ ૧૯૯૫ - ૧૬ સપ્ટેમ્બર ૧૯૯૬
ચંદુભાઈ ડાભી (કાર્યકારી સ્પીકર) ૧૬ સપ્ટેમ્બર ૧૯૯૬ - ૨૯ ઓક્ટોબર ૧૯૯૬
ગુમાનસિંહજી વાઘેલા ૨૯ ઓક્ટોબર ૧૯૯૬ - ૧૯ માર્ચ ૧૯૯૮
૧૯૯૮ 10th ધીરૂભાઈ શાહ ૧૯ માર્ચ ૧૯૯૮ - ૨૭ ડિસેમ્બ૨ ૨૦૦૨
૨૦૦૨ 11th પ્રો. મંગળદાસ પટેલ ૨૭ ડિસેમ્બર ૨૦૦૨ - ૧૮ જાન્યુઆરી ૨૦૦૮
૨૦૦૭ 12th અશોક ભટ્ટ ૧૮ જાન્યુઆરી ૨૦૦૮ - ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૦
પ્રો. મંગળદાસ પટેલ (કાર્યકારી સ્પીકર) ૨૯ સપ્ટેમ્બર ૨૦૧૦ - ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૧
ગણપત વસાવા ૨૩ ફેબ્રુઆરી ૨૦૧૧ - ૨૬ ડિસેમ્બર ૨૦૧૨
વજુભાઇ વાળા (કાર્યકારી સ્પીકર) ૨૬ ડિસેમ્બર ૨૦૧૨ - ૧૯ જાન્યુઆરી ૨૦૧૩[]
નીમાબેન આચાર્ય (કાર્યકારી સ્પીકર) ૧૯ જાન્યુઆરી ૨૦૧૩ - ૨૨ જાન્યુઆરી ૨૦૧૩
૨૦૧૨ ૧૩મી વજુભાઇ વાળા ૨૩ જાન્યુઆરી ૨૦૧૩[] - ૩૦ ઓગસ્ટ ૨૦૧૪[]
મંગુભાઇ સી. પટેલ (કાર્યકારી સ્પીકર) ૩૧ ઓગસ્ટ ૨૦૧૪ - ૮ નવેમ્બર ૨૦૧૪
ગણપત વસાવા ૯ નવેમ્બર ૨૦૧૪ - ૭ ઓગસ્ટ ૨૦૧૬
પરબતભાઇ પટેલ (કાર્યકારી સ્પીકર) ૭ ઓગસ્ટ ૨૦૧૬ - ૨૨ ઓગસ્ટ ૨૦૧૬
રમણલાલ વોરા[] ૨૨ ઓગસ્ટ ૨૦૧૬ - ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮
૨૦૧૭ ૧૪મી રાજેન્દ્ર ત્રિવેદી[][] ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮ - ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧
નીમાબેન આચાર્ય[] ૧૩ સપ્ટેમ્બર ૨૦૨૧ - ૧૨ ડિસેમ્બર ૨૦૨૨
૨૦૨૨ ૧૫મી શંકરભાઇ ચૌધરી ૧૫ ડિસેમ્બર ૨૦૨૨ - હાલમાં

મતવિસ્તારો અને તેના ધારાસભ્યો

[ફેરફાર કરો]

તેરમી ગુજરાત વિધાનસભાના મતવિસ્તારો અને તેના ધારાસભ્યોની યાદી નીચે મુજબ છે:[][૧૦][૧૧][૧૨]

અનામત બેઠકો: SC = અનુસુચિત જાતિ, ST = અનુસુચિત જનજાતિ


મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
કચ્છ
અબડાસા પ્રધ્યુમનસિંહ જાડેજા ભાજપ
માંડવી અનિરુદ્ધ દવે ભાજપ
ભુજ કેશુભાઇ પટેલ ભાજપ
અંજાર ત્રિકમ છાંગા ભાજપ
ગાંધીધામ માલતી મહેશ્વરી ભાજપ
રાપર વિરેન્દ્રસિંહ જાડેજા ભાજપ
બનાસકાંઠા
વાવ ગેનીબેન ઠાકોર કોંગ્રેસ
થરાદ શંકર ચૌધરી ભાજપ
ધાનેરા માવજી દેસાઇ અપક્ષ
૧૦ દાંતા કાંતિભાઇ ખરાડી કોંગ્રેસ
૧૧ વડગામ (SC) જીજ્ઞેશ મેવાણી કોંગ્રેસ
૧૨ પાલનપુર અનિકેત ઠાકર ભાજપ
૧૩ ડીસા પ્રવિણ માળી ભાજપ
૧૪ દિયોદર કેશાજી ચૌહાણ ભાજપ
૧૫ કાંકરેજ અમૃતજી ઠાકોર કોંગ્રેસ
પાટણ
૧૬ રાધનપુર લવિંગજી ઠાકોર ભાજપ
૧૭ ચાણસ્મા દિનેશભાઇ ઠાકોર કોંગ્રેસ
૧૮ પાટણ કિરિટ પટેલ કોંગ્રેસ
૧૯ સિદ્ધપુર બળવંતસિંહ રાજપૂત ભાજપ
મહેસાણા
૨૦ ખેરાલુ સરદારભાઇ ચૌધરી ભાજપ
૨૧ ઊંઝા કે. કે. પટેલ ભાજપ
૨૨ વિસનગર ઋષિકેશ પટેલ ભાજપ
૨૩ બેચરાજી સુખાજી ઠાકોર ભાજપ
૨૪ કડી (SC) કરસનભાઇ સોલંકી ભાજપ
૨૫ મહેસાણા મુકેશ પટેલ ભાજપ
૨૬ વિજાપુર સી. જે. ચાવડા કોંગ્રેસ
સાબરકાંઠા
૨૭ હિંમતનગર વિરેન્દ્રસિંહ ઝાલા ભાજપ
૨૮ ઇડર (SC) રમણલાલ વોરા ભાજપ
૨૯ ખેડબ્રહ્મા (ST) ડો. તુષાર ચૌધરી કોંગ્રેસ
અરવલ્લી
૩૦ ભિલોડા (ST) પી. સી. બરંડા ભાજપ
૩૧ મોડાસા ભિખુસિંહ પરમાર ભાજપ
૩૨ બાયડ ધવલસિંહ ઝાલા અપક્ષ
સાબરકાંઠા
૩૩ પ્રાંતિજ ગજેન્દ્રસિંહ પરમાર ભાજપ
ગાંધીનગર
૩૪ દહેગામ બલરાજસિંહ ચૌહાણ ભાજપ
૩૫ ગાંધીનગર દક્ષિણ અલ્પેશ ઠાકોર ભાજપ
૩૬ ગાંધીનગર ઉત્તર રીટાબેન પટેલ ભાજપ
૩૭ માણસા જયંતભાઇ પટેલ ભાજપ
૩૮ કલોલ લક્ષ્મણજી ઠાકોર ભાજપ
અમદાવાદ
૩૯ વિરમગામ હાર્દિક પટેલ ભાજપ
૪૦ સાણંદ કનુભાઇ પટેલ ભાજપ
૪૧ ઘાટલોડિયા ભુપેન્દ્રભાઇ પટેલ ભાજપ મુખ્યમંત્રી ઉમેદવાર[૧૩]
૪૨ વેજલપુર અમીત ઠાકર ભાજપ
૪૩ વટવા બાબુસિંહ યાદવ ભાજપ
૪૪ એલિસબ્રિજ અમિત શાહ ભાજપ
૪૫ નારણપુરા જીતુ ભગત ભાજપ
૪૬ નિકોલ જગદીશ વિશ્વકર્મા ભાજપ
૪૭ નરોડા પાયલ કુકરાણી ભાજપ
૪૮ ઠક્કરબાપા નગર કંચનબેન રાબડિયા ભાજપ
૪૯ બાપુનગર દિનેશસિંહ કુશવાહા ભાજપ
૫૦ અમરાઇવાડી ડો. હસમુખ પટેલ ભાજપ
૫૧ દરિયાપુર કૌશિક જૈન ભાજપ
૫૨ જમાલપુર-ખાડિયા ઇમરાન ખેડાવાળા કોંગ્રેસ
૫૩ મણિનગર અમુલ ભટ્ટ ભાજપ
૫૪ દાણીલીમડા (SC) શૈલેષ પરમાર કોંગ્રેસ
૫૫ સાબરમતી હર્ષદ પટેલ ભાજપ
૫૬ અસારવા (SC) દર્શના વાઘેલા ભાજપ
૫૭ દસક્રોઇ બાબુભાઇ પટેલ ભાજપ
૫૮ ધોળકા કિરિટસિંહ ડાભી ભાજપ
૫૯ ધંધુકા કાળુભાઇ ડાભી ભાજપ
સુરેન્દ્રનગર
૬૦ દસાડા (SC) પી. કે. પરમાર ભાજપ
૬૧ લીમડી કિરિટસિંહ રાણા ભાજપ
૬૨ વઢવાણ જગદીશ મકવાણા ભાજપ
૬૩ ચોટિલા શામાભાઇ ચૌહાણ ભાજપ
૬૪ ધ્રાંગધ્રા પ્રકાશભાઇ વારમોરા ભાજપ
મોરબી
૬૫ મોરબી કાંતિલાલ અમૃતિયા ભાજપ
૬૬ ટંકારા દુર્લભભાઇ દેથારિયા ભાજપ
૬૭ વાંકાનેર જીતેન્દ્ર સોમાણી ભાજપ
રાજકોટ
૬૮ રાજકોટ પૂર્વ ઉદય કાનગડ ભાજપ
૬૯ રાજકોટ પશ્ચિમ ડો. દર્શિતા શાહ ભાજપ
૭૦ રાજકોટ દક્ષિણ રમેશભાઇ તિલાળા ભાજપ
૭૧ રાજકોટ ગ્રામ્ય (SC) ભાનુબેન બાબરિયા ભાજપ
૭૨ જસદણ કુંવરસિંહજી બાવળિયા ભાજપ
૭૩ ગોંડલ ગીતાબા જાડેજા ભાજપ
૭૪ જેતપુર જયેશ રાદડિયા ભાજપ
૭૫ ધોરાજી ડો. મહેન્દ્રભાઇ પાડલિયા ભાજપ
જામનગર જિલ્લો
૭૬ કાલાવડ (SC) મેઘજીભાઇ ચાવડા ભાજપ
૭૭ જામનગર ગ્રામ્ય રાઘવજીભાઇ પટેલ ભાજપ
૭૮ જામનગર ઉત્તર રીવાબા જાડેજા ભાજપ
૭૯ જામનગર દક્ષિણ દિવ્યેશભાઇ અકબરી ભાજપ
૮૦ જામજોધપુર હેમંતભાઇ આહિર આપ
દેવભૂમિ દ્વારકા
૮૧ ખંભાળિયા મુળુભાઇ બેરા ભાજપ
૮૨ દ્વારકા પબુભા માણેક ભાજપ
પોરબંદર
૮૩ પોરબંદર અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ
૮૪ ખુંટિયા કાંધલ જાડેજા સ.પા.
જુનાગઢ
૮૫ માણાવદર અરવિંદભાઇ લાડાણી કોંગ્રેસ
૮૬ જુનાગઢ સંજય કોરાડિયા ભાજપ
૮૭ વિસાવદર ભુપેન્દ્ર ભાયાણી આપ
૮૮ કેશોદ દેવાભાઇ માલમ ભાજપ
૮૯ માંગરોળ ભગવાનજીભાઇ કારગટિયા ભાજપ
ગીર સોમનાથ
૯૦ સોમનાથ વિમલભાઇ ચુડાસમા કોંગ્રેસ
૯૧ તાલાલા ભગાભાઇ બારડ ભાજપ
૯૨ કોડીનાર (SC) પ્રદ્યુમન વજા ભાજપ
૯૩ ઉના કાલુભાઇ રાઠોડ ભાજપ
અમરેલી
૯૪ ધારી જયસુખભાઇ કાકડીયા ભાજપ
૯૫ અમરેલી કૌશિક વેકરિયા ભાજપ
૯૬ લાઠી જનકભાઇ થલાવિયા ભાજપ
૯૭ સાવરકુંડલા મહેશ કાસવાલા ભાજપ
૯૮ રાજુલા હિરાભાઇ સોલંકી ભાજપ
ભાવનગર
૯૯ મહુવા શિવભાઇ ગોહિલ ભાજપ
૧૦૦ તળાજા ગૌતમભાઇ ચૌહાણ ભાજપ
૧૦૧ ગારિયાધર સુધીર વાઘાણી આપ
૧૦૨ પાલિતાણા ભિખાભાઇ બારૈયા ભાજપ
૧૦૩ ભાવનગર ગ્રામ્ય પુરુષોત્તમભાઇ સોલંકી ભાજપ
૧૦૪ ભાવનગર પૂર્વ સેજલબેન પંડ્યા ભાજપ
૧૦૫ ભાવનગર પશ્ચિમ જીતેન્દ્ર વાઘાણી ભાજપ
બોટાદ
૧૦૬ ગઢડા (SC) મહંત ટુંડિયા ભાજપ
૧૦૭ બોટાદ ઉમેશભાઇ મકવાણા આપ
આણંદ
૧૦૮ ખંભાત ચિરાગ પટેલ કોંગ્રેસ
૧૦૯ બોરસદ રમણભાઇ સોલંકી ભાજપ
૧૧૦ અંકલાવ અમિત ચાવડા કોંગ્રેસ
૧૧૧ ઉમરેઠ ગોવિંદભાઇ પરમાર ભાજપ
૧૧૨ આણંદ યોગેશ પટેલ ભાજપ
૧૧૩ પેટલાદ કમલેશ પટેલ ભાજપ
૧૧૪ સોજીત્રા વિપુલ પટેલ ભાજપ
ખેડા
૧૧૫ માતર કલ્પેશભાઇ પરમાર ભાજપ
૧૧૬ નડિઆદ પંકજભાઇ દેસાઇ ભાજપ
૧૧૭ મહેમદાબાદ અર્જુનસિંહ ચૌહાણ ભાજપ
૧૧૮ મહુધા સંજયસિંહ મહિડા ભાજપ
૧૧૯ ઠાસરા યોગેન્દ્રસિંહ પરમાર ભાજપ
૧૨૦ કપડવંજ રાજેશકુમાર ઝાલા ભાજપ
૧૨૧ બાલાસિનોર માનસિંહ ચૌહાણ ભાજપ
મહીસાગર
૧૨૨ લુણાવાડા ગુલાબસિંહ ચૌહાણ કોંગ્રેસ
૧૨૩ સંતરામપુર (ST) ડો. કુબેરભાઇ દિંદોર ભાજપ
પંચમહાલ
૧૨૪ શહેરા જેઠાભાઇ આહિર ભાજપ
૧૨૫ મોરવા હડફ (ST) નિમિષાબેન સુથાર ભાજપ
૧૨૬ ગોધરા સી. કે. રાઉલજી ભાજપ
૧૨૭ કાલોલ ફતેહસિંહ ચૌહાણ ભાજપ
૧૨૮ હાલોલ જયદ્રથસિંહ પરમાર ભાજપ
દાહોદ
૧૨૯ ફતેપુરા (ST) રમેશભાઇ કટારા ભાજપ
૧૩૦ ઝાલોદ (ST) મહેશભાઇ ભુરિયા ભાજપ
૧૩૧ લીમખેડા (ST) શૈલેશભાઇ ભાંભોર ભાજપ
૧૩૨ દાહોદ (ST) કનૈયાલાલ કિશોરી ભાજપ
૧૩૩ ગરબાડા (ST) મહેન્દ્રભાઇ ભાભોર ભાજપ
૧૩૪ દેવગઢબારિયા બચુભાઇ ખરાડ ભાજપ
વડોદરા
૧૩૫ સાવલી કેતન ઇનામદાર ભાજપ
૧૩૬ વાઘોડિયા ધર્મેન્દ્રસિંહ વાઘેલા અપક્ષ
છોટાઉદેપુર
૧૩૭ છોટા ઉદેપુર (ST) રાજેન્દ્રસિંહ રાઠવા ભાજપ
૧૩૮ જેતપુર (ST) જયંતિભાઇ રાઠવા ભાજપ
૧૩૯ સંખેડા (ST) અભેસિંહ તડવી ભાજપ
વડોદરા
૧૪૦ ડભોઇ શૈલેશ મહેતા ભાજપ
૧૪૧ વડોદરા શહેર (SC) મનિષા વકીલ ભાજપ
૧૪૨ સયાજીગંજ કેયુર રોકડિયા ભાજપ
૧૪૩ અકોટા ચૈતન્ય દેસાઇ ભાજપ
૧૪૪ રાવપુરા બાલકૃષ્ણ શુક્લા ભાજપ
૧૪૫ માંજલપુર યોગેશ પટેલ ભાજપ
૧૪૬ પાદરા ચૈતન્યસિંહ ઝાલા ભાજપ
૧૪૭ કરજણ અક્ષય પટેલ ભાજપ
નર્મદા
૧૪૮ નાંદોદ (ST) ડો. દર્શના દેશમુખ (વસાવા) ભાજપ
૧૪૯ ડેડિયાપાડા (ST) ચૈતારભાઇ વસાવા આપ
ભરૂચ
૧૫૦ જંબુસર દેવકિશોરદાસ સ્વામી ભાજપ
૧૫૧ વાગરા અરુણસિંહ રાણા ભાજપ
૧૫૨ ઝગડિયા (ST) રિતેશ વસાવા ભાજપ
૧૫૩ ભરુચ રમેશભાઇ મિસ્ત્રી ભાજપ
૧૫૪ અંકલેશ્વર ઇશ્વરસિંહ પટેલ ભાજપ
સુરત
૧૫૫ ઓલપાડ મુકેશ પટેલ ભાજપ
૧૫૬ માંગરોળ (ST) ગણપત વસાવા ભાજપ
૧૫૭ માંડવી (ST) કુંવરજીભાઇ હળપતિ ભાજપ
૧૫૮ કામરેજ પ્રફુલ્લભાઇ પાનશેરિયા ભાજપ
૧૫૯ સુરત પૂર્વ અરવિંદ રાણા ભાજપ
૧૬૦ સુરત ઉત્તર કાંતિભાઇ બલાર ભાજપ
૧૬૧ વરાછા રોડ કિશોર કાનાની ભાજપ
૧૬૨ કારંજ પ્રવિણભાઇ ઘોઘારી ભાજપ
૧૬૩ લિંબાયત સંગિતા પાટીલ ભાજપ
૧૬૪ ઉધના મનુભાઇ પટેલ ભાજપ
૧૬૫ મજુરા હર્ષ સંઘવી ભાજપ
૧૬૬ કતારગામ વિનોદભાઇ મોરડિયા ભાજપ
૧૬૭ સુરત પશ્ચિમ પુર્ણેશ મોદી ભાજપ
૧૬૮ ચોર્યાસી સંદીપ દેસાઇ ભાજપ
૧૬૯ બારડોલી (SC) ઇશ્વરભાઇ પટમાર ભાજપ
૧૭૦ મહુવા (ST) મોહનભાઇ ધોડિયા ભાજપ
તાપી
૧૭૧ વ્યારા (ST) મોહન કોંકણી ભાજપ
૧૭૨ નિઝર (ST) જયરામભાઇ ગામિત ભાજપ
ડાંગ
૧૭૩ ડાંગ (ST) વિજયભાઇ પટેલ ભાજપ
નવસારી
૧૭૪ જલાલપોર આર. સી. પટેલ ભાજપ
૧૭૫ નવસારી રાકેશ દેસાઇ ભાજપ
૧૭૬ ગણદેવી (ST) નરેશ પટેલ ભાજપ
૧૭૭ વાંસદા (ST) અનંત પટેલ કોંગ્રેસ
વલસાડ
૧૭૮ ધરમપુર (ST) અરવિંદ પટેલ ભાજપ
૧૭૯ વલસાડ ભરત પટેલ ભાજપ
૧૮૦ પારડી કનુભાઇ દેસાઇ ભાજપ
૧૮૧ કપરાડા (ST) જીતુભાઇ ચૌધરી ભાજપ
૧૮૨ ઉમરગામ (ST) રમણલાલ પાટકર ભાજપ

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. "Gujarat Assembly Chaudhary, Bharwad named BJP's Speaker, Deputy Speaker candidates". The Indian Express (અંગ્રેજીમાં). 2022-12-15. મેળવેલ 2022-12-15.
  2. "Gujarat: Vala resigns as speaker to be made speaker". Daily News and Analysis. 23 January 2013. મેળવેલ 24 January 2013.
  3. Balan, Premal (23 January 2013). "Vaju Vala unanimously elected new speaker of Gujarat Assembly". Business Standard. Gandhinagar. મેળવેલ 24 January 2013.
  4. "Vajubhai Rudabhai Vala to take oath as Karnataka Guv on Sept 1". One India News. 30 August 2014. મૂળ માંથી 10 સપ્ટેમ્બર 2014 પર સંગ્રહિત. મેળવેલ 31 August 2014.
  5. "Ramanlal Vora elected unopposed new Speaker of Gujarat Assembly". Business Standard News. 22 August 2016. મેળવેલ 23 August 2016.
  6. "ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનશે રાજેન્દ્ર ત્રિવેદી, આવતી કાલે ભરશે ફોર્મ". સંદેશ (દૈનિક). ૧૬ ફેબ્રુઆરી ૨૦૧૮. મેળવેલ ૨૩ માર્ચ ૨૦૧૮.
  7. "ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ બનશે રાજેન્દ્ર ત્રિવેદી, વડોદરામાં ઉજવણી". દિવ્યભાસ્કર (દૈનિક). ૧૭ ફેબ્રુઆરી ૨૦૧૮. મેળવેલ ૨૩ માર્ચ ૨૦૧૮.[હંમેશ માટે મૃત કડી]
  8. "Nimaben Acharya becomes first woman Speaker of Gujarat Assembly". The Hindu (અંગ્રેજીમાં). 2021-09-27. ISSN 0971-751X. મેળવેલ 2021-09-29.
  9. "Gujarat Assembly elections 2012 results: Winners list". samaylive.com. ૨૦ ડિસેમ્બર ૨૦૧૨. મૂળ માંથી 2013-01-01 પર સંગ્રહિત. મેળવેલ ૨૨ ડિસેમ્બર ૨૦૧૨.
  10. "Gujarat election results: List of winners". Jagran Post. ૨૦ ડિસેમ્બર ૨૦૧૨. મેળવેલ ૨ જાન્યુઆરી ૨૦૧૩.
  11. "Gujarat Assembly Elections 2012: Complete list of winners". Sify News. ૨૦ ડિસેમ્બર ૨૦૧૨. મેળવેલ ૨ જાન્યુઆરી ૨૦૧૩.
  12. "ગુજ.વિધાનસભા વેબ પરની યાદી". મેળવેલ ૨૨ ફેબ્રુઆરી ૨૦૧૩.[હંમેશ માટે મૃત કડી]
  13. "Bhupendra Patel named Gujarat CM again". news.abplive.com. મેળવેલ 2022-12-10.[હંમેશ માટે મૃત કડી]