વડગામ તાલુકો
Appearance
વડગામ તાલુકો | |
---|---|
તાલુકો | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
જિલ્લો | બનાસકાંઠા |
મુખ્ય મથક | વડગામ |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૨૪૦૩૨૬ |
• લિંગ પ્રમાણ | ૯૬૬ |
• સાક્ષરતા | ૬૭.૪% |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વડગામ તાલુકો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના બનાસકાંઠા જિલ્લાનો મહત્વનો તાલુકો છે. વડગામ આ તાલુકાનું મુખ્ય મથક છે. વડગામ તાલુકો ધાન્ધાર તરીકે પણ ઓળખાય છે.
તીર્થસ્થાનો
[ફેરફાર કરો]જાણીતા વ્યક્તિઓ
[ફેરફાર કરો]- ગલબાભાઈ નાનજીભાઈ પટેલ - બનાસ ડેરીના સ્થાપક.
- કાલીદાસ ભોજક - સ્વાતંત્ર્ય સેનાની
વડગામ તાલુકામાં આવેલાં ગામો
[ફેરફાર કરો]આ તાલુકામાં કુલ ૧૦૮ ગામો આવેલાં છે.
| ||||||||||||||||
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "Vadgam Taluka Population, Religion, Caste Banaskantha district, Gujarat - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2022-05-21 પર સંગ્રહિત. મેળવેલ ૫ ડિસેમ્બર ૨૦૧૭.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |