ગુજરાત વિધાનસભા ચૂંટણી, ૨૦૨૨
← ૨૦૧૭
૧ અને ૫ ડિસેમ્બર ૨૦૨૨
ગુજરાત વિધાનસભાની બધી ૧૮૨ બેઠકો ૯૨ બેઠકો જીતવા માટે જરુરીમત 68.41% 0.60[ ૧]
મુખ્ય પક્ષ
લઘુમતી પક્ષ
તૃતિય પક્ષ
નેતા
ભૂપેન્દ્ર પટેલ
જગદીશ ઠાકોર
ઇસુદાન ગઢવી
પક્ષ
ભાજપ
કોંગ્રેસ
AAP
જોડાણ
નેશનલ ડેમોક્રેટિક એલાયન્સ (NDA)
યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (UPA)
-
આ સમયથી પદ પર
૨૦૨૧
૨૦૨૧
૨૦૨૨
નેતાની બેઠક
ઘાટલોડિયા (જીત્યા )
કોઇ નહી
ખંભાળિયા (હાર્યા)
છેલ્લી ચૂંટણી
૪૯.૧%, ૯૯ બેઠકો
૪૧.૪%, ૭૭ બેઠકો
0.1%, 0 seat
પહેલાની બેઠકો
૧૧૦
૫૯
0
જીતેલી બેઠકો
૧૫૬
૧૭
૫
બેઠકોમાં ફેરફાર
૫૭
૬૦
૫
Popular મત
૧,૬૭,૦૭,૯૫૭
૮૬,૮૩,૯૬૬
૪૧,૧૨,૦૫૫
મતની ટકાવારી
૫૨.૫૦%
૨૭.૨૮%
૧૨.૯૨%
Swing
૩.૪૫
૧૪.૧૬
12.82
ચૂંટણી પછી વિધાનસભાની સ્થિતિ
ગુજરાત વિધાનસભાની હાલમાં કાર્યરત સરકાર જે ૨૦૧૭માં ચૂંટાઈ હતી, તેની મુદત ૧૮ ફેબ્રુઆરી ૨૦૨૩ના રોજ સમાપ્ત થઈ હતી. વિધાનસભાના ૧૮૨ સભ્યોને ચૂંટવા માટે ડિસેમ્બર ૨૦૨૨માં વિધાનસભાની ચૂંટણી યોજવામાં આવી હતી.[ ૨] [ ૩]
ભારતીય જનતા પક્ષે ૧૫૬ બેઠકો જીતીને સ્પષ્ટ બહુમત મેળવીને ગુજરાતના ઈતિહાસમાં સૌથી મોટો વિજય મેળવ્યો હતો. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પક્ષે ૩ દાયકામાં સૌથી ઓછી બેઠકો મેળવી હતી જ્યારે નવા પક્ષ આમ આદમી પાર્ટીએ થોડી બેઠકો પર જીત મેળવી હતી.
ભારતીય ચૂંટણી પંચે ૩ નવેમ્બર ૨૦૨૨ના રોજ ચૂંટણીનું સમયપત્રક જાહેર કર્યું હતું જે અનુસાર ૧ અને ૫ ડિસેમ્બર એમ બે તબક્કામાં મતદાન થયું હતું અને ૮ ડિસેમ્બરના રોજ મત ગણતરી કરવામાં આવી હતી. પ્રથમ તબક્કામાં વિધાનસભાની ૮૯ અને બીજા તબક્કામાં ૯૩ બેઠકો માટે મતદાન થયું હતું.[ ૪] [ ૫]
ચૂંટણી પ્રક્રિયા
સ્થિતિ
૧
૨
નામાંકન તારીખ
૫ નવેમ્બર ૨૦૨૨
૧૦ નવેમ્બર ૨૦૨૨
નામાંકન માટેની છેલ્લી તારીખ
૧૪ નવેમ્બર ૨૦૨૨
૧૭ નવેમ્બર ૨૦૨૨
નામાંકન ચકાસણી
૧૫ નવેમ્બર ૨૦૨૨
૧૯ નવેમ્બર ૨૦૨૨
નામાંકન પાછું ખેંચવાની છેલ્લી તારીખ
૧૭ નવેમ્બર ૨૦૨૨
૨૧ નવેમ્બર ૨૦૨૨
મતદાન તારીખ
૧ ડિસેમ્બર ૨૦૨૨
૫ ડિસેમ્બર ૨૦૨૨
મતગણતરી
૮ ડિસેમ્બર ૨૦૨૨
No.
પક્ષ
ધ્વજ
નિશાન
નેતા
છબી
લડેલી બેઠકો
૧.
આમ આદમી પાર્ટી
ગોપાલ ઇટાલિયા
૧૮૦
૨.
ભારતીય ટ્રાઇબલ પાર્ટી[ ૬]
છોટુભાઇ વસાવા
૨૬
૩.
સમાજવાદી પાર્ટી[ ૭]
કાંધલ જાડેજા
૧૭
૪.
ઓલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ મુસ્લિમીન[ ૮]
શબીર કાબલીવાલા
૧૩
પક્ષ
ભાજપ
કોંગ્રેસ
આપ
સ.પા.
અપક્ષ
બેઠકો
૧૫૬
૧૭
૫
૧
૩
ગઠબંધન પ્રમાણે પરિણામ
NDA (52.50%) UPA (27.52%) આપ (12.92%) Other (7.06%)
ગઠબંધન
પક્ષ
મત
બેઠકો
મત
%
±pp
ચૂંટણી લડી
જીત
+/−
NDA
ભારતીય જનતા પાર્ટી
૧,૬૭,૦૭,૯૫૭
૫૨.૫૦
૩.૪૫
૧૮૨
૧૫૬
૫૭
UPA
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ
૮૬,૮૩,૯૬૬
૨૭.૨૮
૧૪.૧૬
૧૭૯
૧૭
૬૦
નેશનાલિસ્ટ કોંગ્રેસ પાર્ટી
૭૬,૯૪૯
૦.૨૪
૦.૩૬
૨
૦
૧
કુલ
૮૭,૬૦,૯૧૫
૨૭.૫૨
૧૪.૫૨
૧૮૧
૧૭
૬૧
કોઇ નહી
આમ આદમી પાર્ટી
૪૧,૧૨,૦૫૫
૧૨.૯૨
૧૨.૮૨
૧૮૦
૫
૫
ભારતીય ટ્રાયબલ પાર્ટી
૨૬
૦
૨
AIMIM
૯૩,૩૧૩
૦.૨૯
૦.૨૯
૧૩
૦
કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્કસિસ્ટ)
૧૦,૬૪૭
૦.૦૩
૦.૦૧
૯
૦
બહુજન સમાજવાદી પાર્ટી
૧૫૮,૧૨૩
૦.૫૦
૦.૧૦
૧૦૧
૦
સમાજવાદી પાર્ટી
૯૨,૨૧૫
૦.૨૯
૧૭
૧
૧
અપક્ષો
૩
અન્ય
NOTA
૫૦૧,૨૦૨
૧.૫૭
૦.૨૩
કુલ
૧૦૦%
તબક્કો
બેઠકો
ભાજપ
કોંગ્રેસ
આપ
અન્ય
I
૮૯
૭૯
૪
૫
૧
II
૯૩
૭૭
૧૩
૦
૩
કુલ
૧૮૨
૧૫૬
૧૭
૫
૪
જિલ્લો
બેઠકો
ભાજપ
કોંગ્રેસ
આપ
અન્ય
કચ્છ
૬
૬
૦
૦
૦
બનાસકાંઠા
૯
૪
૪
૦
૧
પાટણ
૪
૨
૨
૦
૦
મહેસાણા
૭
૬
૧
૦
૦
સાબરકાંઠા
૪
૩
૧
૦
૦
અરવલ્લી
૩
૨
૦
૦
૧
ગાંધીનગર
૫
૫
૦
૦
૦
અમદાવાદ
૨૧
૧૦
૨
૦
૦
સુરેન્દ્રનગર
૫
૫
૦
૦
૦
મોરબી
૩
૩
૦
૦
૦
રાજકોટ
૮
૮
૦
૦
૦
જામનગર
૫
૪
૦
૧
૦
દેવભૂમિ દ્વારકા
૨
૨
૦
૦
૦
પોરબંદર
૨
૦
૧
૦
૧
જુનાગઢ
૫
૩
૧
૧
૦
ગીર સોમનાથ
૪
૩
૧
૦
૦
અમરેલી
૫
૫
૦
૦
૦
ભાવનગર
૭
૬
૦
૧
૦
બોટાદ
૨
૧
૦
૧
૦
આણંદ
૭
૫
૨
૦
૦
ખેડા
૭
૭
૦
૦
૦
મહીસાગર
૨
૧
૧
૦
૦
પંચમહાલ
૫
૫
૦
૦
૦
દાહોદ
૬
૬
૦
૦
૦
વડોદરા
૧૦
૯
૦
૦
૧
છોટા ઉદેપુર
૩
૩
૦
૦
૦
નર્મદા
૨
૧
૦
૧
૦
ભરૂચ
૫
૫
૦
૦
૦
સુરત
૧૬
૧૬
૦
૦
૦
તાપી
૨
૨
૦
૦
૦
ડાંગ
૧
૧
૦
૦
૦
નવસારી
૪
૩
૧
૦
૦
વલસાડ
૫
૫
૦
૦
૦
કુલ
૧૮૨
૧૫૬
૧૭
૫
૪
જિલ્લો
મતદાન તારીખ
મતક્ષેત્ર
મત (%)
વિજેતા
બીજા ક્રમે
તફાવત
૨૦૧૭ વિજેતા
#
નામ
ઉમેદવાર
પક્ષ
મત
%
ઉમેદવાર
પક્ષ
મત
%
કચ્છ
૧ ડિસેમ્બર ૨૦૨૨
૧
અબડાસા
પી. એમ. જાડેજા
BJP
૮૦,૧૯૫
૪૯.૧૫
મમદ જંગ જાટ
INC
૭૦,૭૬૪
૪૩.૩૭
૯૪૩૧
કોંગ્રેસ
૨
માંડવી (કચ્છ)
અનિરુદ્ધ દવે
BJP
૯૦,૩૦૩
૫૩.૩
રાજેન્દ્રસિંહ જાડેજા
INC
૪૨,૦૦૬
૨૪.૭૯
૪૮,૨૯૭
ભાજપ
૩
ભૂજ
કેશુભાઇ પટેલ
BJP
૯૬,૫૮૨
૫૩.૨૯
અર્જુન ભુડિયા
INC
૩૬,૭૬૮
૨૦.૪
૫૯,૮૧૪
ભાજપ
૪
અંજાર
ત્રિકમ છાંગા
BJP
૯૯,૦૭૬
૫૬.૫૨
રમેશ ડાંગર
INC
૬૧,૩૬૭
૩૫.૦૧
૩૭,૭૦૯
ભાજપ
૫
ગાંધીધામ (SC)
માલતી મહેશ્વરી
BJP
૮૩,૭૬૦
૫૫.૨૩
બી.ટી. મહેશ્વરી
INC
૪૫,૯૨૯
૩૦.૨૮
૩૭,૮૩૧
ભાજપ
૬
રાપર
વિરેન્દ્રસિંહ જાડેજા
BJP
૬૬,૯૬૧
૪૬.૧૭
ભાચુ અરેથિયા
INC
૬૬,૩૮૪
૪૫.૭૭
૫૭૭
કોંગ્રેસ
બનાસકાંઠા
૫ ડિસેમ્બર ૨૦૨૨
૭
વાવ
ગેનીબેન ઠાકોર
INC
૧,૦૨,૫૧૩
૪૫.૨૬
સ્વરૂપજી ઠાકોર
BJP
૮૬,૯૧૨
૩૮.૩૭
૧૫,૬૦૧
કોંગ્રેસ
૮
થરાદ
શંકર ચૌધરી
BJP
૧,૧૭,૮૯૧
૫૪.૨૭
ગુલાબસિંહ રાજપૂત
INC
૯૧,૩૮૫
૪૨.૦૭
૨૬,૫૦૬
ભાજપ
૯
ધાનેરા
માવજી દેસાઇ
Independent
૯૬,૦૫૩
૪૬.૯૬
ભગવાનજી ચૌધરી
BJP
૬૦,૩૫૭
૨૯.૫૧
૩૫,૬૯૬
કોંગ્રેસ
૧૦
દાંતા (ST)
કાંતિભાઇ ખરાડી
INC
૮૫,૧૩૪
૪૬.૪૨
લાધુભાઇ પારઘી
BJP
૭૮,૮૦૭
૪૨.૯૭
૬,૩૨૭
કોંગ્રેસ
૧૧
વડગામ (SC)
જીજ્ઞેશ મેવાણી
INC
૯૪,૭૬૫
૪૮
મણિલાલ વાઘેલા
INC
૮૯,૮૩૭
૪૫.૫૧
૪,૯૨૮
અપક્ષ
૧૨
પાલનપુર
અનિકેત ઠાકર
BJP
૯૫,૫૮૮
૫૨.૯૩
મહેશ પટેલ
INC
૬૮,૬૦૮
૩૭.૯૯
૨૬,૯૮૦
કોંગ્રેસ
૧૩
ડીસા
પ્રવિણ માળી
BJP
૯૮,૦૦૬
૪૫.૫૧
સંજય રબારી
INC
૫૫,૩૫૯
૨૫.૭૧
૪૨,૬૪૭
ભાજપ
૧૪
દિયોદર
કેશાજી ચૌહાણ
BJP
૧,૦૯,૧૨૩
૫૬.૬૬
શિવાભાઇ ભુરિયા
INC
૭૦,૭૦૯
૩૬.૭૧
૩૮,૪૧૪
કોંગ્રેસ
૧૫
કાંકરેજ
અમૃતભાઇ ઠાકોર
INC
૯૬,૬૨૪
૪૭.૮૧
કિર્તીસિંહ વાઘેલા
BJP
૯૧,૩૨૯
૪૫.૧૯
૫,૨૯૫
ભાજપ
પાટણ
૫ ડિસેમ્બર ૨૦૨૨
૧૬
રાધનપુર
લવિંગજી ઠાકોર
BJP
૧,૦૪,૫૧૨
૫૨.૭
રઘુભાઇ દેસાઇ
INC
૮૨,૦૪૫
૪૧.૩૭
૨૨,૪૬૭
કોંગ્રેસ
૧૭
ચાણસ્મા
દિનેશભાઇ ઠાકોર
INC
૮૬,૪૦૬
૪૬.૪૩
દિલિપકુમાર ઠાકોર
BJP
૮૫,૦૦૨
૪૫.૬૭
૧,૪૦૪
ભાજપ
૧૮
પાટણ
ડો. કિર્તીકુમાર પટેલ
INC
૧,૦૩,૫૦૫
૫૦.૧૬
રાજુલબેન દેસાઇ
BJP
૮૬,૩૨૮
૪૧.૮૪
૧૭,૧૭૭
કોંગ્રેસ
૧૯
સિદ્ધપુર
બળવંતસિંહ રાજપુત
BJP
૯૧૧૮૭
૪૮.૧૯
ચંદનજી ઠાકોર
INC
૮૮૩૭૩
૪૬.૭
૨૮૧૪
કોંગ્રેસ
મહેસાણા
૫ ડિસેમ્બર ૨૦૨૨
૨૦
ખેરાલુ
સરદારભાઇ ચૌધરી
BJP
૫૫,૪૬૦
૩૬.૩
મુકેશભાઇ એમ. દેસાઇ
INC
૫૧,૪૯૬
૩૩.૭
૩,૯૬૪
ભાજપ
૨૧
ઊંઝા
કે. કે. પટેલ
BJP
૮૮,૫૬૧
૫૯.૭૫
પટેલ અરવિંદ અમરતલાલ
INC
૩૭,૦૯૩
૨૫.૦૩
૫૧,૪૬૮
કોંગ્રેસ
૨૨
વિસનગર
ઋષિકેશ પટેલ
BJP
૮૮,૩૫૬
૫૫.૧૧
કિરિટભાઇ પટેલ
INC
૫૩,૯૫૧
૩૩.૬૫
૩૪,૪૦૫
ભાજપ
૨૩
બેચરાજી
સુખાજી ઠાકોર
BJP
૬૯,૮૭૨
૪૨.૯૬
ભોપાજી ઠાકોર
INC
૫૮,૫૮૬
૩૬.૦૨
૧૧,૨૮૬
કોંગ્રેસ
૨૪
કડી (SC)
કરસનભાઇ સોલંકી
BJP
૧,૦૭,૦૫૨
૫૩.૪૫
પરમાર પ્રવિણભાઇ ગણપતભાઇ
INC
૭૮,૮૫૮
૩૯.૩૭
૨૮,૧૯૪
ભાજપ
૨૫
મહેસાણા
મુકેશ પટેલ
BJP
૯૮,૮૧૬
૫૬.૦૭
પી.કે. પટેલ
INC
૫૩,૦૨૨
૩૦.૦૯
૪૫,૭૯૪
ભાજપ
૨૬
વિજાપુર
સી. જે. ચાવડા
INC
૭૮,૭૪૯
૪૯.૫૨
રમણભાઇ પટેલ
BJP
૭૧,૬૯૬
૪૫.૦૮
૭,૦૫૩
ભાજપ
સાબરકાંઠા
૫ ડિસેમ્બર ૨૦૨૨
૨૭
હિંમતનગર
વી. ડી. ઝાલા
BJP
૯૮,૭૯૨
૪૮.૩૫
કમલેશકુમાર પટેલ
INC
૮૯,૯૩૨
૪૪.૦૧
૮,૮૬૦
ભાજપ
૨૮
ઇડર (SC)
રમણલાલ વોરા
BJP
૧,૧૩,૯૨૧
૫૫.૧૬
રામભાઇ સોલંકી
INC
૭૪,૪૮૧
૩૬.૦૬
૩૯,૪૪૦
ભાજપ
૨૯
ખેડબ્રહ્મા (ST)
તુષાર ચૌધરી
INC
૬૭,૩૪૯
૩૨.૬૭
અશ્વિન કોટવાલ
BJP
૬૫,૬૮૫
૩૧.૮૬
૧,૬૬૪
કોંગ્રેસ
અરવલ્લી
૫ ડિસેમ્બર ૨૦૨૨
૩૦
ભિલોડા (ST)
પુનમચંદ બરંદા
BJP
૯૦,૩૯૬
૪૩.૬૨
રુપસિંહ ભગોદા
AAP
૬૧,૬૨૮
૨૯.૭૪
૨૮,૭૬૮
કોંગ્રેસ
૩૧
મોડાસા
ભિખુભાઇ પરમાર
BJP
૯૮,૪૭૫
૫૩.૦૨
રાજેન્દ્રસિંહ ઠાકોર
INC
૬૩,૬૮૭
૩૪.૨૯
૩૪,૭૮૮
કોંગ્રેસ
૩૨
બાયડ
ધવલસિંહ ઝાલા
Independent
૬૭,૦૭૮
૩૮.૮૭
ભિખીબેન પરમાર
BJP
૬૧,૨૬૦
૩૫.૫
૫,૮૧૮
કોંગ્રેસ
સાબરકાંઠા
૫ ડિસેમ્બર ૨૦૨૨
૩૩
પ્રાંતિજ
ગજેન્દ્રસિંહ પરમાર
BJP
૧,૦૫,૩૨૪
૫૭.૨૩
બહેચરસિંહ રાઠોડ
INC
૪૦,૭૦૨
૨૨.૧૨
૬૪,૬૨૨
ભાજપ
ગાંધીનગર
૫ ડિસેમ્બર ૨૦૨૨
૩૪
દહેગામ
બલરાજસિંહ ચૌહાણ
BJP
૭૫,૧૩૩
૪૯.૨૬
વખતસિંહ ચૌહાણ
INC
૫૮,૯૬૦
૩૮.૬૫
૧૬,૧૭૩
ભાજપ
૩૫
ગાંધીનગર દક્ષિણ
અલ્પેશ ઠાકોર
BJP
૧,૩૪,૦૫૧
૫૪.૫૯
હિમાંશુ પટેલ
INC
૯૦,૯૮૭
૩૭.૦૫
૪૩,૦૬૪
ભાજપ
૩૬
ગાંધીનગર ઉત્તર
રીટાબેન પટેલ
BJP
૮૦,૬૨૩
૫૧.૨૫
વિરેન્દ્રસિંહ વાઘેલા
INC
૫૪,૫૧૨
૩૪.૬૫
૨૬,૧૧૧
કોંગ્રેસ
૩૭
માણસા
જયંતભાઇ પટેલ
BJP
૯૮,૧૪૪
૫૯.૨૯
બાબુસિંહ ઠાકોર
INC
૫૮,૮૭૮
૩૫.૫૭
૩૯,૨૬૬
કોંગ્રેસ
૩૮
કલોલ
લક્ષ્મણજી ઠાકોર
BJP
૮૬,૧૦૨
૪૯.૪૧
બલદેવજી ઠાકોર
INC
૮૦,૩૬૯
૪૬.૧૨
૫,૭૩૩
કોંગ્રેસ
અમદાવાદ
૫ ડિસેમ્બર ૨૦૨૨
૩૯
વીરમગામ
હાર્દિક પટેલ
BJP
૯૯,૧૫૫
૪૯.૬૪
અમરસિંહ ઠાકોર
AAP
૪૨,૭૨૪
૨૩.૭૫
૫૧,૭૦૭
કોંગ્રેસ
૪૦
સાણંદ
કનુભાઇ પટેલ
BJP
૧,૦૦,૦૮૩
૫૧.૪૦
રમેશ પટેલ
INC
૬૪,૮૧૩
૩૩.૨૩
૩૫,૩૬૯
ભાજપ
૪૧
ઘાટલોડિયા
ભુપેન્દ્રભાઇ પટેલ
BJP
૨,૧૩,૫૩૦
૮૨.૯૫
અમી યાજ્ઞિક
INC
૨૧,૨૬૭
૮.૨૬
૧,૯૨,૨૬૩
ભાજપ
૪૨
વેજલપુર
અમીત ઠાકર
BJP
૧,૨૮,૦૪૯
૫૬.૧૮
રાજેન્દ્ર પટેલ
INC
૬૮,૩૯૮
૩૦.૦૧
૫૯,૬૫૧
ભાજપ
૪૩
વટવા
બાબુસિંહ યાદવ
BJP
૧,૫૧,૭૧૦
૬૪.૦૯
બળવંતસિંહ ગઢવી
INC
૫૧,૬૬૪
૨૧.૮૩
૧,૦૦,૦૪૬
ભાજપ
૪૪
એલિસબ્રીજ
અમિત શાહ
BJP
૧,૧૯,૩૨૩
૮૦.૩૯
ભિખુભાઇ દવે
INC
૧૪,૫૨૭
૯.૭૯
૧,૦૪,૭૯૬
ભાજપ
૪૫
નારણપુરા
જીતુ ભગત
BJP
૧,૦૮,૧૬૦
૭૭.૪૮
સોનલ પટેલ
INC
૧૫,૩૬૦
૧૧.૦૦
૯૨,૮૦૦
ભાજપ
૪૬
નિકોલ
જગદીશ વિશ્વકર્મા
BJP
૯૩,૭૧૪
૬૧.૭૩
રણજિતસિંહ બારડ
INC
૩૮,૫૧૬
૨૫.૩૭
૫૫,૧૯૮
ભાજપ
૪૭
નરોડા
પાયલ કુકરાણી
BJP
૧,૧૨,૭૬૭
૭૧.૪૯
ઓમપ્રકાશ તિવારી
AAP
૨૯,૨૫૪
૧૮.૫૪
૮૩,૫૧૩
ભાજપ
૪૮
ઠક્કરબાપા નગર
કંચનબેન રાબડિયા
BJP
૮૯,૪૦૯
૬૫.૬૬
વિજયકુમાર બ્રહ્મભટ્ટ
INC
૨૫,૬૧૦
૧૮.૮૧
૬૩,૭૯૯
ભાજપ
૪૯
બાપુનગર
દિનેશસિંહ કુશવાહા
BJP
૫૯,૪૬૫
૪૮.૮૫
હિંમતસિંહ પટેલ
INC
૪૭,૩૯૫
૩૮.૯૪
૧૨,૦૭૦
કોંગ્રેસ
૫૦
અમરાઇવાડી
ડો. હસમુખ પટેલ
BJP
૯૩,૯૯૪
૫૮.૯૮
ધર્મેન્દ્ર પટેલ
INC
૫૦,૭૨૨
૩૧.૮૩
૪૩,૨૭૨
ભાજપ
૫૧
દરિયાપુર
કૌશિક જૈન
BJP
૬૧,૪૯૦
૪૯.૦૫
ઘિયાસુદ્દીન શૈખ
INC
૫૬,૦૦૫
૪૪.૬૭
૫,૪૮૫
કોંગ્રેસ
૫૨
જમાલપુર-ખાડિયા
ઇમરાન ખેડાવાળા
INC
૫૪,૮૪૭
૪૫.૮૮
ભૂષણ ભટ્ટ
BJP
૪૧,૮૨૯
૩૫.૧૭
૧૩,૬૫૮
કોંગ્રેસ
૫૩
મણિનગર
અમુલ ભટ્ટ
BJP
૧,૧૩,૦૮૩
૭૩.૩૫
સી. એમ. રાજપૂત
INC
૨૨,૩૫૫
૧૪.૪૯
૯૦,૭૨૮
ભાજપ
૫૪
દાણીલીમડા (SC)
શૈલેષ પરમાર
INC
૬૯,૧૩૦
૪૪.૧૩
નરેશભાઇ વ્યાસ
BJP
૫૫,૬૪૩
૩૫.૫૨
૧૩,૪૮૭
કોંગ્રેસ
૫૫
સાબરમતી
હર્ષદ પટેલ
BJP
૧,૨૦,૨૦૨
૭૬.૭૫
દિનેશસિંહ મહીડા
INC
૨૧,૫૧૮
૧૩.૭૪
૯૮,૬૮૪
ભાજપ
૫૬
અસારવા (SC)
દર્શના વાઘેલા
BJP
૮૦,૧૫૫
૬૪.૧૩
વિપુલ પરમાર
INC
૨૫,૯૮૨
૨૦.૭૯
૫૪,૧૭૩
ભાજપ
૫૭
દસક્રોઇ
બાબુભાઇ પટેલ
BJP
૧,૫૯,૧૦૭
૬૨.૯૩
ઉમેદજી ઝાલા
INC
૬૭,૪૭૦
૨૬.૬૯
૯૧,૬૩૭
ભાજપ
૫૮
ધોળકા
કિરિટસિંહ ડાભી
BJP
૮૪,૭૭૩
૪૯.૭૭
અશ્વિન રાઠોડ
INC
૭૧,૩૬૮
૪૧.૯
૧૩,૪૦૫
ભાજપ
૫૯
ધંધુકા
કાળુભાઇ ડાભી
BJP
૯૧,૫૨૮
૫૫.૧
હરપાલસિંહ ચુડાસમા
INC
૫૭,૨૦૨
૩૪.૪૪
૩૪,૩૨૬
કોંગ્રેસ
સુરેન્દ્રનગર
૧ ડિસેમ્બર ૨૦૨૨
૬૦
દસાડા (SC)
પી. કે. પરમાર
BJP
૭૬,૩૪૪
૪૫.૫૬
નૌશાદ સોલંકી
૭૪,૧૬૫
૪૪.૨૬
૨,૧૭૯
કોંગ્રેસ
૬૧
લીમડી
કિરિટસિંહ રાણા
BJP
૮૧,૭૬૫
૪૪.૫
મયુર સાકરિયા
૫૮,૬૧૯
૩૧.૯
૨૩,૧૪૬
કોંગ્રેસ
૬૨
વઢવાણ
જગદીશ મકવાણા
BJP
૧,૦૫,૯૦૩
૬૦.૧૧
હિતેશ પટેલ બજરંગ
૪૦,૪૧૪
૨૨.૯૪
૬૫,૪૮૯
ભાજપ
૬૩
ચોટિલા
શામાભાઇ ચૌહાણ
BJP
૭૧,૦૩૯
૪૨.૫૨
રાજુ કરપાડા
૪૫,૩૯૭
૨૭.૧૭
૨૫,૬૪૨
કોંગ્રેસ
૬૪
ધ્રાંગધ્રા
પ્રકાશભાઇ વારમોરા
BJP
૧,૦૨,૮૪૪
૪૮.૮૮
છત્રસિંહ ગુંજારિયા
૬૯,૮૭૧
૩૩.૨૧
૩૨,૯૭૩
કોંગ્રેસ
મોરબી
૧ ડિસેમ્બર ૨૦૨૨
૬૫
મોરબી
કાંતિલાલ અમૃતિયા
BJP
૧,૧૪,૫૩૮
૫૯.૨૧
જયંતિ પટેલ
૫૨,૪૫૯
૨૭.૧૨
૬૨,૦૭૯
કોંગ્રેસ
૬૬
ટંકારા
દુર્લભભાઇ દેથારિયા
BJP
૮૩,૨૭૪
૪૬.૬
લલિત કાગથરા
૭૩,૦૧૮
૪૦.૮૬
૧૦,૨૫૬
કોંગ્રેસ
૬૭
વાંકાનેર
જીતેન્દ્ર સોમાણી
BJP
૮૦,૬૭૭
૩૯.૭૫
મોહંમદ જાવેદ પીરજાદા
૬૦,૭૨૨
૨૯.૯૨
૧૯,૯૫૫
કોંગ્રેસ
રાજકોટ
૧ ડિસેમ્બર ૨૦૨૨
૬૮
રાજકોટ પૂર્વ
ઉદય કાંગડ
BJP
૮૬,૧૯૪
૪૬.૩૮
ઇન્દ્રાનિલ રાજગુરુ
૫૭,૫૫૯
૩૦.૯૭
૨૮,૬૩૫
ભાજપ
૬૯
રાજકોટ પશ્ચિમ
ડો. દર્શિતા શાહ
BJP
૧,૩૮,૬૮૭
૬૭.૯૮
મનસુખભાઇ કલારિયા
૩૨,૭૧૨
૧૬.૦૩
૧,૦૫,૯૭૫
ભાજપ
૭૦
રાજકોટ દક્ષિણ
રમેશભાઇ તિલાલા
BJP
૧,૦૧,૭૩૪
૬૬.૩૭
શિવલાલ બરાસિયા
૨૨,૮૭૦
૧૪.૯૨
૭૮,૮૬૪
ભાજપ
૭૧
રાજકોટ ગ્રામ્ય (SC)
ભાનુબેન બાબરિયા
BJP
૧,૧૯,૬૯૫
૫૨.૫૪
વશ્રામભાઇ સાગઠિયા
૭૧,૨૦૧
૩૧.૨૫
૪૮,૪૯૪
ભાજપ
૭૨
જસદણ
કુંવરસિંહજી બાવળિયા
BJP
૬૩,૮૦૮
૩૯.૫૪
તેજસભાઇ ગજપરા
૪૭,૬૩૬
૨૯.૫૨
૧૬,૧૭૨
કોંગ્રેસ
૭૩
ગોંડલ
ગીતાબા જાડેજા
BJP
૮૬,૦૬૨
૫૯.૪૯
યતિશ દેસાઇ
INC
૪૨,૭૪૯
૨૯.૫૫
૪૩,૩૧૩
ભાજપ
૭૪
જેતપુર
જયેશ રાબડિયા
BJP
૧,૦૬,૪૭૧
૬૦.૭૯
રોહિતભાઇ ભુવા
૨૯,૫૪૫
૧૬.૮૭
૭૬,૯૨૬
ભાજપ
૭૫
ધોરાજી
ડો. મહેન્દ્રભાઇ પાડલિયા
BJP
૬૬,૪૩૦
૪૨.૮૪
લલિત વસોયા
૫૪,૧૮૨
૩૪.૯૫
૧૨,૨૪૮
કોંગ્રેસ
જામનગર
૧ ડિસેમ્બર ૨૦૨૨
૭૬
કાલાવડ (SC)
મેઘજીભાઇ ચાવડા
BJP
૫૯,૨૯૨
૪૫.૨૨
જીજ્ઞેશ સોલંકી
૪૩,૪૪૨
૩૩.૧૩
૧૫,૮૫૦
કોંગ્રેસ
૭૭
જામનગર ગ્રામ્ય
રાઘવજીભાઇ પટેલ
BJP
૭૯,૪૩૯
૪૮.૮
પ્રકાશ ડોંગા
૩૧,૯૩૯
૧૯.૬૨
૪૭,૫૦૦
કોંગ્રેસ
૭૮
જામનગર ઉત્તર
રીવાબા જાડેજા
BJP
૮૮,૮૩૫
૫૭.૭૯
કરસનભાઇ કરમુર
૩૫,૨૬૫
૨૨.૯૪
૫૩,૫૭૦
ભાજપ
૭૯
જામનગર દક્ષિણ
દિવ્યેશભાઇ અકબરી
BJP
૮૬,૪૯૨
૬૫.૧૨
મનોજ કથિરીયા
૨૩,૭૯૫
૧૭.૯૨
૬૨,૬૯૭
ભાજપ
૮૦
જામજોધપુર
હેમંતભાઇ આહિર
AAP
૭૧,૩૯૭
૪૭.૪૫
ચીમન સાપરિયા
BJP
૬૦,૯૯૪
૪૦.૫૪
૧૦,૪૦૩
કોંગ્રેસ
દેવભૂમિ દ્રારકા
૧ ડિસેમ્બર ૨૦૨૨
૮૧
ખંભાળિયા
મુળુભાઇ બેરા
BJP
૭૭,૮૩૪
૪૦.૯૬
ઇશુદાન ગઢવી
૫૯,૦૮૯
૩૧.૧૦
૧૮,૭૪૫
કોંગ્રેસ
૮૨
દ્વારકા
પબુભા માણેક
BJP
૭૪,૦૧૮
૪૧.૦૮
મુળુભાઇ આહિર
૬૮,૬૯૧
૩૮.૧૨
૫,૩૨૭
ભાજપ
પોરબંદર
૧ ડિસેમ્બર ૨૦૨૨
૮૩
પોરબંદર
અર્જુન મોઢવાડિયા
INC
૮૨,૦૫૬
૪૯.૩૬
બાબુભાઇ બોખિરીયા
૭૩,૮૭૫
૪૪.૪૪
૮,૧૮૧
ભાજપ
૮૪
કુતિયાણા
કાંધલ જાડેજા
SP
૬૦,૭૪૪
૪૬.૯૪
ઢેલીબેન ઓઢેદરા
૩૪,૦૩૨
૨૬.૩૦
૨૬,૭૧૨
NCP
જુનાગઢ
૧ ડિસેમ્બર ૨૦૨૨
૮૫
માણાવદર
અરવિંદભાઇ લાડાણી
INC
૬૪,૬૯૦
૪૨.૧૪
જવાહરભાઇ ચાવડા
૬૧,૨૩૭
૩૯.૮૯
૩,૪૫૩
કોંગ્રેસ
૮૬
જુનાગઢ
સંજય કોરાડિયા
BJP
૮૬,૬૧૬
૫૨.૦૧
ભીખાભાઇ જોશી
૪૪,૩૬૦
૨૭.૨૬
૪૦,૨૫૬
કોંગ્રેસ
૮૭
વિસાવદર
ભુપેન્દ્ર ભાયાણી
AAP
૬૬,૨૧૦
૪૫.૧૮
હર્ષદ રીબાડિયા
૫૯,૧૪૭
૪૦.૩૬
૭,૦૬૩
કોંગ્રેસ
૮૮
કેશોદ
દેવાભાઇ માલમ
BJP
૫૫,૮૦૨
૩૬.૦૯
હિરાભાઇ જોટાવા
૫૧,૫૯૪
૩૩.૩૬
૪,૨૦૮
ભાજપ
૮૯
માંગરોળ
ભગવાનજીભાઇ કારગટિયા
BJP
૬૦,૮૯૬
૪૧.૨૧
બાબુ વજા
૩૮,૩૯૫
૨૫.૯૮
૨૨,૫૦૧
કોંગ્રેસ
ગીર સોમનાથ
૧ ડિસેમ્બર ૨૦૨૨
૯૦
સોમનાથ
વિમલભાઇ ચુડાસમા
INC
૭૩,૮૧૯
૩૮.૨
માનસિંહ પરમાર
BJP
૭૨,૮૯૭
૩૭.૭૨
૯૨૨
કોંગ્રેસ
૯૧
તાલાલા
ભગાભાઇ બારડ
BJP
૬૪,૭૮૮
૪૩.૧૭
દેવેન્દ્ર સોલંકી
AAP
૪૪,૭૩૩
૨૯.૮૧
૨૦,૦૫૫
કોંગ્રેસ
૯૨
કોડીનાર (SC)
પ્રદ્યુમન વજા
BJP
૭૭,૭૯૪
૫૧.૩૮
મહેશ મકવાણા
INC
૫૮,૪૦૮
૩૮.૫૮
૧૯,૩૮૬
કોંગ્રેસ
૯૩
ઉના
કાલુભાઇ રાઠોડ
BJP
૯૫,૮૬૦
૫૬.૪૬
પુંજા વંશ
INC
૫૨,૩૩૪
૩૦.૮૩
૪૩,૫૨૬
કોંગ્રેસ
અમરેલી
૧ ડિસેમ્બર ૨૦૨૨
૯૪
ધારી
જયસુખભાઇ કાકડીયા
BJP
૪૬,૪૬૬
૩૯.૦૦
કાંતિભાઇ સતાસિયા
AAP
૩૭,૭૪૯
૩૧.૬૮
૮,૭૧૭
કોંગ્રેસ
૯૫
અમરેલી
કૌશિક વેકરિયા
BJP
૮૯,૦૩૪
૫૪.૮૯
પરેશ ધાનાણી
INC
૪૨,૩૭૭
૨૬.૧૨
૪૬,૬૫૭
કોંગ્રેસ
૯૬
લાઠી
જનકભાઇ તલાવિયા
BJP
૬૪,૮૬૬
૪૯.૧૨
વિરજીભાઇ થુમનાર
INC
૩૫,૫૯૨
૨૬.૯૫
૨૯,૨૭૪
કોંગ્રેસ
૯૭
સાવરકુંડલા
મહેશ કાસવાલા
BJP
૬૩,૭૫૭
૪૬.૦૧
પ્રતાપ દુધાત
INC
૬૦,૨૬૫
૪૩.૪૯
૩,૪૯૨
કોંગ્રેસ
૯૮
રાજુલા
હિરાભાઇ સોલંકી
BJP
૭૮,૪૮૨
૪૩.૬૯
અંબરિશકુમાર દેર
INC
૬૩,૦૧૯
૩૭.૮૭
૧૦,૪૬૩
કોંગ્રેસ
ભાવનગર
૧ ડિસેમ્બર ૨૦૨૨
૯૯
મહુવા
શિવભાઇ ગોહિલ
BJP
૮૬,૪૬૩
૫૫.૯૨
કનુ કલસરિયા
INC
૫૫,૯૯૧
૩૬.૨૨
૩૦,૪૭૨
ભાજપ
૧૦૦
તળાજા
ગૌતમભાઇ ચૌહાણ
BJP
૯૦,૨૫૫
૫૭.૬૨
કનુ બારૈયા
INC
૪૬,૯૪૯
૨૯.૯૭
૪૩,૩૦૬
કોંગ્રેસ
૧૦૧
ગારિયાધર
સુધીર વાઘાણી
AAP
૬૦,૯૪૪
૪૩.૪૬
કેશુભાઇ નાકરાની
BJP
૫૬,૧૨૫
૪૦.૦૩
૪,૮૧૯
ભાજપ
૧૦૨
પાલિતાણા
ભિખાભાઇ બારૈયા
BJP
૮૧,૫૬૮
૪૮.૭૭
રાઠોડ પ્રવિણ
INC
૫૩,૯૯૧
૩૨.૨૮
૨૭,૫૭૭
ભાજપ
૧૦૩
ભાવનગર ગ્રામ્ય
પુરુષોત્તમભાઇ સોલંકી
BJP
૧,૧૬,૦૩૪
૬૩.૬૧
રેવતસિંહ ગોહિલ
INC
૪૨,૫૫૦
૨૩.૩૩
૭૩,૪૮૪
ભાજપ
૧૦૪
ભાવનગર પૂર્વ
સેજલબેન પંડ્યા
BJP
૯૮,૭૦૭
૬૦.૭૧
બળદેવ સોલંકી
INC
૩૬,૧૫૩
૨૨.૨૩
૬૨,૫૫૪
ભાજપ
૧૦૫
ભાવનગર પશ્ચિમ
જીતેન્દ્ર વાઘાણી
BJP
૮૫,૧૮૮
૫૨.૭
કિશોરસિંહ ગોહિલ
INC
૪૩,૨૬૬
૨૬.૭૭
૪૧,૯૨૨
ભાજપ
બોટાદ
૧ ડિસેમ્બર ૨૦૨૨
૧૦૬
ગઢડા (SC)
મહંત ટુંડિયા
BJP
૬૪,૩૮૬
૪૭.૨૨
રમેશ પરમાર
AAP
૩૭,૬૯૨
૨૭.૬૪
૨૬,૬૯૪
કોંગ્રેસ
૧૦૭
બોટાદ
ઉમેશભાઇ મકવાણા
AAP
૮૦,૫૮૧
૪૩.૦૪
ઘનશ્યામ વિરાણી
BJP
૭૭,૮૦૨
૪૧.૫૬
૨,૭૭૯
ભાજપ
આણંદ
૫ ડિસેમ્બર ૨૦૨૨
૧૦૮
ખંભાત
ચિરાગ પટેલ
INC
૬૯,૦૬૯
૪૩.૫૩
મુકેશકુમાર કનૈયાલાલ રાવલ
BJP
૬૫,૩૫૮
૪૧.૧૯
૩,૭૧૧
ભાજપ
૧૦૯
બોરસદ
રમણભાઇ સોલંકી
BJP
૯૧,૭૭૨
૫૦.૩૫
રાજેન્દ્રસિંહ ધીરસિંહ પરમાર
INC
૮૦,૬૦૭
૪૪.૨૩
૧૧,૧૬૫
કોંગ્રેસ
૧૧૦
અંકલાવ
અમિત ચાવડા
INC
૮૧,૫૧૨
૪૮.૭૧
ગુલાબસિંહ રતનસિંહ પરમાર
BJP
૭૮,૭૫૩
૪૭.૦૭
૨,૭૨૯
કોંગ્રેસ
૧૧૧
ઉમરેઠ
ગોવિંદભાઇ પરમાર
BJP
૯૫,૬૩૯
૫૧.૩૨
જયંત પટેલ
NCP
૬૮,૯૨૨
૩૬.૯૯
૨૬,૭૧૭
ભાજપ
૧૧૨
આણંદ
યોગેશ પટેલ
BJP
૧૧૧,૮૫૯
૫૭.૬૮
કાંતિભાઇ સોઢા પરમાર
INC
૭૦,૨૩૬
૩૬.૨૨
૪૧,૬૨૩
કોંગ્રેસ
૧૧૩
પેટલાદ
કમલેશ પટેલ
BJP
૮૯,૧૬૬
૫૨.૩૦
પ્રકાશ બુધાભાઇ પરમાર
INC
૭૧,૨૧૨
૪૧.૭૭
૧૭,૯૫૪
કોંગ્રેસ
૧૧૪
સોજીત્રા
વિપુલ પટેલ
BJP
૮૭,૩૦૦
૫૬.૪૭
પુનમભાઇ માધાભાઇ પરમાર
INC
૫૭,૭૮૧
૩૭.૩૭
૨૯,૫૧૯
કોંગ્રેસ
ખેડા
૫ ડિસેમ્બર ૨૦૨૨
૧૧૫
માતર
કલ્પેશભાઇ પરમાર
૮૪,૨૯૫
૪૭.૪૫
સંજયભાઇ પટેલ
૬૮,૪૪૪
૩૮.૪૩
૧૫,૮૫૧
ભાજપ
૧૧૬
નડિઆદ
પંકજભાઇ દેસાઇ
૧,૦૪,૩૬૯
૬૩.૦૪
ધ્રુવલ પટેલ
૫૦,૪૯૮
૩૦.૫૦
૫૩,૮૭૧
ભાજપ
૧૧૭
મહેમદાબાદ
અર્જુનસિંહ ચૌહાણ
૧,૦૮,૫૪૧
૫૯.૫૪
જુવાસિંહ ચૌહાણ
૬૨,૯૩૭
૩૪.૫૨
૪૫,૬૦૪
ભાજપ
૧૧૮
મહુધા
સંજયસિંહ મહિડા
૯૧,૯૦૦
૫૨.૩૯
ઇન્દ્રજીતસિંહ પરમાર
૬૬,૨૧૧
૩૭.૭૫
૨૫,૬૮૯
કોંગ્રેસ
૧૧૯
ઠાસરા
યોગેન્દ્રસિંહ પરમાર
૧,૨૧,૩૪૮
૬૧.૭૬
કાંતિભાઇ પરમાર
૫૯,૪૨૯
૩૦.૨૪
૬૧,૯૧૯
કોંગ્રેસ
૧૨૦
કપડવંજ
રાજેશકુમાર ઝાલા
૧,૧૨,૦૩૬
૫૩.૯૭
કલાભાઇ ડાભી
૮૦,૧૫૮
૩૮.૬૨
૩૧,૮૭૮
કોંગ્રેસ
૧૨૧
બાલાસિનોર
માનસિંહ ચૌહાણ
૯૨,૫૦૧
૫૦.૭૬
અજિતસિંહ ચૌહાણ
૪૧,૦૭૯
૨૨.૫૪
૫૧,૪૨૨
કોંગ્રેસ
મહીસાગર
૫ ડિસેમ્બર ૨૦૨૨
૧૨૨
લુણાવાડા
ગુલાબસિંહ ચૌહાણ
૭૨,૦૮૭
૩૯.૧૯
અંબાલાલ સેવક
૪૫,૪૬૭
૨૪.૭૨
૨૬,૬૨૦
અપક્ષ
૧૨૩
સંતરામપુર (ST)
ડો. કુબેરભાઇ દિંદોર
૪૯,૬૬૪
૩૪.૯૯
ગેંડલભાઇ ડામોર
૩૪,૩૮૭
૨૩.૦૮
૧૫,૫૭૭
ભાજપ
પંચમહાલ
૫ ડિસેમ્બર ૨૦૨૨
૧૨૪
શહેરા
જેઠાભાઇ આહિર
૧,૦૭,૭૭૫
૫૯.૪૫
કતુભાઇ પગી
૬૦,૪૯૪
૩૩.૩૭
૪૭,૨૮૧
ભાજપ
૧૨૫
મોરવા હડફ (ST)
નિમિષાબેન સુથાર
૮૧,૮૯૭
૫૭.૮૮
ભાણાભાઇ ડામોર
૩૩,૦૨૦
૨૩.૩૪
૪૮,૮૭૭
અપક્ષ
૧૨૬
ગોધરા
સી. કે. રાઉલજી
૯૬,૨૨૩
૫૧.૬૫
રશ્મિતા ચૌહાણ
૬૧,૦૭૫
૩૨.૭૬
૩૫,૧૯૮
ભાજપ
૧૨૭
કાલોલ
ફતેહસિંહ ચૌહાણ
૧,૪૧,૬૮૬
૭૫.૦૩
પ્રભાતસિંહ ચૌહાણ
૨૬,૦૦૭
૧૩.૭૭
૧,૧૫,૬૭૯
ભાજપ
૧૨૮
હાલોલ
જયદ્રથસિંહ પરમાર
૧,૦૦,૭૫૩
૫૦.૭૦
રામચંદ્ર બારિયા
૫૮,૦૭૮
૨૯.૨૧
૪૨,૭૦૫
ભાજપ
દાહોદ
૫ ડિસેમ્બર ૨૦૨૨
૧૨૯
ફતેપુરા (ST)
રમેશભાઇ કટારા
BJP
૫૯,૫૮૧
૪૨.૭૮
ગોવિંદભાઇ પરમાર
INC
૪૦,૦૫૦
૨૮.૭૬
૧૯,૫૩૧
ભાજપ
૧૩૦
ઝાલોદ (ST)
મહેશભાઇ ભુરિયા
૮૨,૭૪૫
૫૧.૪૧
અનિલભાઇ ગરાસિયા
૪૭,૫૨૩
૨૯.૫૩
૩૫,૨૨૨
કોંગ્રેસ
૧૩૧
લીમખેડા (ST)
શૈલેશભાઇ ભાંભોર
૬૯,૪૧૭
૪૬.૧૩
નરેશભાઇ બારિયા
૬૫,૭૫૪
૪૩.૬૯
૩,૬૬૩
ભાજપ
૧૩૨
દાહોદ (ST)
કનૈયાલાલ કિશોરી
BJP
૭૨,૬૬૦
૪૩.૩૮
હર્ષદભાઇ નિનામા
INC
૪૩,૩૧૦
૨૫.૯૫
૨૯,૩૫૦
કોંગ્રેસ
૧૩૩
ગરબાડા (ST)
મહેન્દ્રભાઇ ભાભોર
૬૨,૪૨૭
૪૨.૫૫
ચંદ્રિકાબેન બારિયા
૩૪,૬૦૨
૨૩.૫૯
૨૭,૮૨૫
કોંગ્રેસ
૧૩૪
દેવગઢબારિયા
બચુભાઇ ખરાડ
૧,૧૩,૫૨૭
૫૮.૨૭
ભરતસિંહ વખાલા
૬૯,૩૨૬
૩૫.૫૮
૪૪,૨૦૧
ભાજપ
વડોદરા
૫ ડિસેમ્બર ૨૦૨૨
૧૩૫
સાવલી
કેતન ઇનામદાર
BJP
૧,૦૨,૦૦૪
૫૭.૪૦
કુલદિપસિંહ રાઉલજી
INC
૬૫,૦૭૮
૩૭.૨૬
૩૬,૯૨૬
ભાજપ
૧૩૬
વાઘોડિયા
ધર્મેન્દ્રસિંહ વાઘેલા
૭૭,૯૦૫
૪૨.૬૫
અશ્વિભાઇ પટેલ
BJP
૬૩,૮૯૯
૩૪.૯૮
૧૪,૦૦૬
ભાજપ
છોટા ઉદેપુર
૫ ડિસેમ્બર ૨૦૨૨
૧૩૭
છોટા ઉદેપુર (ST)
રાજેન્દ્રસિંહ રાઠવા
BJP
૭૫,૧૨૯
૪૩.૨૩
સંગ્રામસિંહ રાઠવા
INC
૪૫,૬૭૯
૨૬.૨૮
૨૯,૪૫૦
કોંગ્રેસ
૧૩૮
જેતપુર (ST)
જયંતિભાઇ રાઠવા
BJP
૮૬,૦૪૧
૪૭.૫૩
રાધિકાબેન રાઠવા
૪૮,૨૬૨
૨૬.૬૬
૩૭,૭૭૯
કોંગ્રેસ
૧૩૯
સંખેડા (ST)
અભેસિંહ તડવી
BJP
૯૯,૩૮૭
૫૧.૦૩
ધીરુભાઇ ભીલ
INC
૬૮,૭૧૩
૩૫.૨૮
૩૦,૬૭૪
ભાજપ
વડોદરા
૫ ડિસેમ્બર ૨૦૨૨
૧૪૦
ડભોઇ
શૈલેશ મહેતા
BJP
૮૮,૮૪૬
૫૨.૦૧
બાલકૃષ્ણભાઇ પટેલ
INC
૬૮,૩૭૦
૪૦.૦૨
૨૦,૪૭૬
ભાજપ
૧૪૧
વડોદરા શહેર (SC)
મનિષા વકીલ
BJP
૧,૩૦,૭૦૫
૭૦.૫૭
ગુણવંતરાય પરમાર
INC
૩૨,૧૦૮
૧૭.૩૪
૯૮,૫૯૭
ભાજપ
૧૪૨
સયાજીગંજ
કેયુર રોકડિયા
BJP
૧,૨૨,૦૫૬
૬૮.૪૫
અમી રાવત
INC
૩૮,૦૫૩
૨૧.૩૪
૮૪,૦૧૩
ભાજપ
૧૪૩
અકોટા
ચૈતન્ય દેસાઇ
BJP
૧,૧૩,૩૫૯
૬૮.૭૬
ઋત્વિજ પટેલ
INC
૩૫,૫૫૯
૨૧.૫૮
૭૭,૭૫૩
ભાજપ
૧૪૪
રાવપુરા
બાલકૃષ્ણ શુક્લા
BJP
૧,૧૯,૩૦૧
૬૮.૯૬
સંજયભાઇ પટેલ
INC
૩૮,૨૬૬
૨૨.૧૨
૮૧,૦૩૫
ભાજપ
૧૪૫
માંજલપુર
યોગેશ પટેલ
BJP
૧,૨૦,૧૩૩
૭૫.૮૫
તશ્વીન સિંહ
INC
૧૯,૩૭૯
૧૨.૨૪
૧,૦૦,૭૫૪
ભાજપ
૧૪૬
પાદરા
ચૈતન્યસિંહ ઝાલા
BJP
૬૬,૨૬૬
૩૬.૦૯
જશપાલસિંહ પઢિયાર
INC
૬૦,૦૪૮
૩૨.૭૨
૬,૧૭૮
કોંગ્રેસ
૧૪૭
કરજણ
અક્ષય પટેલ
BJP
૮૩,૭૪૮
૫૪.૬૮
પ્રિતેશકુમાર પટેલ
INC
૫૭,૪૪૨
૩૭.૫૦
૨૬,૩૦૬
કોંગ્રેસ
નર્મદા
૧ ડિસેમ્બર ૨૦૨૨
૧૪૮
નાંદોદ (ST)
ડો. દર્શના દેશમુખ (વસાવા)
BJP
૭૦,૫૪૩
૩૯.૭૪
હરેશ વસાવા
INC
૪૨,૩૪૧
૨૩.૮૫
૨૮,૨૦૨
કોંગ્રેસ
૧૪૯
ડેડિયાપાડા (ST)
ચૈતરભાઇ વસાવા
૧,૦૩,૪૩૩
૫૫.૮૭
હિતેશ વસાવા
BJP
૬૩,૧૫૧
૩૪.૧૧
૪૦,૨૮૨
BTP
ભરુચ
૧ ડિસેમ્બર ૨૦૨૨
૧૫૦
જંબુસર
દેવકિશોરદાસ સ્વામી
૯૧,૫૩૩
૫૧.૭૪
સંજય સોલંકી
૬૪,૧૫૩
૩૯.૦૭
૨૭,૩૮૦
કોંગ્રેસ
૧૫૧
વાગરા
અરુણસિંહ રાણા
૮૩,૦૩૬
૫૧.૮૪
સુલેમાન પટેલ
૬૯,૫૮૪
૪૩.૪૪
૧૩,૪૫૨
ભાજપ
૧૫૨
ઝગડિયા (ST)
રિતેશ વસાવા
૮૯,૯૩૩
૪૫.૫૫
છોટુભાઇ વસાવા
૬૬,૪૩૩
૩૩.૬૪
૨૩,૫૦૦
BTP
૧૫૩
ભરુચ
રમેશભાઇ મિસ્ત્રી
૧,૦૮,૬૫૫
૬૩.૨૪
જયકાંત પટેલ
૪૪,૧૮૨
૨૫.૭૧
૬૪,૪૭૩
ભાજપ
૧૫૪
અંકલેશ્વર
ઇશ્વરસિંહ પટેલ
૯૬,૪૦૫
૬૦
વિજયસિંહ પટેલ
૫૫,૯૬૪
૩૪.૮૩
૪૦,૪૪૧
ભાજપ
સુરત
૧ ડિસેમ્બર ૨૦૨૨
૧૫૫
ઓલપાડ
મુકેશ પટેલ
૧,૭૨,૪૨૪
૫૮.૩૯
દર્શનકુમાર નાયક
૫૭,૨૮૮
૧૯.૪૦
૧,૧૫,૧૩૬
ભાજપ
૧૫૬
માંગરોળ (ST)
ગણપત વસાવા
૯૩,૬૬૯
૫૫.૬૦
સ્નેહલ વસાવા
૪૨,૨૪૬
૨૫.૧૨
૫૧,૪૨૩
ભાજપ
૧૫૭
માંડવી (ST)
કુંવરજીભાઇ હળપતિ
૭૪,૫૦૨
૩૯.૨૯
આનંદભાઇ ચૌધરી
૫૬,૩૯૩
૨૯.૭૪
૧૮,૧૦૯
કોંગ્રેસ
૧૫૮
કામરેજ
પ્રફુલ્લભાઇ પાનશેરિયા
૧,૮૫,૫૮૫
૫૬.૦૭
રામ ધાનુક
૧,૧૦,૮૮૮
૩૩.૫૦
૭૪,૬૯૭
ભાજપ
૧૫૯
સુરત પૂર્વ
અરવિંદ રાણા
BJP
૭૩,૧૪૨
૫૨.૪૫
અસ્લમ સાયકલવાલા
INC
૫૯,૧૨૫
૪૨.૪૦
૧૪,૦૧૭
ભાજપ
૧૬૦
સુરત ઉત્તર
કાંતિભાઇ બલાર
૫૭,૧૧૭
૫૯.૧૦
મહેન્દ્ર નવાડિયા
૨૨,૮૨૪
૨૩.૬૨
૩૪,૨૯૩
ભાજપ
૧૬૧
વરાછા રોડ
કિશોર કાનાની
૬૭,૨૦૬
૫૫.૧૩
અલ્પેશ કથિરીયા
૫૦,૩૭૨
૪૧.૩૨
૧૬,૮૩૪
ભાજપ
૧૬૨
કારંજ
પ્રવિણભાઇ ઘોઘારી
૬૦,૪૯૩
૬૭.૬૭
મનોજ સોરઠિયા
૨૪,૫૧૯
૨૭.૪૩
૩૫,૯૭૪
ભાજપ
૧૬૩
લિંબાયત
સંગિતા પાટીલ
૯૫,૬૯૬
૫૩.૪૪
પંકજ તયાડે
૩૭,૬૮૭
૧૬.૪૪
૫૮,૦૦૯
ભાજપ
૧૬૪
ઉધના
મનુભાઇ પટેલ
૯૩,૯૯૯
૬૩.૧૯
ધનસુખ રાજપુત
૨૪,૧૦૩
૧૬.૧૯
૬૯,૮૯૬
ભાજપ
૧૬૫
મજુરા
હર્ષ સંઘવી
૧,૩૩,૩૩૫
૮૧.૯૭
પી વી એસ શર્મા
૧૬,૬૬૦
૧૦.૨૪
૧,૧૬,૬૭૫
ભાજપ
૧૬૬
કતારગામ
વિનોદભાઇ મોરડિયા
૧,૨૦,૫૦૫
૫૮.૨૫
ગોપાલ ઇટાલિયા
૫૫,૮૭૮
૨૭.૦૧
૬૪,૬૨૭
ભાજપ
૧૬૭
સુરત પશ્ચિમ
પુર્ણેશ મોદી
૧,૨૨,૯૮૧
૭૫.૭૩
સંજય શાહ
૧૮,૬૬૯
૧૧.૫૦
૧,૦૪,૩૧૨
ભાજપ
૧૬૮
ચોર્યાસી
સંદીપ દેસાઇ
૨,૩૬,૦૩૩
૭૩.૧૨
પ્રકાશભાઇ કોન્ટ્રાક્ટર
૪૯,૮૧૫
૧૫.૩૭
૧,૮૬,૪૧૮
ભાજપ
૧૬૯
બારડોલી (SC)
ઈશ્વરભાઈ પરમાર
BJP
૧,૧૮,૫૨૭
૬૬.૧૪
પન્નાબેન પટેલ
INC
૨૮,૫૭૯
૧૫.૯૫
૮૯,૯૪૮
ભાજપ
૧૭૦
મહુવા (ST)
મોહનભાઇ ધોડિયા
૮૧,૩૮૩
૪૭.૮૮
હેમાંગિની ગરાસિયા
૪૯,૮૭૫
૨૯.૩૪
૩૧,૫૦૮
ભાજપ
તાપી
૧ ડિસેમ્બર ૨૦૨૨
૧૭૧
વ્યારા
મોહન કોંકણી
BJP
૬૯,૬૩૩
૪૦.૬૭
બિપિન ચૌધરી
AAP
૪૫,૯૦૪
૨૭.૭૫
૨૨,૧૨૦
કોંગ્રેસ
૧૭૨
નિઝર
જયરામભાઇ ગામિત
BJP
૯૭,૪૬૧
૪૩.૭૯
સુનિલભાઇ ગામિત
INC
૭૪,૩૦૧
૩૩.૩૯
૨૩,૧૬૦
કોંગ્રેસ
ડાંગ
૧ ડિસેમ્બર ૨૦૨૨
૧૭૩
ડાંગ
વિજયભાઇ પટેલ
BJP
૬૨,૫૩૩
૪૭.૫૪
મુકેશ પટેલ
INC
૪૨,૮૫૯
૩૨.૫૮
૧૯,૬૭૪
કોંગ્રેસ
નવસારી
૧ ડિસેમ્બર ૨૦૨૨
૧૭૪
જલાલપોર
આર. સી. પટેલ
BJP
૧,૦૬,૨૪૪
૬૬.૮૩
રણજીત પંચાલ
INC
૩૭,૫૪૫
૨૩.૬૨
૬૮,૬૯૯
ભાજપ
૧૭૫
નવસારી
રાકેશ દેસાઇ
BJP
૧,૦૬,૮૭૫
૬૪.૬૫
દિપક બારોટ
INC
૩૪,૫૬૨
૨૦.૯૧
૭૨,૩૧૩
ભાજપ
૧૭૬
ગણદેવી
નરેશ પટેલ
BJP
૧,૩૧,૧૧૬
૬૨.૨૪
અશોક પટેલ
INC
૩૭,૯૫૦
૧૮.૦૧
૯૩,૧૬૬
ભાજપ
૧૭૭
વાંસદા
અનંતકુમાર પટેલ
INC
૧,૨૪,૪૭૭
૫૨.૫૭
પિયુષ પટેલ
BJP
૮૯,૪૪૪
૩૭.૭૮
૩૫,૦૩૩
કોંગ્રેસ
વલસાડ
૧ ડિસેમ્બર ૨૦૨૨
૧૭૮
ધરમપુર
અરવિંદ પટેલ
BJP
૮૩,૫૪૪
૪૨.૨૪
કમલેશ પટેલ
AAP
૫૦,૨૧૭
૨૫.૩૯
૩૩,૩૨૭
ભાજપ
૧૭૯
વલસાડ
ભરત પટેલ
BJP
૧,૨૬,૩૨૩
૭૧.૭૫
રાજુ મારચા
AAP
૨૨,૫૪૭
૧૨.૮૧
૧,૦૩,૭૭૬
ભાજપ
૧૮૦
વલસાડ
કનુભાઇ દેસાઇ
BJP
૧,૨૧,૯૬૮
૭૩.૪૩
જયશ્રી પટેલ
INC
૨૪,૮૦૪
૧૪.૯૩
૯૭,૧૬૪
ભાજપ
૧૮૧
કપરાડા
જીતુભાઇ ચૌધરી
BJP
૯૦,૩૯૯
૪૨.૬૪
વસંત પટેલ
INC
૫૮,૦૩૧
૨૭.૧૯
૩૨,૯૬૮
કોંગ્રેસ
૧૮૨
ઉમરગામ
રમણલાલ પાટકર
BJP
૧,૧૦,૦૮૮
૬૩.૫૫
નરેશ માલવી
INC
૪૫,૩૦૨
૨૬.૧૫
૬૪,૭૮૬
કોંગ્રેસ