નર્મદા જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.2+) (રોબોટ ઉમેરણ: vi:Narmada (huyện)
નાનું r2.7.2) (રોબોટ ઉમેરણ: new:नर्मदा जिल्ला
લીટી ૨૭: લીટી ૨૭:
[[ml:നർമദ ജില്ല]]
[[ml:നർമദ ജില്ല]]
[[mr:नर्मदा जिल्हा]]
[[mr:नर्मदा जिल्हा]]
[[new:नर्मदा जिल्ला]]
[[nl:Narmada (district)]]
[[nl:Narmada (district)]]
[[no:Narmada (distrikt)]]
[[no:Narmada (distrikt)]]

૨૦:૫૭, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

મધ્ય ગુજરાતના જિલ્લાઓ

નર્મદા જિલ્લો ગુજરાત રાજ્યમાં આવેલો વહિવટી જિલ્લો છે. આ જિલ્લાનું વડુ મથક રાજપીપળા છે. જિલ્લાનું ક્ષેત્રફળ ૨,૭૪૯ ચો. કિ.મી. છે. ૨૦૦૧ ની વસ્તી ગણતરી પ્રમાણે જિલ્લાની વસ્તી ૫,૧૪,૪૦૪ હતી. આ જિલ્લો ગુજરાત રાજ્યનો ત્રીજા ક્રમનો પછાત જિલ્લો છે. આ જિલ્લામાં મોટા ભાગનો વિસ્તાર ડુંગરાળ અને વનાચ્છાદિત છે.

અહીં કેવડિયા ખાતે આવેલ સરદાર સરોવર (નર્મદા યોજના) આપણા દેશ ની મહત્વની બહુહેતુક યોજના છે, જે પૈકી સિંચાઇ અને વીજ ઉત્પાદન મુખ્ય હેતુઓ છે. આ ઉપરાંત આ જિલ્લાની બીજી મહત્વની નદી કરજણ પર પણ મોટો બંધ બાંધવામાં આવેલો છે.

નર્મદા જિલ્લામાં આવેલા તાલુકાઓ

બાહ્ય કડીઓ