કારતક વદ ૦))
Appearance
(કારતક વદ ૧૫ થી અહીં વાળેલું)
કારતક વદ ૦)) કે કારતક વદ ૧૫ ને ગુજરાતી માં કારતક વદ અમાસ કહેવાય છે. આ દિવસ હિંદુ વૈદિક પંચાગના વિક્રમ સંવત મુજબ વર્ષના પહેલા મહિનાનો ત્રીસમો અને છેલ્લો દિવસ છે, જ્યારે શક સંવત મુજબ વર્ષના આઠમાં મહિનાનો ત્રીસમો અને છેલ્લો દિવસ છે.
તહેવારો અને ઉજવણીઓ
[ફેરફાર કરો]મહત્વની ઘટનાઓ [૧]
[ફેરફાર કરો]- સિદ્ધપુરના બિંદુ સરોવર જોડે આવેલા કાર્તિક સ્વામીનાં મંદિરનો છેલ્લો દિવસ. જે વર્ષમાં એકવાર કાર્તિક માસની દેવઉઠી એકાદશીથી અમાસ સુધી ખૂલ્લુ રહે છે.
જન્મ
[ફેરફાર કરો]- સમુદ્રમંથનમાં લક્ષ્મીનો પ્રાદુર્ભાવ.[સંદર્ભ આપો]
અવસાન
[ફેરફાર કરો]- વિક્રમ સંવંત ૨૦૨૫ : રંગ અવધૂત મહારાજ (નવેમ્બર ૧૯, ૧૯૬૮)
- વિક્રમ સંવંત ૧૯૧૧ : સ્વામિનારાયણ સંપ્રદાયના કવિવર સ.ગુ. પ્રેમાનંદ સ્વામી
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ વર્ષ વિક્રમ સંવત પ્રમાણે આપેલ છે.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |