લખાણ પર જાઓ

મધ્ય પ્રદેશ

વિકિપીડિયામાંથી
મધ્ય પ્રદેશ
मध्य प्रदेश
—  રાજ્ય  —
ઉપરથી, ડાબેથી જમણે: ખજુરાહોના મંદિરોમાં દુલ્હાદેવનું મંદિર, સાંચીનો સ્તુપ, ઐતિહાસિક નગર માંડુ, કાન્હા નેશનલ પાર્કમાં ચિત્તલ, કુદરતી પથ્થરો, ભીમ બેટકાની ગુફાઓ અને કુંદલપુર જૈન મંદિરો.
ભારતમાં મધ્ય પ્રદેશ રાજ્યનું સ્થાન
અક્ષાંશ-રેખાંશ 23°15′00″N 77°25′01″E / 23.25°N 77.417°E / 23.25; 77.417
દેશ ભારત
જિલ્લા(ઓ) ૫૨
સ્થાપના નવેમ્બર ૧, ૧૯૫૬
મુખ્ય મથક ભોપાલ
સૌથી મોટું શહેર ઈંદોર
સૌથી મોટું મહાનગર ઈંદોર
રાજ્યપાલ મંગુભાઇ પટેલ
[][]
મુખ્ય મંત્રી શિવરાજ સિંહ ચૌહાણ[]
વિધાનમંડળ (બેઠકો) મધ્ય પ્રદેશ સરકાર (૨૩૦)
વસ્તી

• ગીચતા

૭,૨૬,૨૬,૮૦૯[] (૫) (૨૦૧૧)

• 236/km2 (611/sq mi)

માનવ વિકાસ દર (૨૦૧૧) increase ૦.૩૭૫ (નીચા) (૧૧)
સાક્ષરતા ૭૦.૬% 
અધિકૃત ભાષા(ઓ) હિંદી
સમય ક્ષેત્ર ભારતીય માનક સમય (+૦૫:૩૦)
વિસ્તાર 308,245 square kilometres (119,014 sq mi) (૨)
ISO 3166-2 IN-MP
વેબસાઇટ www.mp.gov.in

મધ્ય પ્રદેશ ભારત દેશના મધ્ય ભાગમાં આવેલ રાજ્ય છે. તેનું પાટનગર ભોપાલ છે. તેનું ક્ષેત્રફળ 3,08,252 ચો.કિમી. છે. છત્તીસગઢ રાજયની સ્થાપના પહેલાં મધ્ય પ્રદેશ ભારત દેશનું સૌથી મોટું રાજ્ય હતું. નવેમ્બર ૧, ૨૦૦૦ના દિવસે મધ્ય પ્રદેશના રાજ્યમાંથી કેટલોક ભાગ અલગ કરી છત્તીસગઢ રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી.

મધ્ય પ્રદેશ રાજ્યની સીમાઓ પર મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ તેમ જ રાજસ્થાન રાજ્યો આવેલાં છે.

મધ્ય પ્રદેશ રાજ્યનું સૌથી મોટું શહેર ઈંદોર છે. રાજ્યની કુલ વસ્તી (વસ્તીગણતરી ૨૦૧૧ મુજબ) ૭,૨૬,૨૬,૮૦૯ જેટલી છે. રાજ્યની મુખ્ય ભાષા હિન્દી છે.

મધ્ય પ્રદેશની લોકસંસ્કૃતિઓ

[ફેરફાર કરો]

મધ્ય પ્રદેશ રાજ્યમાં પાંચ લોકસંસ્કૃતિઓનો સમાવેશ થયેલો છે. આ પાંચ સાંસ્કૃતિક ક્ષેત્રો છે:

  1. નિમાડ
  2. માલવા
  3. બુંદેલખંડ
  4. બધેલખંડ
  5. ગ્વાલિયર

મધ્ય પ્રદેશ રાજ્યના જિલ્લાઓ

[ફેરફાર કરો]

મધ્ય પ્રદેશ રાજ્યમાં કુલ ૫૨ જિલ્લાઓ આવેલા છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Uttar Pradesh Governor Anandiben Patel given additional charge of Madhya Pradesh". The Hindu.
  2. "Welcome to Facebook". governor.mp.gov.in (અંગ્રેજીમાં). મેળવેલ 14 August 2020.
  3. Noronha, Rahul (23 March 2020). "BJP's Shivraj Singh Chouhan sworn in as Madhya Pradesh CM for fourth time". India Today (અંગ્રેજીમાં). મેળવેલ 23 March 2020.
  4. "2011 Census of India" (PDF). Censusindia.gov.in. મૂળ સંગ્રહિત (PDF) માંથી 17 October 2011 પર સંગ્રહિત. મેળવેલ 14 September 2012.