સાબરમતી રીવરફ્રન્ટ

વિકિપીડિયામાંથી
Jump to navigation Jump to search
સાબરમતી રીવરફ્રન્ટનો પેનોરામિક દેખાવ, જૂન ૨૦૧૫

સાબરમતી રીવરફ્રન્ટ ભારતના ગુજરાત રાજ્યમાં અમદાવાદ શહેરમાં સાબરમતી નદીના કાંઠે આવેલો ૧૧.૩ કિમી લાંબો વિસ્તાર છે. તેનું નિર્માણ ઇ.સ. ૨૦૦૫થી ઓગસ્ટ ૨૦૧૨ સુધી ચાલ્યું હતું, ત્યાર પછી તે સામાન્ય નાગરિકો માટે ખૂલ્લો મૂકાયો હતો.