લખાણ પર જાઓ

હિંદુ ધર્મના ઉત્સવો

વિકિપીડિયામાંથી


તહેવાર કે ઉત્સવહિંદુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિનું અભિન્ન અંગ છે. તહેવાર એ હિન્દી ભાષાના तेहवार કે त्योहार શબ્દનું ગુજરાતી છે. ફારસી ભાષામાં ’તિહ=ખાલી’ અને ’વાર=નામદર્શી પ્રત્યય’ મળીને ’તેહેવાર’ શબ્દ આવે છે જેનો અર્થ ’મુસલમાની દીનમાં ફરમાવેલો પાક દિવસ’ એવો થાય છે. ગુજરાતીમાં ’તહેવાર’નો અર્થ અણૂજો, અકતો. ઉત્સવ, ખુશાલીનો દિવસ, વારપરબ એવો થાય છે.[] મહદાંશે બહુમાન્ય જાહેર ઉત્સવને તહેવાર તરીકે ઓળખવામાં આવે છે.

હિંદુ ધર્મમાં લગભગ બધાં જ તહેવારો પંચાંગ પ્રમાણે, તિથી અનુસાર ઉજવવામાં આવે છે. મકર સંક્રાંતિ જેવા કોઈક તહેવાર સૂર્ય આધારીત ગ્રેગોરીયન પંચાંગની તારીખ આધારીત હોઈ શકે છે.

હિંદુ ધર્મના મુખ્ય/મહત્વનાં તહેવારોની યાદી

[ફેરફાર કરો]

સંદર્ભો

[ફેરફાર કરો]
  1. શબ્દકોશ
  2. [૧], Pongalfestival.org.
  3. Friedrichs, Kurt (1994). "Sarasvatī". માં Schuhmacher, Stephan; Woerner, Gert (સંપાદકો). The Encyclopedia of Eastern Philosophy and Religion: Buddhism, Hinduism, Taoism, Zen. Boston: Shambala. પૃષ્ઠ 306. ISBN 0-87773-980-3. The goddess of ... scholarship ... She is also the patron of the arts, especially of music.
  4. Kent, Alexandra. Divinity and Diversity: A Hindu Revitalization Movement in Malaysia. University of Hawaii Press, 2005. (ISBN 8791114896)
  5. http://www.mahashivratri.org/mahashivaratri-festival.html
  6. http://www.hindupedia.com/en/Rama_Navami
  7. http://www.indiaonlinepages.com/festivals/hanuman-jayanti.html
  8. http://www.calendarlabs.com/holidays/india/janmashtami.php
  9. http://www.webonautics.com/ethnicindia/festivals/navarathri.html