દાહોદ જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું Robot: Automated text replacement (-માહિતિ +માહિતી)
નાનું r2.7.2) (રોબોટ ઉમેરણ: new:दहोद जिल्ला
લીટી ૩૩: લીટી ૩૩:
[[ml:ദഹോദ്]]
[[ml:ദഹോദ്]]
[[mr:दाहोद जिल्हा]]
[[mr:दाहोद जिल्हा]]
[[new:दहोद जिल्ला]]
[[nl:Dahod (district)]]
[[nl:Dahod (district)]]
[[no:Dahod (distrikt)]]
[[no:Dahod (distrikt)]]

૨૦:૫૫, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

મધ્ય ગુજરાતના જીલ્લાઓ

ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના મધ્ય ભાગમાં આવેલો છે. દાહોદ જિલ્લાનું મુખ્ય મથક દાહોદ છે. ગુજરાત રાજયની પૂર્વ સરહદ પર આવેલા પંચમહાલ જિલ્લામાંથી વિભાજન કરી તારીખ ૦ર-૧૦-૧૯૯૭થી અસ્તિત્વમાં આવેલો ગુજરાતનો પૂર્વ દરવાજો એટલે દાહોદ જિલ્લો.

આ જિલ્લામાં કુલ ૭ તાલુકા આવેલા છે. આ જિલ્લાની કુલ વસ્તીગણતરી (ઇ. સ. ર૦૦૧ મુજબ) ૧૬,૩પ,૩૭૪ જેટલી થાય છે, આ પૈકી અનુસુચિત જનજાતી એટલે કે આદિવાસીઓની વસ્તી ૧૧,૮ર,પ૦૯ તેમ જ અનુસુચિત જાતિની વસ્તી ૩ર,૮૮૪ જયારે અન્ય વસ્તી ૪,૧૮,૯૮૦ છે. આ જિલ્લામાં ૭ર.ર૮% આદિજાતી વસ્તી હોવાને લીધે આદિજાતી વસ્તી ધરાવતો પછાત જિલ્લો છે. દાહોદ જિલ્લાનો લીમખેડા તાલુકો સૌથી પછાત તાલુકા તરીકે રાજયમાં બીજા ક્રમે આવે છે, જે તાલુકામાં આવેલાં ગામો પૈકી ર૬ ગામો રાજ્યના મુખ્યમંત્રીશ્રીએ યોગ્ય વિકાસ થાય તે હેતુથી દત્તક લીધેલ છે. જિલ્લાની મોટાભાગની જમીન ડુંગરાળ અને પથરાળ છે તેમ જ ખેતી પણ ચોમાસા પર આધારીત છે. જિલ્લાનું ભૌગોલીક સ્થાન ૭૩.૪પ થી ૭૪.૩૦ અક્ષાંશ અને રર.૩૦ થી ર૩.૩૦ રેખાંશ વચ્ચે આવેલું છે. જિલ્લાનું કુલ ક્ષેત્રફળ ૩૮ર૦૪ર૦૪ હેકટર છે. આબોહવા ગરમ છે. જમીન ઢોળાવવાળી, ડુંગરાળ અને હલકા પ્રકારની છે. આ જિલ્લામાં દુધમતી નદી, પાનમ નદી, માછણ નદી,હડફ નદી, કાળી નદી, ખાન નદી લોકમાતાઓ છે. આ જિલ્લામાં મુખ્યત્વે મકાઈ, ચણા, અડદ તેમ જ અન્ય શાકભાજીના પાક લેવામાં આવે છે. આ જિલ્લાના કુલ ગામોની સંખ્યા ૬૯૬ છે. આ જિલ્લામાં ગ્રામ્ય વસ્તી ૧૪.૮૦ લાખ અને શહેરી વસ્તી ૧.પ૬ લાખ છે. વસ્તીનો ગીચતા દર પ્રતિ ચોરસ કી. મી. દીઠ ૩પ૯ જેટલો છે. સાક્ષરતાનું પ્રમાણ ૪પ.૪૬ ટકા જેટલું છે.

આરોગ્ય ક્ષેત્રે દાહોદ ખાતે આવેલી સીવીલ હોસ્પીટલ ઉપરાંત ૧ર સામુહિક આરોગ્ય કેન્દ્રો (રેફરલ હેલ્થ સેન્ટર), ૬૦ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (પ્રાયમરી હેલ્થ સેન્ટર), ૩૩ર પેટા આરોગ્ય કેન્દ્રો તેમ જ ર૪૭૩ આંગણવાડીઓ વગેરે આ જિલ્લામાં ઉપલબ્ધ છે.

દાહોદ જિલ્લાના તાલુકાઓ

બાહ્ય કડીઓ