હરિશ્ચંદ્ર
Appearance
(હરિશ્ચન્દ્ર થી અહીં વાળેલું)
સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર | |
---|---|
બજારમાં લિલામ થઈ રહેલા રાજા હરિશ્ચંદ્ર અને તેમનો પરિવાર (રાજા રવિ વર્મા એ દોરેલું ચિત્ર) | |
અંગત | |
જીવનસાથી | તારામતી અને અન્ય ૯૯ રાણીઓ |
બાળકો | રોહિત |
માતા-પિતા |
|
ફિલસૂફી | સત્યવાદી |
કારકિર્દી માહિતી | |
ગુરુ | વસિષ્ઠ |
સન્માનો | સત્યવાદી રાજા |
વંશ | સૂર્યવંશ |
હરિશ્ચંદ્ર કે હરિશ્ચન્દ્ર અયોધ્યાના સૂર્યવંશી રાજા હતા જે લોકબોલીમાં સત્યવાદી હરિશ્ચંદ્ર, રાજા હરિશ્ચંદ્ર કે સત્યવાદી રાજા હરિશ્ચંદ્ર તરીકે વધુ પ્રખ્યાત છે. તેઓ નિબંધન રાજાના પૌત્ર હતા અને સત્યવ્રત (ત્રિશંકુ) રાજા અને સત્યવ્રતા રાણીના પૂત્ર હતા. તેમને કુલ ૧૦૦ રાણીઓ હતી જેમાં તારામતી તેમની પટ્ટરાણી હતી. હરિશ્ચંદ્રનું ચરિત અનેક ગ્રંથોમાં વર્ણવેલું છે, જેમકે ઐતરેય બ્રાહ્મણ, માર્કંડેય પુરાણ, દેવી-ભાગવત પુરાણ, બ્રહ્મવૈવર્તક પુરાણ, મહાભારત, વગેરે.
આ અત્યંત નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |