લખાણ પર જાઓ

વાવ-થરાદ જિલ્લો

વિકિપીડિયામાંથી
વાવ-થરાદ જિલ્લો
દેશ ભારત
રાજ્યગુજરાત
સ્થાપાના૧ જાન્યુઆરી ૨૦૨૫
મુખ્યમથકથરાદ
વિસ્તાર
 • કુલ૬,૨૫૭ km2 (૨૪૧૬ sq mi)
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી, હિંદી
સમય વિસ્તારUTC+૫:૩૦ (IST)
વાહન નોંધણીGJ 08

વાવ-થરાદ જિલ્લો ભારતના ગુજરાત રાજ્યના ૩૪ જિલ્લાઓમાંનો એક છે. આ જિલ્લાનું વહીવટી મથક થરાદ છે. આ જિલ્લાની રચના ૧ જાન્યુઆરી ૨૦૨૫ના રોજ હાલના બનાસકાંઠા જિલ્લામાંથી કરવામાં આવી છે.[]

તાલુકાઓ

[ફેરફાર કરો]

નગરપાલિકાઓ

[ફેરફાર કરો]
  • ભાભર
  • થરાદ
  • ધાનેરા
  • થારા

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. DeshGujarat (2025-01-01). "Vav - Tharad to become 34th district of Gujarat; Govt announces decision". DeshGujarat (અંગ્રેજીમાં). મેળવેલ 2025-01-01.