મહેસાણા જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.2) (રોબોટ ઉમેરણ: new:मेहसाणा जिल्ला
લીટી ૭૩: લીટી ૭૩:
[[it:Distretto di Mehsana]]
[[it:Distretto di Mehsana]]
[[mr:मेहसाणा जिल्हा]]
[[mr:मेहसाणा जिल्हा]]
[[new:मेहसाणा जिल्ला]]
[[nl:Mehsana (district)]]
[[nl:Mehsana (district)]]
[[no:Mehsana (distrikt)]]
[[no:Mehsana (distrikt)]]

૨૦:૨૬, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

ઉત્તર ગુજરાત ના જિલ્લાઓ

મહેસાણા જિલ્લો ગુજરાતનાં ઇશાન ખૂણે આવેલો છે. જિલ્લાનું વહિવટી વડુ મથક મહેસાણા શહેર છે. આ જિલ્લાનું ક્ષેત્રફળ ૪,૫૦૦ ચોરસ કિ.મી. છે. આ જિલ્લામાં ૬૦૦થી વધારે ગામો છે. ૨૦૦૧ની વસ્તી ગણતરી પ્રમાણે જિલ્લાની વસ્તી ૧૮,૩૭,૮૯૨ હતી જે પૈકીનાં ૨૨.૪૦ % લોકો શહેરી વિસ્તારમાં વસવાટ કરે છે.[૧]

મહેસાણા જિલ્લાની સરહદે ઉત્તર દિશામાં બનાસકાંઠા જિલ્લો, પશ્ચિમ દિશામાં પાટણ જિલ્લો તથા સુરેન્દ્રનગર જિલ્લો, દક્ષિણ દિશામાં ગાંધીનગર જિલ્લો તથા અમદાવાદ જિલ્લો તેમ જ પૂર્વ દિશામાં સાબરકાંઠા જિલ્લો આવેલા છે.


મહેસાણા જિલ્લામાં આવેલા તાલુકાઓ

ગામો


બાહ્ય કડીઓ