લખાણ પર જાઓ

અભયારણ્ય

વિકિપીડિયામાંથી

અભયારણ્ય શબ્દ બે અલગ અલગ શબ્દો અભય અને અરણ્ય ની સંધિ દ્વારા બનાવવામાં આવેલ છે. જે અરણ્યમાં ભય ન હોય તેને અભયારણ્ય કહેવામાં આવે છે. જગતમાં ઘણી જગ્યાઓને અભયારણ્ય તરીકે જાહેર કરી સુરક્ષિત કરવામાં આવેલી છે. આ અભયારણ્યોમાં શિકાર કરવાની મનાઇ ફરમાવવામાં આવેલી હોય છે, તેમજ પશુ-પંખીઓને વિહાર કરવાનું યોગ્ય વાતાવરણ મળી રહે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે.કોઈ એક વિશેષ પ્રજાતિના સંરક્ષણ માટે રાજ્ય સરકાર અભ્યારણ ની સ્થાપના કરી શકે છે.

ગુજરાતના રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યો

[ફેરફાર કરો]


ભારતના રાષ્ટ્રીય ઉદ્યાનો

[ફેરફાર કરો]