સુરત જિલ્લો
Appearance
સુરત જિલ્લો | |
---|---|
જિલ્લો | |
ગુજરાતમાં જિલ્લાનું સ્થાન | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
મુખ્યમથક | સુરત |
વિસ્તાર | |
• કુલ | ૪,૪૧૮ km2 (૧૭૦૬ sq mi) |
વસ્તી (૨૦૧૧)[૧] | |
• કુલ | ૬૦,૮૧,૩૨૨ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (ભારતીય માનક સમય) |
વેબસાઇટ | surat |
સુરત જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલો દક્ષિણ ગુજરાતનો મહત્વ ધરાવતો જિલ્લો છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]૨૦૦૭ના વર્ષમાં આ જિલ્લાનું વિભાજન કરી તાપી જિલ્લો અલગ કરવામાં આવ્યો છે, જેમાં વ્યારા, સોનગઢ, વાલોડ, નિઝર અને ઉચ્છલ તાલુકાઓને સમાવવામાં આવ્યા હતા.
તાલુકાઓ
[ફેરફાર કરો]આ જિલ્લામાં બારડોલી, કામરેજ, મહુવા, ઓલપાડ, માંડવી (સુરત જિલ્લો), પલસાણા, માંગરોળ, ઉમરપાડા અને ચોર્યાસી એમ કુલ ૯ તાલુકાઓ[૨] આવેલા છે.
વસ્તી
[ફેરફાર કરો]૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે સુરત જિલ્લો ગુજરાતના સૌથી વધુ વસ્તી ધરાવતા જિલ્લામાં બીજા ક્રમે છે.[૧]
રાજકારણ
[ફેરફાર કરો]વિધાન સભા બેઠકો
[ફેરફાર કરો]મત બેઠક ક્રમાંક | બેઠક | ધારાસભ્ય | પક્ષ | નોંધ | |
---|---|---|---|---|---|
૧૫૫ | ઓલપાડ | મુકેશ પટેલ | ભાજપ | ||
૧૫૬ | માંગરોળ (ST) | ગણપત વસાવા | ભાજપ | ||
૧૫૭ | માંડવી (ST) | કુંવરજીભાઇ હળપતિ | ભાજપ | ||
૧૫૮ | કામરેજ | પ્રફુલ્લભાઇ પાનશેરિયા | ભાજપ | ||
૧૫૯ | સુરત પૂર્વ | અરવિંદ રાણા | ભાજપ | ||
૧૬૦ | સુરત ઉત્તર | કાંતિભાઇ બલાર | ભાજપ | ||
૧૬૧ | વરાછા રોડ | કિશોર કાનાની | ભાજપ | ||
૧૬૨ | કારંજ | પ્રવિણભાઇ ઘોઘારી | ભાજપ | ||
૧૬૩ | લિંબાયત | સંગિતા પાટીલ | ભાજપ | ||
૧૬૪ | ઉધના | મનુભાઇ પટેલ | ભાજપ | ||
૧૬૫ | મજુરા | હર્ષ સંઘવી | ભાજપ | ||
૧૬૬ | કતારગામ | વિનોદભાઇ મોરડિયા | ભાજપ | ||
૧૬૭ | સુરત પશ્ચિમ | પુર્ણેશ મોદી | ભાજપ | ||
૧૬૮ | ચોર્યાસી | સંદીપ દેસાઇ | ભાજપ | ||
૧૬૯ | બારડોલી (SC) | ઇશ્વરભાઇ પટમાર | ભાજપ | ||
૧૭૦ | મહુવા (ST) | મોહનભાઇ ધોડિયા | ભાજપ |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ ૧.૦ ૧.૧ "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧.
- ↑ "સુરત જિલ્લા પંચાયત". મૂળ માંથી 2014-02-17 પર સંગ્રહિત. મેળવેલ ૪ જૂન ૨૦૧૩.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]- સુરત જિલ્લા પંચાયતની વેબસાઇટ સંગ્રહિત ૨૦૨૦-૦૪-૨૮ ના રોજ વેબેક મશિન
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |