લખાણ પર જાઓ

પોરબંદર જિલ્લો

વિકિપીડિયામાંથી
પોરબંદર જિલ્લો
જિલ્લો
કીર્તિ મંદિર, મહાત્મા ગાંધીનું જન્મસ્થાન
કીર્તિ મંદિર, મહાત્મા ગાંધીનું જન્મસ્થાન
નકશો
પોરબંદર જિલ્લો
પોરબંદર જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
પોરબંદર જિલ્લાનું ગુજરાતમાં સ્થાન
દેશ ભારત
રાજ્યગુજરાત
મુખ્યમથકપોરબંદર
વિસ્તાર
 • જિલ્લો૨,૩૧૬ km2 (૮૯૪ sq mi)
 • શહેેરી
૧૭૮ km2 (૬૯ sq mi)
 • ગ્રામ્ય
૨,૧૩૮ km2 (૮૨૫ sq mi)
વસ્તી
 (૨૦૧૧)
 • જિલ્લો૫,૮૫,૪૪૯
 • ગીચતા૨૫૩/km2 (૬૬૦/sq mi)
ભાષાઓ
 • અધિકૃતગુજરાતી
સમય વિસ્તારUTC+૫:૩૦ (ભારતીય માનક સમય)
વેબસાઇટporbandar.gujarat.gov.in
સૌરાષ્ટ્રના જિલ્લાઓ

પોરબંદર જિલ્લો ભારતના ગુજરાત રાજ્યના ૩૩ જિલ્લાઓમાંનો એક જિલ્લો છે.

ઈતિહાસ

[ફેરફાર કરો]

પોરબંદર જિલ્લો ૧૯૯૭માં જુનાગઢ જિલ્લામાંથી છૂટો પાડીને રચવામાં આવ્યો હતો.

૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે જિલ્લાની વસ્તી ૫,૮૫,૪૪૯ છે, જેમાંથી ૪૮.૮% જેટલી વસ્તી શહેરી વિસ્તારમાં છે.[][] આ જિલ્લો ગુજરાતના ૩૩ જિલ્લાઓમાંથી વસ્તીની દ્રષ્ટિએ છેલ્લેથી બીજો ક્રમ ધરાવે છે.[]

તાલુકાઓ

[ફેરફાર કરો]

પોરબંદર જિલ્લામાં કુલ ૩ તાલુકાઓનો સમાવેશ થાય છે અને આ ત્રણ તાલુકાઓમાં કુલ મળીને ૧૪૯ ગ્રામ પંચાયતો આવેલી છે.[]

ખેત પેદાશો

[ફેરફાર કરો]
  • સિમેન્ટ, સિમેન્ટ પાઇપ
  • સોડાએશ
  • કોલસા
  • ચુના પથ્થર (લાઇમસ્ટોન)
  • મત્સ્ય ઉદ્યોગ

રાજકારણ

[ફેરફાર કરો]

વિધાનસભા બેઠકો

[ફેરફાર કરો]
મત બેઠક ક્રમાંક બેઠક ધારાસભ્ય પક્ષ નોંધ
૮૩ પોરબંદર અર્જુન મોઢવાડિયા કોંગ્રેસ
૮૪ ખુંટિયા કાંધલ જાડેજા સ.પા.

આ પણ જુઓ

[ફેરફાર કરો]

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "Porbandar District Population Census 2011, Gujarat literacy sex ratio and density". www.census2011.co.in. મેળવેલ 2017-09-06.
  2. "Porbandar District Population Religion - Gujarat, Porbandar Literacy, Sex Ratio - Census India". www.censusindia.co.in (અંગ્રેજીમાં). મૂળ માંથી 2017-12-30 પર સંગ્રહિત. મેળવેલ 2017-09-06.
  3. "District Census 2011". Census2011.co.in. ૨૦૧૧. મેળવેલ ૩૦ સપ્ટેમ્બર ૨૦૧૧.
  4. "porbandardp". porbandardp.gujarat.gov.in. ૨૦૧૭. મૂળ માંથી 2016-04-04 પર સંગ્રહિત. મેળવેલ ૧૮ જૂન ૨૦૧૭.

બાહ્ય કડીઓ

[ફેરફાર કરો]