નીરજી

વિકિપીડિયામાંથી
આના પર જાવ: ભ્રમણ, શોધો

નીરજી (ક્લોરિન) ૧૭ પરમાણુ ક્રમાન્ક ધરાવતુ તેમજ ૩૫.૪૫ પરમાણુભાર ધરાવતુ તત્વ છે। તે ઝેરી અને હવા કરતા ભારે વાયુ છે. તે આવર્ત કોષ્ટકના 'હેલોજન' કહેવાતા સમૂહનુ તત્વ છે. નીરજી દેખાવમા આછો પીળો વાયુ છે. તેનો ઉપયોગ મોટેભાગે ઉદ્યોગોમાં થાય છે।

બાહ્ય કડીઓ[ફેરફાર કરો]

ઢાંચો:Chlorine compounds ઢાંચો:Compact periodic table