હિંદુ દેવી દેવતાઓ
Appearance
હિંદુ ધર્મ ભારતીય ઉપખંડનો પ્રભાવી ધર્મ છે. તેમાં ત્રણ મુખ્ય પરંપરાઓનો સમાવેશ થાય છે, શૈવ, વૈષ્ણવ અને શાક્ત.[૧] તેના અનુયાયીઓ ક્રમશ: શિવ, વિષ્ણુ અને દેવીને પોતાના મુખ્ય આરાધ્ય દેવ માને છે. અન્ય મોટાભાગનાં દેવી-દેવતાઓ કાં તો આ દેવતાઓ સાથે સંકળાયેલા છે અને કાં તો એના વિવિધ સ્વરૂપ કે અવતાર છે. હિંદુ ધર્મ એ વિશ્વનો સૌથી જુનો ધર્મ ગણાય છે, અને ઘણાં શ્રદ્ધાળુઓ તેને "સનાતન ધર્મ" તરીકે ઓળખાવે છે.[૨]
નોંધ અને સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ Nath 2001, p. 31.
- ↑ Knott 1998, p. 5.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર હિંદુ દેવી દેવતા સંબંધિત માધ્યમો છે.
- મુખ્ય હિંદુ દેવી દેવતાઓનો ચાર્ટ સંગ્રહિત ૨૦૧૪-૦૨-૦૩ ના રોજ વેબેક મશિન (ચિત્રો સાથે)
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |