ઉત્તર પ્રદેશ
ઉત્તર પ્રદેશ
उत्तर प्रदेश | |
---|---|
ઉપરથી ડાબેથી જમણે: તાજ મહેલ, પ્રેમ મંદિર (વૃંદાવન), કાનપુર મેમોરિયલ ચર્ચ, સારનાથનો સ્તંભ, અહલ્યા ઘાટ, ખુશરો બાગ, આગ્રાનો કિલ્લો, નવો યમુના પુલ | |
ભારતમાં ઉત્તર પ્રદેશનું સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 26°51′N 80°55′E / 26.85°N 80.91°E | |
દેશ | India |
રાજ્યનો દરજ્જો | ૨૬ જાન્યુઆરી ૧૯૫૦[૧] |
પાટનગર | લખનૌ |
જિલ્લા | ૭૫[૨][૩] |
સરકાર | |
• માળખું | ઉત્તર પ્રદેશ રાજ્ય સરકાર |
• રાજ્યપાલ | આનંદીબેન પટેલ[૪][૫] |
• મુખ્યમંત્રી | યોગી આદિત્યનાથ (ભાજપ) |
• ઉપ મુખ્યમંત્રી |
|
• વિધાન ભવન |
|
• સંસદ | |
વિસ્તાર ક્રમ | ૪થો |
વસ્તી (૨૦૧૧)[૬] | |
• કુલ | ૧૯,૯૨,૮૧,૪૭૭ |
• ક્રમ | ૧લો |
ઓળખ | ઉત્તરપ્રદેશી |
ભાષાઓ[૭] | |
• અધિકૃત | હિંદી |
• વધારાની અધિકૃત | ઉર્દૂ |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
યુ.એન. લોકોડ | IN-UP |
વાહન નોંધણી | UP 01—XX |
માનવ વિકાસ અનુક્રમ | 0.5415 (medium) |
માનવ વિકાસ અનુક્રમમાં સ્થાન | ૧૮મું (૨૦૦૭-૦૮) |
સાક્ષરતા દર |
|
વેબસાઇટ | www.up.gov.in |
ઉત્તર પ્રદેશ ભારતની ઈશાન દિશામાં, નેપાળની સરહદને અડીને આવેલું રાજ્ય છે. તેનું પાટનગર લખનૌ છે. તે તેના નામના અંગ્રેજી પ્રથમાક્ષરો યુ.પી.થી પણ ઓળખાય છે. ઉત્તર પ્રદેશ ભારતનું સૌથી વધુ વસ્તીવાળું રાજ્ય તેમજ સમગ્ર વિશ્વમાં પણ કોઇ પણ દેશનું સૌથી વધુ વસ્તી ધરાવતું રાજ્ય કે વિભાગ છે.[૮]
ઉત્તર પ્રદેશની સ્થાપના ૧૯૫૦માં ભારત પ્રજાસત્તાક બન્યા પછી થઇ હતી. ૧૯૪૭ થી ૧૯૫૦ દરમિયાન તે યુનાઇટેડ પ્રોવિન્સિસનો ભાગ હતું, જેનું મૂળ ૧૯૦૨માં યુનાઇટેડ પ્રોવિન્સિસ ઓફ અવધ એન્ડ ઔંધ સ્વરૂપે બ્રિટિશરો દ્વારા અમલમાં મૂકાયું હતું. ૯ નવેમ્બર ૨૦૦૦ના રોજ ઉત્તર પ્રદેશમાંથી પશ્ચિમ હિમાલયના પહાડી વિસ્તારોમાંથી નવું રાજ્ય ઉત્તરાંચલ (હવે, ઉત્તરાખંડ) રચવામાં આવ્યું હતું.
ઉત્તર પ્રદેશની વડી અદાલત અલ્હાબાદમાં છે અને તેનું સૌથી મોટું શહેર કાનપુર છે.
વિભાગો અને જિલ્લાઓ
[ફેરફાર કરો]ઉત્તર પ્રદેશ રાજ્યમાં કુલ ૭૫ જિલ્લાઓ આવેલા છે. રાજ્યને તેની ભૌગોલિક અને વસ્તી વિશાળતાને ધ્યાનમાં રાખીને પ્રશાસનિક રીતે ૧૮ વિભાગો/પ્રાંતોમાં વિભાજીત કરવામાં આવ્યો છે. ૭૫ જિલ્લાઓની વહેંચણી આ ૧૮ પ્રાંતોમાં કરવામાં આવી છે.
છબીઓ
[ફેરફાર કરો]-
ઉત્તર પ્રદેશની વિધાનસભા
-
નોઇડાની એક ઇન્ફોર્મેશન ટેકનોલોજી ઇમારત[૯]
-
દિલ્હી-નોઇડા હાઇવે
-
કુંભમેળો, ૨૦૧૩, પ્રયાગરાજ
-
કથ્થક નૃત્ય
-
મથુરામાં હોળીની ઉજવણી
-
ઉત્તર પ્રદેશની થાળી
-
ઉત્તર પ્રદેશના એક ગ્રામજન
સંદર્ભો
[ફેરફાર કરો]- ↑ "United Province, UP was notified in Union gazette on January 24, 1950". The New Indian Express. ૨ મે ૨૦૧૭. મૂળ સંગ્રહિત માંથી ૮ મે ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૪ મે ૨૦૧૭.
- ↑ "Uttar Pradesh District". up.gov.in. Government of Uttar Pradesh. મૂળ સંગ્રહિત માંથી ૧૫ એપ્રિલ ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૧૨ એપ્રિલ ૨૦૧૭.
- ↑ "List of districts in Uttar Pradesh". archive.india.gov.in. Government of India. મૂળ માંથી ૨૬ એપ્રિલ ૨૦૧૭ પર સંગ્રહિત. મેળવેલ ૧૨ એપ્રિલ ૨૦૧૭.
- ↑ PTI (20 July 2019). "Anandiben Patel made UP governor, Lal ji Tandon to replace her in Madhya Pradesh". India Today (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 20 July 2019 પર સંગ્રહિત. મેળવેલ 20 July 2019.
- ↑ "The Governor of Uttar Pradesh". uplegisassembly.gov.in. Uttar Pradesh Legislative Assembly. મૂળ માંથી 3 મે 2017 પર સંગ્રહિત. મેળવેલ 12 એપ્રિલ 2017.
- ↑ "Statistics of Uttar Pradesh". Census of India 2011. UP Government. ૧ માર્ચ ૨૦૧૧. મૂળ માંથી 2012-04-26 પર સંગ્રહિત. મેળવેલ ૩૧ જુલાઇ ૨૦૧૨.
- ↑ "Report of the Commissioner for linguistic minorities: 50th report (July 2012 to June 2013)" (PDF). Commissioner for Linguistic Minorities, Ministry of Minority Affairs, Government of India. મૂળ (PDF) માંથી 2016-07-08 પર સંગ્રહિત. મેળવેલ ૪ ડિસેમ્બર ૨૦૧૬.
- ↑ Kopf, Dan; Varathan, Preeti (11 October 2017). "If Uttar Pradesh were a country". Quartz India (અંગ્રેજીમાં). મૂળ સંગ્રહિત માંથી 22 June 2019 પર સંગ્રહિત. મેળવેલ 20 May 2019.
- ↑ IT park, Infrastructure and (4 January 2016). "Noida-Greater Noida's world class infrastructure to be highlighted in UP Pravasi Diwas". The Times of India. Bennett, Coleman & Co. Ltd. મૂળ સંગ્રહિત માંથી 31 January 2017 પર સંગ્રહિત. મેળવેલ 2 April 2020.
આ નાનો લેખ છે. તમે તેને વિસ્તૃત કરીને વિકિપીડિયાને મદદ કરી શકો છો. |