દેવભૂમિ દ્વારકા જિલ્લો
Appearance
દેવભૂમિ દ્વારકા જિલ્લો | |
---|---|
જિલ્લો | |
સાંજના સમયે દ્વારકાધીશ મંદિર | |
દેવભૂમિ દ્વારકા જિલ્લો | |
ગુજરાતમાં સ્થાન | |
અક્ષાંશ-રેખાંશ: 22°12′N 69°39′E / 22.200°N 69.650°E | |
દેશ | ભારત |
રાજ્ય | ગુજરાત |
વિસ્તાર | સૌરાષ્ટ્ર |
રચના | ૧૫ ઓગસ્ટ ૨૦૧૩ |
મુખ્ય મથક | ખંભાળિયા |
વિસ્તાર | |
• કુલ | ૫,૬૮૪ km2 (૨૧૯૫ sq mi) |
વસ્તી (૨૦૧૧) | |
• કુલ | ૭૫૨૪૮૪ |
• ગીચતા | ૧૩૦/km2 (૩૪૦/sq mi) |
ભાષાઓ | |
• અધિકૃત | ગુજરાતી, હિંદી |
સમય વિસ્તાર | UTC+૫:૩૦ (IST) |
વાહન નોંધણી | GJ-37 |
વેબસાઇટ | અધિકૃત વેબસાઇટ |
દેવભૂમિ દ્વારકા જિલ્લો ભારતના ગુજરાત રાજ્યમાં આવેલો જિલ્લો છે. ખંભાળિયા આ જિલ્લાનું વહીવટી મથક છે.
ઇતિહાસ
[ફેરફાર કરો]દેવભૂમિ દ્વારકા જિલ્લાની રચના ૧૫ ઓગસ્ટ, ૨૦૧૩ના રોજ સાત નવરચિત જિલ્લાઓ સાથે થઇ હતી. આ જિલ્લો જામનગર જિલ્લામાંથી છૂટો પડાયો હતો.[૨][૩][૪][૫]
પ્રવાસન
[ફેરફાર કરો]આ જિલ્લામાં પ્રસિદ્ધ યાત્રાધામ દ્વારકા, બેટ દ્વારકા, નાગેશ્વર જેવા પ્રવાસન સ્થળો આવેલા છે.
વસ્તી
[ફેરફાર કરો]દેવભૂમિ દ્વારકા જિલ્લાની વસ્તી ૨૦૧૧ની વસ્તી ગણતરી પ્રમાણે ૭,૫૨,૪૮૪ અને વિસ્તાર ૪,૦૫૧ ચોરસ કિમી છે.[૬]
રાજકારણ
[ફેરફાર કરો]વિધાનસભા બેઠકો
[ફેરફાર કરો]મત બેઠક ક્રમાંક | બેઠક | ધારાસભ્ય | પક્ષ | નોંધ | |
---|---|---|---|---|---|
૮૧ | ખંભાળિયા | મુળુભાઇ બેરા | ભાજપ | ||
૮૨ | દ્વારકા | પબુભા માણેક | ભાજપ |
સંદર્ભ
[ફેરફાર કરો]- ↑ "દેવભૂમિ દ્વારકા – Gujarati Vishwakosh – ગુજરાતી વિશ્વકોશ". મૂળ માંથી ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૪ પર સંગ્રહિત. મેળવેલ ૨૭ ફેબ્રુઆરી ૨૦૨૪.
- ↑ કાલથી દેવભૂમિ દ્વારકા જિલ્લો અસ્તિત્વમાં, દિવ્યભાસ્કર ૧૪ ઓગસ્ટ, ૨૦૧૩
- ↑ નવરચિત દેવભૂમિ દ્વારકા જિલ્લાનું રવિવારે લોકાર્પણ, દિવ્યભાસ્કર ૩૧ ઓગસ્ટ, ૨૦૧૩
- ↑ "7 new districts to start functioning from Independence Day". મૂળ માંથી 2015-05-15 પર સંગ્રહિત.
- ↑ Maps of Gujarat’s new 7 districts and changes in existing districts, DeshGujarat 13 August, 2013
- ↑ "About Devbhumi Dwarka". મૂળ માંથી 2019-10-12 પર સંગ્રહિત. મેળવેલ 2016-09-06.
બાહ્ય કડીઓ
[ફેરફાર કરો]વિકિમીડિયા કોમન્સ પર દેવભૂમિ દ્વારકા જિલ્લો સંબંધિત માધ્યમો છે.
- દેવભૂમિ દ્વારકા જિલ્લા પંચાયત સંગ્રહિત ૨૦૨૦-૦૬-૧૫ ના રોજ વેબેક મશિન
- દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેક્ટરની વેબસાઇટ[હંમેશ માટે મૃત કડી]
કચ્છનો અખાત | કચ્છનો અખાત | કચ્છનો અખાત | ||
કચ્છનો અખાત | જામનગર જિલ્લો | |||
| ||||
અરબી સમુદ્ર | પોરબંદર જિલ્લો • અરબી સમુદ્ર | જામનગર જિલ્લો |