સાબરકાંઠા જિલ્લો: આવૃત્તિઓ વચ્ચેનો તફાવત

વિકિપીડિયામાંથી
Content deleted Content added
નાનું r2.7.2) (રોબોટ ઉમેરણ: new:साबरकांठा जिल्ला
લીટી ૪૯: લીટી ૪૯:
[[it:Distretto di Sabarkantha]]
[[it:Distretto di Sabarkantha]]
[[mr:साबरकांठा जिल्हा]]
[[mr:साबरकांठा जिल्हा]]
[[new:साबरकांठा जिल्ला]]
[[nl:Sabarkantha]]
[[nl:Sabarkantha]]
[[no:Sabarkantha (distrikt)]]
[[no:Sabarkantha (distrikt)]]

૨૦:૩૬, ૧૨ ફેબ્રુઆરી ૨૦૧૩ સુધીનાં પુનરાવર્તન

ઉત્તર ગુજરાત ના જિલ્લાઓ

સાબરકાંઠા જિલ્લો ભારત દેશના પશ્ચિમ ભાગમાં આવેલા ગુજરાત રાજ્યના ઉત્તર ભાગમાં આવેલો એક જિલ્લો છે. આ જિલ્લાનું મુખ્ય મથક હિંમતનગર શહેર ખાતે આવેલું છે. આ શહેરમાં સાબર ડેરી જાણીતી છે, જ્યાં આખા જિલ્લાનું દૂધ ટૅન્કરો મારફતે જમા થાય છે.આ જિલ્લા નુ ક્ષેત્રફળ ૭,૩૯૦ વર્ગ કિલોમીટર છે.

સામાન્ય રુપ રેખા

જિલ્લાની સામાન્ય રુપરેખા [૧]

  • ભૌગોલિક સ્થાન: ૨૩.૦૩૦ થી ૨૪.૩૦ ઉ.અક્ષાંશ અને ૭૨.૪૩ થી ૭૩.૩૯ પૂ. રેખાંશ
  • કુલ ક્ષેત્રફળ: ૭,૩૯૦ ચો.કિ.મી.
  • આબોહવા: શિયાળામાં ઓછામાં ઓછું તાપમાન ૯o સે., ઉનાળામાં મહત્તમ તાપમાન ૪૯o સે., સામાન્ય રીતે વિષમ આબોહવા
  • જમીન: ગોરાડું, કાળી, ખડકાળ, પથ્થરીયાળ, રેતાળ, ડુંગરાળ તેમજ ખડકોવાળી
  • નદીઓ: સાબરમતી, ખારી, મેશ્વો, હાથમતી, હરણાવ, વાત્રક, માજુમ
  • પાક: ડાંગર, બાજરી, કપાસ, ઘઉં, જુવાર, તમાકુ, મગફળી, એરંડા, રાયડો
  • કુલ ગામ: ૧,૩૮૯
  • ગ્રામ પંચાયતની સંખ્યા: ગ્રામ પંચાયત - ૭૧૪, જૂથ ગ્રામ પંચાયત - ૩૨૫
  • નગરપાલિકા: ૨
  • રાષ્ટ્રીય ધોરીમાર્ગ નં ૮ અહીંથી પસાર થાય છે.

સાબરકાંઠા જિલ્લામાં આવેલા તાલુકાઓ

સંદર્ભ

  1. જિલ્લા વિકાસ અધિકારીનું સત્તાવાર જાળસ્થળ

બાહ્ય કડીઓ