ખાપરી નદી

વિકિપીડિયામાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

ખાપરી નદી ડાંગ જિલ્લાની પાંચ મુખ્ય નદીઓમાંની એક અને અંબિકા નદીની ઉપનદી છે.[૧] તે ડાંગના લગભગ બે સરખા ભાગ કરીને ડુંગરડા નજીક અંબિકા નદીને મળે છે.

સંદર્ભ[ફેરફાર કરો]

  1. http://www.guj-nwrws.gujarat.gov.in/showpage.aspx?contentid=1749 ગુજરાત રાજ્ય જળસંપત્તિ વિભાગ