લખાણ પર જાઓ

ભુરુડ નદી

વિકિપીડિયામાંથી
ભુરુડ નદી
સ્થાન
રાજ્યગુજરાત
દેશભારત
ભૌગોલિક લક્ષણો
લંબાઇ૫૦ કિમી
કાંઠાની લાક્ષણિકતાઓ
બંધનીરોણા બંધ

ભુરુડ નદી પશ્ચિમ ભારતના ગુજરાત રાજ્યના કચ્છ જિલ્લામાં આવેલી નદી છે. આ નદી ચાવડકા અધોછની ગામ પાસે નીકળે છે. તેની મહત્તમ લંબાઇ ૫૦ કિમી છે. નદીનો કુલ સ્ત્રાવક્ષેત્ર ૩૨૬ ચોરસ કિમી છે.[]

આ નદી પર નીરોણા બંધ આવેલો છે.

સંદર્ભ

[ફેરફાર કરો]
  1. "ભુરુડ નદી". guj-nwrws.gujarat.gov.in, ગુજરાત સરકાર. મૂળ માંથી 2016-01-13 પર સંગ્રહિત. મેળવેલ ૧૦ ડિસેમ્બર ૨૦૧૫.